સોનાના ભાવ: આઝાદિ સમયે લીધેલુ 10000 નુ સોનુ આજે હોત કરોડો રૂપીયાનુ, 1947 થી અત્યાર સુધીના સોનાના ભાવ

સોનાના ભાવ: Gold Price 1947 to 2023: આપણા દાદાએ 76 વર્ષ પેહલા જો સોનું ખરીદીને રાખ્યું હશે તેઓ માટે આજે આ સોનું તમને કરોડપતિ બનાવી દેશે. કેમ કે, જો તમે આઝાદી સમયે એટલેકે 76 વર્ષ પેહલા રૂપિયા 10,000 નું સોનું ખરીધું લીધું હોત તો આજે તમારા સોનાના રોકાણની કિંમત હાલના ભાવ મુજબ 1 કરોડ કરતા પણ વધુ રૂપિયા થઈ ગયા હોત. જો કે, આઝાદીના સમયથી લઈને અત્યાર સુધી દરેક વર્ષે સોનાના ભાવમાં કેટલો વધારો નોંધાયો તેના આજે રસપ્રદ આંકડાઓ વિષે માહિતી મેળવીશું.

સોનાના ભાવ

વર્ષસોનાનો ભાવ
194788 રૂ.
194895 રૂ.
194994 રૂ.
195099 રૂ.
195198 રૂ.
195276 રૂ.
195373 રૂ.
195477 રૂ.
195579 રૂ.
195690 રૂ.
195790 રૂ.
195895 રૂ.
1959102 રૂ.
1960111 રૂ.
1961119 રૂ.
1962119 રૂ.
196397 રૂ.
196463 રૂ.
196571 રૂ.
196683 રૂ.
1967102 રૂ.
1968162 રૂ.
1969176 રૂ.
1970184 રૂ.
1971193 રૂ.
1972202 રૂ.
1973243 રૂ.
1974369રૂ.
1975520 રૂ.
1976545 રૂ.
1977486 રૂ.
1978685 રૂ.
1979890 રૂ.
19801300 રૂ.
19811800 રૂ.
19821600 રૂ.
19831800 રૂ.
19841900 રૂ.
19852000 રૂ.
19862100 રૂ.
19872500 રૂ.
19883000 રૂ.
19893100 રૂ.
19903200 રૂ.
19913400 રૂ.
19924300 રૂ.
19934100 રૂ.
19944500 રૂ.
19954650 રૂ.
19965100 રૂ.
19974700 રૂ.
19984000 રૂ.
19994200 રૂ.
20004400 રૂ.
20014300 રૂ.
20025000 રૂ.
20035700 રૂ.
20045800 રૂ.
20057000 રૂ.
20069000 રૂ.
200710800 રૂ.
200812500 રૂ.
200914500 રૂ.
201018000 રૂ.
201125000 રૂ.
201232000 રૂ.
201333000 રૂ.
201430000 રૂ.
201528700 રૂ.
201631000 રૂ.
201731400 રૂ.
201829000 રૂ.
201939000 રૂ.
202048800 રૂ.
202148850 રૂ.
202252670 રૂ.
202359355 (હાલના)

Gold Price 1947 to 2023

આ કોષ્ટકમા જોઇ શકાય છે કે આઝાદિ વખતે સોનાનો ભાવ 1 તોલુ એટલે કે 10 ગ્રામના માત્ર રૂ.88 જેટલો હતો. જે અત્યારે 2023 મા 59300 જેટલો છે. મતલબ કે 75 વર્ષ મા સોનાના ભાવમા 675 ગણો વધારો થયો છે. 1947 મા જો તમે 100 રૂ. નુ સોનુ લીધુ હોય તો તેની કિંમત અત્યારે 67500 જેટલી ગણાય.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
સોનાના ભાવ
સોનાના ભાવ

Leave a Comment

error: Content is protected !!