Photo Editor App: આ ફોટો એડીટર એપ મચાવી રહિ છે ધૂમ, સામાન્ય ફોટો ને બનાવે છે અફલાતૂન free મા

Photo Editor App: ફોટો એડીટર એપ: આજકાલ સ્માર્ટફોનના યુગમા લોકો ફોટો બનાવવાન અખૂબ જ શોખીન હોય છે. લોકો પોતાના ફોનમા પાડેલા ફોટોને વિવિધ એપ. ની મદદથી એડીટીંગ કરી આકર્ષક બનાવી સોશીયલ મીડીયામા મૂકતા હોય છે. ત્યારે આજે આપણે એવી કેટલીક Photo Editor App ની માહિતી મેળવીશુ જે બજારમા ખૂબ જ ધૂમ મચાવી રહિ છે અને જેના ઉપયોગથી લોકો પોતાના ફોટોને અફલાતૂન બનાવી સોશીયલ મીડીયા મા મૂકીને ઢગલાબંધ લાઇક મેળવતા હોય છે.

Photo Editor App

હાલ ઘણા પ્રકારના AI ટુલ્સ ઓનલાઇન ઉપલબ્ધ છે અને ધૂમ મચાવી રહ્યા છે. તેનું સૌથી મુખ્ય કારણ છે કે આ બધા ટુલ્સ પોતાની રીતે નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે. તેવામાં હવે ફોટો એડિટિંગ માટે પણ AI એપ્સ ના ઘના ટુલ્સ આવી ગયા છે. ફોટો એડીટીંગ કરવા માટે આ બધા ટુલ્સ ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેવા છે. આ એપ્લિકેશન ટુલ્સ એટલા જોરદાર છે કે તમે ફોટો એડીટીંગ કરવાનુ ન ફાવતુ હોય તો પણ ફોટોને સારી રીતે એડિટ કરી શકો છો.

આ પણ વાંચો: Nokia C22 ફોન, 3 દિવસ સુધી ચાલશે બેટરી

સામાન્ય રીતે જો તમને ફોટો એડિટિંગ કરતા ન ફાવતુ હોય તો ફોટો તમે બરાબર રીતે એડિટીંગ કરી શકતા નથી પરંતુ આ એપ્લિકેશન પ્રો લેવલના એડિટિંગ પણ સરળતાથી કરી આપે છે. આજે તમને આવા જ વિવિધ ટુલ્સ વિશે જણાવીએ જેની મદદથી તમે સામાન્ય ફોટાને પણ અફલાતૂન બનાવી સ્ટુડીયો જેવાવ બનાવી શકો છો અને તે પણ સિમ્પલ સ્ટેપથી.

Pixelup

આ એપ્લિકેશન ફોટો એડીટીંગ માટે ખૂબ જ ઉપયોગ થાય છે અને પ્લે સ્ટોર પરથી પાંચ મિલિયનથી વધુ વખત ડાઉનલોડ થયેલ છે. આ Photo Editor App ની ખાસિયતો નીચે મુજબ છે.

  • આ એપની મદદથી ફોટોને એન્હાન્સ પણ કરી શકાય છે,
  • ઉપરાંત તમે આ એપ.મા અવતાર ક્રિએટ કરી શકો છો.,
  • ફોટોને કલ્રર કોમ્બીનેશન થી આકર્ષક કરી શકાય છે.
  • ઉપરાંત આ એપ.મા એનિમેશનનું ઓપ્શન પણ આપવામાં આવ્યું છે જેનો ઉપયોગ કરીને તમે સામાન્ય ફોટાને પણ દમદાર બનાવી શકો છો.

આ પણ વાંચો: જાણો સિમકાર્ડ નો એક ખૂણો ક્પાયેલો કેમ હોય છે ?

Picsart

આ આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ ફોટો એડીટર એપ દ્વારા યુઝર પોતાની ફોટોને જોરદાર રીતે એડિટ કરીને અફલાતૂન બનાવી શકે છે. આ Photo Editor App ટુલ્સ ના ફીચર નીચે મુજબ છે.

  • આ એપ્લિકેશનની મદદથી નબળી ક્વોલિટી વાળા ફોટોને પણ એડીટીંગ કરી અફલાતૂન બ્નાવી શકો છો.
  • ઈમેજની ક્વોલિટી પણ સુધારી શકાય છે
  • સાથે જ કોઇ પણ ઈમેજમા કાર્ટૂન પણ બનાવી શકાય છે અને ઉપરાંત તેમાં વિડીયો બનાવવાનું ઓપ્શન પણ મળે છે. આ એપ્લિકેશનની મદદથી તમે તમારી ફોટો એડીટીંગની ક્રિએટિવિટી દેખાડી શકો છો.

અગત્યની લીંક

Download Pixelup Appઅહિં ક્લીક કરો
Download Picsart Appઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Photo Editor App
Photo Editor App

Picsart એપ. ક્યાથી ડાઉનલોડ કરશો ?

પ્લે સ્ટોર પરથી

Photo Editor App માટે કઇ એપ.નો ઉપયોગ કરશો ?

Picsart અને Pixelup

1 thought on “Photo Editor App: આ ફોટો એડીટર એપ મચાવી રહિ છે ધૂમ, સામાન્ય ફોટો ને બનાવે છે અફલાતૂન free મા”

Leave a Comment

error: Content is protected !!
WhatsApp ગ્રૂપમાં જોડાવો!