SMC Recruitment: સુરત મહાનગરપાલીકા મા 1000 જગ્યાઓ પર ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 ઓકટોબર

SMC Recruitment: સુરત મહાનગરપાલીકા ભરતી: Surat Municipal Corporation: સુરત મહાનગરપાલીકા મા અવાર નવાર મોટી ભરતીઓ આવતી રહે છે. હાલમા SMC Recruitment અન્વયે 1000 જગ્યાઓ પર એપ્રેન્ટીસ ની ભરતી આવેલી છે. સુરત મહાનગરપાલિકામાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે મોટી ભરતી આવેલી છે. સુરત મહાનગરપાલિકાએ એપ્રેન્ટિસોની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. સુરત મહાનગરપાલિકામાં ધી એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ વિવિધ ટ્રેડોમાં નિયત લાયકાત ધરાવતા 1000 જેટલા ઉમેદવારો ને તાલીમ આપવા માટે આ ભરતી બહાર પાડી છે.

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સુરત મહાનગરપાલિકાની ઓફીસીયલ વેબસાઇટ https://www.suratmunicipal.gov.in/ ઉપર Recruitment વિભાગમા જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે. એપ્રેન્ટીસની જગ્યાઓ માટે જુદા જુદા ટ્રેડો તથા તેની લાયકાત ની માહિતી માટે આ આર્ટિકલ આખો વાંચવા વિનંતી.

SMC Recruitment Detail

જોબ સંસ્થાસુરત મહાનગરપાલીકા
કુલ જગ્યા1000
પોસ્ટએપ્રેન્ટિસ
લાયકાતટ્રેડ મુજબ
સમયગાળોએક વર્ષ
સ્ટાઇપન્ડટ્રેડ મુજબ રૂ. 9000 સુધી
અરજી મોડઓનલાઇન

આ પણ વાંચો: SSC Exam Paper Style: ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તમામ વિષયની નવી પેપર સ્ટાઇલ અને મોડેલ પેપર

સુરત મહાનગરપાલીકા ભરતી ખાલી જગ્યાઓ

સુરત મહાનગરપાલીકા ની આ એપ્રેન્ટીસ ભરતી માટે ટ્રેડ વાઇઝ ભરવાપાત્ર જગ્યાઓની વિગતો નીચે મુજબ છે.

પોસ્ટખાલી જગ્યા
ઇલેક્ટ્રીશિયન/વાયરમેન80
ફીટર20
ડ્રાફ્ટસમેન (સીવીલ)20
સર્વેયર20
મીકેનીક (મોટર વ્હીકલ)05
મીકેનીક રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનિંગ05
મીકેનીક ડીઝલ10
હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર150
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ180
મેડિકલ લેબ.ટેક. (પેથોલોજી)10
એકાઉન્ટ્સ એક્ઝીક્યુટીવ200
ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર200
માઇક્રો ફાઇનાન્સ એક્ઝીક્યુટીવ100
કુલ જગ્યાઓ1000

સુરત મહાનગરપાલીકા ભરતી સ્ટાઇપન્ડ

સુરત મહાનગરપાલીકા ની આ એપ્રેન્ટીસ ભરતી માટે ટ્રેડ વાઇઝ મળવાપાત્ર સ્ટાઇપન્ડ ની વિગતો નીચે મુજબ છે.

પોસ્ટખાલી જગ્યા
ઇલેક્ટ્રીશિયન/વાયરમેન8050
ફીટર8050
ડ્રાફ્ટસમેન (સીવીલ)8050
સર્વેયર8050
મીકેનીક (મોટર વ્હીકલ)8050
મીકેનીક રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનિંગ8050
મીકેનીક ડીઝલ7700
હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર7700
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ7700
મેડિકલ લેબ.ટેક. (પેથોલોજી)9000
એકાઉન્ટ્સ એક્ઝીક્યુટીવ9000
ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર9000
માઇક્રો ફાઇનાન્સ એક્ઝીક્યુટીવ9000
કુલ જગ્યાઓ1000

આ પણ વાંચો: Sarangpur Live Darshan: ઘરેબેઠા કરો સાળંગપુર કષ્ટભંજન દાદા ના Live દર્શન, ઓમ નમો હનુમંતે

SMC Recruitment Qualification

સુરત મહાનગરપાલીકા ની આ ભરતી માટે અલગ અલગ પોસ્ટ મુજબ લાયકાત નક્કી કરવામા આવી છે. જે નીચે મુજબ છે.

