Water Gysers: 5000 થી ઓછી કિંમતમા મળે છે આ ગીઝર, કડકડતી ઠંડીમા થશે એક બટન થી પાણી ગરમ

Water Gysers: વોટર ગીઝર: હાલ શિયાળાની કડકડતી ઠંડી પડી રહિ છે. અને પાણી ગરમ કરવા માટે ગીઝરની ડીમાન્ડ વધી રહિ છે. લોકો પાણી ગરમ કરવા માટે ઇન્સ્ટન્ટ પાણી ગરમ કરી આપતા ઈલેકટ્રીક ગીઝરની ખરીદી કરી રહ્યા છે. એવામા આપણે આજે એવા કેટલાક ગીઝરની માહિતી મેળવીશુ જે 5000 કરતા ઓછી કિંમતે મળી રહ્યા છે.

Water Gysers

શિયાળાની કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં પાણી ગરમ કરવા માટે ગીઝરની માંગ પણ વધી જતી હોય છે. લોકો મોટી સંખ્યામાં ઈલેકટ્રી ગીઝરની ખરીદી કરી રહ્યા છે. જો કે, જે લોકો પહેલીવાર ગીઝર ની ખરીદી રહ્યા છે આવા લોકોને પ્રશ્ન થાય છે કે કયું ગીઝર સારું કહેવાય. તેથી, આજે આપણે આવા ગીઝરની એક યાદી મેળવીશુ જે ફક્ત તમારા બજેટમાં તો છે જ પરંતુ સાથે સાથે ટકાઉ અને વિજળી ની પણ બચત કરશે.. આ ગીઝરની મદદથી નહાવાની સાથે સાથે કપડા અને વાસણો ધોવા જેવા ઘરના બીજા ઘણા કામો માટે પાણી ગરમ કરવાનુ આસાન બની જાય છે.

હેવેલ્સ બિઆન્કા – Havells Bianca

હેવેલ્સ નુ 3 લિટર ઇન્સ્ટન્ટ વોટર હીટર પાણી જલ્દી ગરમ કરવા માટે ખૂબ જ સારુ રીઝલ્ટ આપે છે. તેમાં ટેમ્પરેચર કંટ્રોલ કરવા માટે પ્રી-કેલિબ્રેટેડ થર્મોસ્ટેટ અને હીટિંગ માટે ટ્વીન LED સૂચકાંકો પણ આપવામા આવેલા છે. આ ગીઝર ની કોમ્પેક્ટ ડિઝાઇન અને સ્માર્ટ હીટિંગ ટેક્નોલોજી તેને ગરમ પાણી માટે સ્પેસ-સેવિંગ સોલ્યુશન બનાવે છે. Havells Bianca મોડેલ હાલ ઓનલાઇન શોપીંગ સાઇટ એમેઝોનની વેબસાઇટ પર ₹ 4,399 હજારમાં ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: Ram mandir Photo Editor App: અયોધ્યાના ભવ્ય રામ મંદિર સાથે ફોટો બનાવી વોટસઅપ DP મા રાખો, જય શ્રી રામ

બજાજ ન્યુ શક્તિ નીઓ

બજાજ નુ આ ગીઝર 10 લિટર ની કેપીસીટી સાથે બજાજનું 4 સ્ટાર રેટેડ ગીઝર છે. આ મોડેલ મા એડજસ્ટેબલ થર્મોસ્ટેટ નોબની મદદથી પાણીનું તાપમાન ઈચ્છા મુજબ સેટ કરી શકો છો. આ પફ ઇન્સ્યુલેશન જે પાણીને લાંબા સમય સુધી ગરમ રાખવા માટે ટાંકીની અંદર ગરમીને ફસાવે છે. બજા નુ આ મોડેલ હાલ ઓનલાઇન શોપીંગ મા કિંમત ₹5,499 હજાર મા ઉપલબ્ધ છે.

ક્રોમ્પ્ટન આર્નો નીઓ – Crompton Arno Neo

6 લિટરની ટેન્ક કેપીસીટી સાથે ક્રોમ્પટનનું આ 5 સ્ટાર રેટેડ વોટર હીટર છે. આ મોડેલ ઊર્જા કાર્યક્ષમ પસંદગી છે. તેમાં ટેમ્પરેચર કન્ટ્રોલ માટે નોબ છે અને સલામતી માટે ઓટોમેટિક થર્મલ કટ-ઓફ પણ જેવા ફીચર પણ આપવામા આવ્યા છે. આ ગીઝરનુ પાવરફૂલ હીટિંગ એલિમેન્ટ માત્ર 10 મિનિટમાં તાપમાનને 45 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જાય છે. આ ગીઝર હાલ કિંમત ₹4,399 હજાર મા ઓનલાઇન શોપીંગ સાઇટો પર અને માર્કેટમા ઉપલબ્ધ છે.

હેવેલ્સ કાર્લો – Havells Carlo

હેવેલ્સ કાર્લો ગીઝર એ 5 લિટરનું ઇન્સ્ટન્ટ વોટર હીટર છે. રંગ બદલતા LED સાથે LED સૂચક પાણીનું ટેમ્પરેચર ડીસ્પ્લે કરે છે. ટાંકીમાં સ્ટેનલેસ સ્ટીલ કોર સાથેનો એનોડ રોડ છે જે ટાંકીને કાટથી બચાવવા માટે રચવામા આવેલ છે. આ ગીઝર મોડેલ ની કિંમત 4,798 રૂપિયા જેટલી છે.

Bajaj Skive – બજાજ સ્કાઈવ

બજાજનું આ 5 લિટર ટેન્ક કેપીસીટીવાળુ 5-સ્ટાર રેટેડ ઇન્સ્ટન્ટ વોટર હીટર મોડેલ માત્ર રૂ. 3,699માં ઉપલબ્ધ છે. આ પ્રોડકટ ઉત્પાદનમાં ડ્રાય હીટિંગ, ઓવરહિટીંગ અને વધુ પડતા દબાણ સામે રક્ષણ માટે ફીચરનો સમાવેશ કરવામા આવ્યો છે. કંપની આ પ્રોડક્ટ પર 5 વર્ષની વોરંટી આપી રહી છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Water Gysers
Water Gysers

1 thought on “Water Gysers: 5000 થી ઓછી કિંમતમા મળે છે આ ગીઝર, કડકડતી ઠંડીમા થશે એક બટન થી પાણી ગરમ”

Leave a Comment

error: Content is protected !!