Paytm Fastag Deactive Process: Paytm ના Fastag ને ડીએકટીવ કેવી રીતે કરાવશો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Paytm Fastag Deactive Process: 29 ફેબ્રુઆરી પછી Paytm નુ Fastag કામ કરશે કે નહી તે બાબતે બધા યુઝર હજુ અવઢવમા છે. એવામા પેટીએમ ના ફાસ્ટેગ યુઝર આ ફાસ્ટેગ ડીએકટીવેટ કરાવવા માંગતા હોય છે. પરંતુ તેની પુરી પ્રોસેસ ખ્યાલ ન હોવાથી ફાસ્ટેગ ડીએકટીવેટ કરાવી શકતા નથી. તમે જો પેટીએમ નુ ફાસ્ટેગ યુઝ કરતા હોય અને તે ડીએકટીવેટ કરાવવા માંગતા હોય તો આજે આ આર્ટીકલ મા આપણે Paytm Fastag Deactive Process જાણીશુ.

પેટીએમ ફાસ્ટેગ

  • RBIની કાર્યવાહી બાદ પેટીએમ ના ફાસ્ટેગ ના યુઝર્સ મુકાયા છે મૂંઝવણમાં
  • 29 ફેબ્રુઆરી પછી Paytm ફાસ્ટટેગ કામ કરશે કે નહીં તેની છે અવઢવમા
  • Paytm FASTag Deactivate કરાવવું હોય તો તેની પ્રોસેસ શું છે તેની માહિતી મેળવીએ.

પેટીએમ પર ભારતીય રીઝર્વ બેંકના એકશન બાદ Paytm Users મુંઝવણમા મૂકાયા છે. 29 ફેબ્રુઆરી બાદ પેટીએમ ની કઇ કઇ સુવિધાઇ વાપરી શકાસે અને કઇ કઇ સુવિધાઓ નહિ વાપરી શકાય તે બાબતે અવઢવ જોવા મળે છે. ત્યારે ખાસ કરીને Paytm Fastag Users ઇ ચિંતા મા છે કે 29 ફેબ્રુઆરી પછી ફાસ્ટેગ કામ કરશે કે નહી ? કે પછી પેટીએમ કોઇ અન્ય બેંક સાથે પાર્ટનરશીપ કરશે ? ખાસ કરીને પેટીએમ ના ફાસ્ટેગ યુઝર્સ Paytm Fastag Deactive Process શું છે તે શોધી રહ્યા છે.

આ પણ વાંચો: Fastag KYC: ગાડીના ફાસ્ટેગ નુ KYC કરો ઘરેબેઠા ઓનલાઇન, છેલ્લી તારીખ છે 29 ફેબ્રુઆરી

29 ફેબ્રુઆરી પછીથી પેટીએમ પેમેન્ટ્સ બેન્ક નો યુઝ નહી કરી શકાય. અને યુઝર્સ એકાઉન્ટમાં ડિપોઝિટ અથવા વૉલેટમાં કે ફાસ્ટેગમાં તેના જમા રહેલા પૈસાનો ઉપયોગ કરી શકશે પરંતુ ટોપ અપ કરી શકશે નહીં. એવામાં મોટા ભાગના યુઝર્સ પેટીએમનો ફાસ્ટેગ ડિએક્ટિવેટ કરવા માંંડયા . જો તમે પણ પેટીએમ નુ ફાસ્ટેગ વાપરતા હોય અને તેને ડીએકટીવ કરવા માંગતા હોય તો તેના માટે પેટીએમની એપ્લિકેશનમાં તમને આવો કોઇ ડાયરેકટ ઓપ્શન જોવા નહિ મળે. તમે જો પેટીએમ ફાસ્ટેગ ડીએકટીવ કરાવવા માંગતા હોય તો તેના માટે તમારે નીચે મુજબની પ્રોસેસ ફોલો કરવી પડશે.

Paytm Fastag Deactive Process

Paytm FASTag Deactivate કરાવવાની પ્રોસેસ નીચે મુજબ છે.

  • પેટીએમ નુ ફાસ્ટેગ ડીએકટીવેટ કરાવવા માટે સૌથી પહેલા તમારે Toll free number 1800-120-4210 પર કોલ કરવાનો રહેશે.
  • ત્યારબાદ ફાસ્ટેગને Deactivate કરવા માટે તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર sms દ્વારા એક લિન્ક મળશે.
  • આ લિંક પર ક્લિક કરવાથી તમારું પેટીએમ એકાઉન્ટ ખુલશે.
  • જે બાદ તમારું upi id દેખાશે, તેના પર ક્લિક કરશો એટલે સ્ક્રીન પર તમને ઘણા ઓપ્શન જોવા મળશે.
  • આ પૈકી ફાસ્ટેગ બંધ કરાવવા માટે i’m selling my vehical પર ક્લિક કરી દો.
  • ત્યારબાદ ક્લોઝ ફાસ્ટેગ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી રિફંડ એમાઉન્ટ તમને જોવા મળશે.
  • તેમા ના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારું ફાસ્ટેગ 5-7 દીવસની અંદર બંધ થઈ જશે.

અગત્યની લીંક

પેટીએમ ફાસ્ટેગ ડીએકટીવ કરવા માટે વિડીયોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Paytm Fastag Deactive Process
Paytm Fastag Deactive Process

Paytm Fastag Helpline No. શું છે ?

1800-120-4210

1 thought on “Paytm Fastag Deactive Process: Paytm ના Fastag ને ડીએકટીવ કેવી રીતે કરાવશો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ”

Leave a Comment

error: Content is protected !!