Nokia C22: Nokia C22 Feature: હાલ બજારમા રેડમી, સેમસંગ,રીયલમી, ઓપો, વિવો, વન પ્લસ વગેરે જેવા ઘણા સ્માર્ટ ફોન મળે છે. એવામા ફોન સેકટર મા ખૂબ જ જુની કંપની નોકીયા પણ હવે સારા સ્માર્ટ ફોન લોંચ કરે છે. એવામા નોકીયા એ ખૂબ જ ધાકકડ અને જબરજસ્ત બેટરી બેકપ વાળો સ્માર્ટફોન Nokia C22 હાલમા લોન્ચ કર્યો છે. ચાલો જાણીએ આ ફોનના સ્પેસીફીકેશન અને કિંમત
Nokia C22
HMD Global એ Nokia નો Nokia C22 સ્માર્ટફોન હાલમા લોન્ચ કર્યો છે. કંપની એવો દાવો કરી રહિ છે કે આ સસ્તો ફોન એકદમ મજબૂતાઇ ધરાવે છે. આ ફોનપડી જવા છતાં તુટશે નહીં. નોકિયા C22 એ ત્રણ દિવસ સુધી ચાલે તેવી બેટરી લાઇફ, ડ્યુઅલ 13 MP રીઅર અને 8 MP સેલ્ફી કેમેરા ક્વોલીટી સાથે આધુનીક ઇમેજિંગ એલ્ગોરિધમ્સ, ઓક્ટા-કોર પ્રોસેસર અને શ્રેષ્ઠ Android™ 13 (ગો વર્ઝન) સાથે આ ફોનને બનાવવામાં આવ્યો છે.
નોકિયા C22 એક ખૂબ જ શાનદાર રફ યુઝ સ્માર્ટફોન છે. IP52 સ્પ્લેશ અને ડસ્ટ પ્રોટેક્શન ધરાવે છે. સખત 2.5 D ડિસ્પ્લે ગ્લાસ અને મજબૂત પોલીકાર્બોનેટ યુનિબોડી ડિઝાઇનની અંદર રગ્ડ મેટલ ચેસિસને કારણે તેને સ્ક્રેચ અને સ્કફ્સથી આ ફોનને સુરક્ષિત બનાવવામાં આવ્યો છે. આ ફોન નોકિયાના એક વર્ષની પીસ ટુ પીસ રિપ્લેસમેન્ટ ગેરંટી આપવામા આવે છે.
આ પણ વાંચો: જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ધોરણ 9 થી 12 મા મળશે રૂ. 90000 સ્કોલરશીપ
Nokia C22 Feature
નોકીયાના આ ફોનના ફીચર ની વાત કરીએ તો નીચે જેવા ફીચર ધરાવે છે.
કલર
આ ફોન 3 કલરમા ઉપલબ્ધ છે. જેમા Purple, charcoal અને Sand જેવા કલરમા ઉપલબ્ધ છે.
Size & weight
આ ફોન 8.55 mm Height અને 190 ગ્રામ વજન ધરાવે છે.
Display
આ ફોન 6.517 inch (16.55 cm) ની ડીસ્પ્લે મા ઉપલબ્ધ છે.
camera
આ ફોનના કેમેરા ની વાત કરીએ તો Front camera:8 MP નો આવે છે. જ્યારે back કેમેરા 13 MP + 2 MP નો આવે છે.
આ પણ વાંચો: ગુંદાનુ અથાણુ બનાવવાની રેસિપી
Battery & charging
આ ફોનની બેટરી ની વાત કરીએ તો ધાકકડ બેટરી આપવામા આવી છે. જે 3 દિવસ સુધી ચાલે તેવી છે. જ્યારે 10W નુ ચાર્જર સપોર્ટ કરે છે.
Memory & storage
આ ફોન Internal storage:64 GB ધરાવે છે. જ્યારે RAM:2 GB અને 4 GB ના વેરીએન્ટ મા આવે છે.
Operating System
આ ફોન Operating System:Android 13 (Go edition) પર કામ કરે છે.
Nokia C22 Price
Nokia C22માં 13MP ડ્યુઅલ રિયર અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આવે છે. ફોનમાં પોટ્રેટ મોડ ઉપલબ્ધ હશે, જે ઉત્તમ ડીસ્પ્લે ક્વોલીટી ગુણવત્તા પ્રદાન કરશે. નોકિયા C22 ભારતમાં ચારકોલ, સેન્ડ અને પર્પલ કલરમાં Available છે. જેની કિંમત ની વાત કરીએ તો 7999 રૂપિયાથી શરૂ થાય છે.જેમાં 4GB (2GB + 2GB વર્ચ્યુઅલ રેમ) અને 6GB (4GB + 2GB વર્ચ્યુઅલ રેમ) માટે 64GB સ્ટોરેજ મળશે.
અગત્યની લીંક
Nokia C22 Feature | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
Nokia ના આ ફોનની કિંમત શું છે ?
રૂ. 7999