સેમી ફાઇનલ રેકોર્ડસ: 4 ટીમો માથી કઇ ટીમ છે સેમીફાઇનલનુ કીંગ, ઓસ્ટ્રેલીયા છે સૌથી આગળ તો આફ્રીકા છે સૌથી પાછળ

સેમી ફાઇનલ રેકોર્ડસ: ક્રિકેટ વર્લ્ડ કપમા લીગ રાઉન્ડ ની બધી મેચો પુરી થઇ ગઇ છે અને હવે નોકાઆઉટ સેમી ફાઇનલ જ બાકી છે. સેમી ફાઇનલ મા ભારત, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રીકા એ પ્રવેશ મેળવ્યો છે. હાલનુ પરફોર્મન્સ જોતા તો ભારતીય ટીમ માત્ર સેમી ફાઇનલ જ નહી પરંતુ ફાઇનલ પન જીતવા માટે સૌથી વધુ પ્રબળ દાવેદાર માનવામા આવે છે.

સેમી ફાઇનલ રેકોર્ડસ

ભારતીય ટીમે લીગ રાઉન્ડ મા શાનદાર પરફોરમન્સ આપતા તેની 9 માથી 9 મેચ જીતી લીધી છે. અત્યાર સુધી આ વર્લ્ડ કપમા કોઇ ટીમ ભારત ને હરાવી શકી નથી. ભારતીય ટીમ બેટીંગ, બોલીંગ તમામ ક્ષેત્રમા ધમાકેદાર પરફોર્મન્સ બતાવી રહી છે. ચાલો જાણીએ અત્યાર સુધી આ 4 ટીમના સેમીફાઇનલ ના પરફોર્મન્સ કેવા રહ્યા છે.

ઓસ્ટ્રેલીયાનો સેમી ફાઇનલ ના રેકોર્ડસ

Australia Semi final records All World Cup: ઓસ્ટ્રેલીયા સેમી ફાઇનલ ના રેકોર્ડ જોતા કીંગ ગણવામા આવે છે. ઓસ્ટ્રેલીયા અત્યારસુધીમા કુલ 8 વખત સેમી ફાઇનલ રમ્યુ છે. જેમા તેણે 7 વખત જીત મેળવી છે. જયારે 5 વખત વર્લ્ડ કપ જીતવામા સફળ રહ્યુ છે. સેમી ફાઇનલ ના રેકોર્ડ જોતા ઓસ્ટ્રેલીયા સેમીફાઇનલ મા સાઉથ આફ્રીકા સામે જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામા આવી રહ્યુ છે. પરંતુ સાઉથ આફ્રીકન ટીમ પણ હા જોરદાર પરફોર્મન્સ બતાવી રહી છે. ઓસ્ટ્રેલીયા અત્યાર સુધીમા 1987, 1999, 2003, 2007 અને 2015 મા વર્લ્ડ કપ જીતી ચૂકયુ છે. ત્યારે આ વર્લ્ડ કપમા ઓસ્ટ્રેલીયા નુ ગાડુ ઇનફોર્મ ભારત અને સાઉથ આફ્રીકા સામે કેટલુક આગળ ચાલે છે તે જોવાનુ રહ્યુ.

આ પણ વાંચો: સેમી ફાઇનલ નિયમો: વર્લ્ડ કપ સેમી ફાઇનલ મા વરસાદ આવશે તો ? કઇ ટીમ જશે ફાઇનલ મા ? જાણો શું છે નિયમો

ભારતનો સેમી ફાઇનલ ના રેકોર્ડસ

India Semi final records All World Cup: ભારત અત્યાર સુધીમા કુલ 7 વખત વર્લ્ડ કપના સેમી ફાઇનલ મા પ્રવેશ મેળવ્યો છે. જેમાથી 3 વખત જીત મેળવી ફાઇનલ મા પહોંચ્યુ હતુ. જેમાથી 2 વખત 1983 અને 2011 મા વર્લ્ડ કપ જીતવામા સફળ રહ્યુ છે. જયારે 4 વખત સેમીફાઇનલ મા હાર થઇ છે. જેમા 1997 મા ઇંગ્લેન્ડ સામે, 1996 મા શ્રીલંકા સામે, 2015 મા ઓસ્ટ્રેલીયા સામે અને 2019 મા ન્યુઝીલેન્ડ સામે ભારતની સેમીફાઇનલ મા હાર થઇ હતી. ત્યારે ફરી એક વખત ભારત અને ન્યુઝીલેન્ડ આ વખતે પણ સેમીફાઇનલમા સામસામે ટકરાઇ રહ્યા છે. ત્યારે ભારતીય ટીમ 2019 ની સેમીફાઇનલ ની હારનો હિસાબ ચૂકતે કરશે તેવી કરોડો ક્રિકેટ ચાહકો આશા રાખી રહ્યા છે.

સાઉથ આફ્રીકા સેમી ફાઇનલ ના રેકોર્ડસ

South Africa Semi final records All World Cup: વર્લ્ડ કપમા સૌથી વધુ કમનસીબ ટીમ સાઉથ આફ્રીકા રહી છે. આફીકન ટીમ અત્યાર સુધીમા 4 વખત સેમીફાઇનલ મા પહોંચવામા સફળ રહી છે પરંતુ એકેય વખત ફાઇનલમા પહોંચી શકી નથી. ત્યારે આ વખતે જબરજસ્ત ફોર્મ બતાવી રહેલી આફ્રીકન ટીમ ઓસ્ટ્રેલીયાને હરાવી ફાઇનલમા પહોંચવા પુરતા પ્રયત્નો કરશે.

ન્યુઝીલેન્ડ સેમી ફાઇનલ ના રેકોર્ડસ

New Zealand Semi final records All World Cup: ન્યુઝીલેન્ડ ના સેમીફાઇનલ ના રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. તે અત્યાર સુધીમા 8 વખત સેમીફાઇનલમા પહોંચ્યુ છે પરંતુ તેમાથી 2 વખત જ જીતી શકયુ છે. જયારે 6 વખત હારનો સામનો કરવો પડયો છે. ત્યારે આ વખતે ઇનફોર્મ ભારતીય ટીમ સામે સેમીફાઇનલ મા શું થાય તે જોવુ રહ્યુ.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
સેમી ફાઇનલ રેકોર્ડસ
સેમી ફાઇનલ રેકોર્ડસ

1 thought on “સેમી ફાઇનલ રેકોર્ડસ: 4 ટીમો માથી કઇ ટીમ છે સેમીફાઇનલનુ કીંગ, ઓસ્ટ્રેલીયા છે સૌથી આગળ તો આફ્રીકા છે સૌથી પાછળ”

Leave a Comment

error: Content is protected !!