  • ક્રમ નંબર 1 થી 9 ની જાહેરાત માટે લગત ટ્રેડમા આઇ.ટી.આઇ. કરેલ હોવુ જોઇએ.
  • મેડીકલ લેબ.ટેક માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ + બી.એસ.સી. કરેલ હોવા અજોઇએ.
  • એકાઉન્ટસ એકઝીકયુટીવ પોસ્ટ માટે બી.કોમ કરેલા હોવા જોઇએ. જેમા એમ.કોમ. કરેલા ને અગ્રીમતા આપવામા આવશે.
  • ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર માટે બી.એ./બી.સી.એ. કરેલા હોવા જોઇએ.
  • માઇક્રો ફાઇનાન્સ એકઝીકયુટીવ માટે બી.કોમ. /બીબીએ કરેલા હોવા જોઇએ.

સુરત મહાનગરપાલીકા ભરતી સૂચનાઓ

  • સુરત મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ તરીકે અ૨જી ક૨તા પહેલા સૌ પ્રથમ દરેક ઉમેદવારે https://apprenticeshipindia.gov.in પોર્ટલ ઉ૫૨ એપ્રેન્ટીસ ત૨ીકે ૨જીસ્ટ્રેશન કરી એપ્રેન્ટીસ પ્રોફાઈલની વિગતમાં ફરજિયાત eKYC અપડેટ ક૨વાનું ૨હેશે.
  • ઉમેદવા૨ે https://apprenticeshipindia.gov.in પોર્ટલ ઉપર એપ્રેન્ટીસ તરીકે ૨જીસ્ટ્રેશન કરી eKYC તથા એપ્રેન્ટીસની પ્રોફાઈલની વિગત અપડેટ કર્યા બાદ જ https://www.suratmunicipal.gov.in/Information/Recruitment ઉપ૨ જઈ ઓનલાઈન અ૨જી ક૨વાની ૨હેશે.
  • ઉપ૨ોકત તમામ કેડરો માટે એપોઈન્ટમેન્ટ ઓથોરીટી ને યોગ્ય જણાય તેવા માપદંડના આધારે આખરી પ્રતિક્ષાયાદી તૈયા૨ ક૨વામાં આવશે. જેના દ્વા૨ા જે તે જગ્યાની બેઝીક લાયકાત અંગેના માપદંડ નકકી કરાશે.
  • જે તે ટ્રેડની જરૂરી લાયકાત મુજબ એક ક૨તા વધુ ટ્રેડમાં અ૨જી ક૨ી શકાશે.
  • જો ઉમેદવા૨ એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઈ એકમ | સંસ્થા સાથે ક૨ા૨નામાંથી જોડાયેલા હશે તો ઉમેદવા૨ની અરજી રદ થવા પાત્ર થશે.
  • એપ્રેન્ટીસને ધી એપ્રેન્ટિસ એકટ-૧૯૬૧ હેઠળ સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.
  • ઉમેદવા૨ની ઉંમ૨ ૧૮ વર્ષ ક૨તા ઓછી હોવી જોઈએ નહી.
  • રૂબરૂ અથવા ટપાલથી મોકલવામાં આવેલ અરજી સ્વીકા૨વામાં આવશે નહી. (૯) અગાઉ કોઈપણ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ પુર્ણ કરેલ ઉમેદવારોએ અરજી ક૨વી નહી.
  • આ જાહેરાત ફકત એપ્રેન્ટીસશીપ માટે છે, એપ્રેન્ટીસશીપનો જે તે ટ્રેડનો નિયત સમયગાળો પુર્ણ થયેથી એપ્રેન્ટીસને તુરંત છુટા ક૨વામાં આવશે.
  • ડોકયુમેન્ટ વેરિફીકેશન માટેની તારીખ તથા જરૂરી સુચનાઓ અરજી ફોર્મમાં દર્શાવેલ મોબાઈલ નંબ૨ તથા ઈ–મેઈલ ૫૨ જાણ ક૨વામાં આવશે. જેથી ઓનલાઈન અરજી કરતાં સમયે મોબાઈલ નંબર તથા ઈ–મેઈલ એડ્રેસ સાવચેતી પુર્વક દર્શાવવાના રહેશે. ઈ–મેઈલ કે મોબાઈલ નંબર બદલાઈ જવાથી ભવિષ્યમાં ઉપસ્થિત થનાર પરિસ્થિતિ માટે સુરત મહાનગરપાલિકા જવાબદાર રહેશે નહી.

અગત્યની લીંક

સુરત મહાનગરપાલીકા ભરતી નોટીફીકેશનઅહિં ક્લીક કરો
સુરત મહાનગરપાલીકા ભરતી ઓનલાઇન એપ્લાયઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
SMC Recruitment
SMC Recruitment

સુરત મહાનગરપાલીકા મા કેટલી જગ્યાઓ પર એપ્રેન્ટીસ ની ભરતી છે ?

1000 જગ્યાઓ પર

સુરત મહાનગરપાલીકા ભરતી માટે અરજી કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://www.suratmunicipal.gov.in

3 thoughts on “SMC Recruitment: સુરત મહાનગરપાલીકા મા 1000 જગ્યાઓ પર ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 ઓકટોબર”

Leave a Comment

error: Content is protected !!