Fastag KYC: ગાડીના ફાસ્ટેગ નુ KYC કરો ઘરેબેઠા ઓનલાઇન, છેલ્લી તારીખ છે 29 ફેબ્રુઆરી

Fastag KYC: Paytm Fastag KYC Process: airtel Fastag KYC Process: fastag.ihmcl.com: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે NHAI એ પોતાની ‘વન વ્હીકલ, વન ફાસ્ટેગ’ ને અમલી બનાવી રહિ છે. એટલે કે હવેથી એક વાહનમા એક જ ફાસ્ટેગનો ઉપયોગ કરી શકાશે. હાઇવે ઓથોરીટીએ ફાસ્ટેગનના KYCને અપડેટ કરવાની સમય મર્યાદા 29 ફેબ્રુઆરી 2024 સુધી વધારી દીધી છે.” એટલે કે 29 ફેબ્રુઆરી સુધીમા ફાસ્ટેગ ધારકોએ KYC કરાવવુ જરૂરી છે.

Fastag KYC

દરેક વાહન ચાલકો પાસે ફાસ્ટેગ હોય છે. આ ફાસ્ટેગ માટે KYC અપડેટ કરાવવુ જરૂરી છે. ફાસ્ટેગ મા KYC અપડેટ કરાવવા માટેની સમય મર્યાદા 29 ફેબ્રુઆરી સુધી વધારવામા આવી છે. એટલે કે 29 ફેબ્રુઆરી સુધીમા KYC અપડેટ નહિ કરાવેલા ફાસ્ટેગ ઇનએકટીવ કરી દેવામા આવશે. ફાસ્ટેગ KYC કરાવવા માટે નીચેના મુદ્દાઓ ધ્યાને લેવા ખાસ જરૂરી છે.

  • ફાસ્ટેગ મા KYC અપડેટ કરાવવુ છે જરૂરી
  • KYC અપડેટ કરાવવા માટે છેલ્લી તારીખ છે 29 ફેબ્રુઆરી
  • એક વાહનમા એક કરતા વધુ ફાસ્ટેગ રજીસ્ટર કરાવેલા હોય તો KYC અપડેટ કરાવવુ જરૂરી છે.
  • એક જ ફાસ્ટેગ પર એક કરતા વધુ વાહનો રજીસ્ટર કરાવેલા હોય તો પણ KYC અપડેટ કરાવવુ જરૂરી છે.
  • એક ફાસ્ટેગ પર એક જ વાહન રજીસ્ટર હોય તો KYC અપડેટ કરાવવાની જરૂરીયાત રહેતી નથી.

આ પણ વાંચો: Aadhar Authentication History: ચેક કરો તમારા આધાર કાર્ડનો કયા કયા થઇ રહ્યો છે ઉપયોગ

જો તમે ફાસ્ટેગનુ KYC અપડેટ નથી કરાવ્યુ તો ચિંતા કરવાની જરૂર નથી. આજે આપણે સરળ સ્ટેપમા Fastag KYC અપડેટ કરાવવાની પ્રોસેસ જાણીશુ.

  • સૌ પ્રથમ ઓનલાઇન KYC અપડેટ કરાવવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટ એકત્ર કરી લો.
  • પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ અથવા પાન કાર્ડ, વાહનની આર.સી. બુક. પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • હવે સૌ પ્રથમ તમાર ફોન અથવા કોમ્પ્યુટરમા https://fastag.ihmcl.com વેબસાઇટ ઓપન કરો.
  • ત્યારબાદ આ ઓપન થયેલ વેબસાઇટ મા જમણી બાજુ દેખાતા Login ઓપ્શન પર કલીક કરો.
  • હવે તમારા મોબાઇલ નંબર અને પાસવર્ડ થી લોગીન થાઓ. અથવા પાસવર્ડ યાદ ન હોય તો Get OTP પર કલીક કરો.
  • યાદ રહે, જો તમારૂ ફાસ્ટેગ કોઇ બેંક થ્રુ કરાવેલુ હશે તો તેના માટે તે બેંકના ફાસ્ટેગ પોર્ટલ નો ઉપયોગ કરવાનો થશે.
  • હવે તમારી સામે એક પેજ ખુલશે. જેમા તમારે Dashboard માથી my profile પર કલીક કરવાનુ છે.
  • અહિં તમને તમારૂ KYC અપડેટ થયેલુ છે કે નહિ તે બતાવશે.
  • જો તમારુ KYC અપડેટ નથી થયેલુ તો ઉપર આપેલ KYC સબ સેકશન પર કલીક કરો અને કસ્ટમર ટાઇપ સીલેકટ કરો.
  • હવે તમારી સામે એક ફોર્મ ખુલશે જેમા તમારે આઇડી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ અપલોડ કરી સાથે બાકેની વિગતો ભરવાની રહેશે.
  • અને સાથે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ અપલોડ કરવાનો રહેશે.
  • આટલુ કરી સબમીટ કરતા તમારા KYC ની પ્રોસેસ શરૂ થઇ ગઇ છે.
  • હવે તમે તમારા KYC નુ સ્ટેટસ પણ ચેક કરી શકો છો.
  • સ્ટેટસ ચેક કરવા માટે તમે લોગીન થઇ Dashboard માથી my profile ઓપ્શન માથી જોઇ શકસો.

airtel Fastag KYC Process

જો તમે Airtel Payment Bank નુ ફાસ્ટેગ વાપરતા હોય તો નીચેના સ્ટેપ મુજબ KYC અપડેટ કરાવી શકો છો.

  • સૌ પ્રથમ https://www.airtel.in/bank/fastag-pay-toll-online/buy વેબસાઇટ ઓપન કરો.
  • ત્યારબાદ તમારા ફાસ્ટેગ સાથે રજીસ્ટર મોબાઇલ નંબર થી લોગીન થાઓ.
  • હવે ઉપર આપેલા Payment Bank ઓપ્શન પર કલીક કરી તમારી પ્રોફાઇલ પર કલીક કરી ફાસ્ટેગ ની વિગતો અપડેટ કરી શકસો.

અગત્યની લીંક

ફાસ્ટેગ KYC અપડેટ કરવા માટે વિડીયોઅહિં ક્લીક કરો
Fastag KYC update વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Fastag KYC
Fastag KYC

Fastag KYC અપડેટ કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://fastag.ihmcl.com

Fastag KYC update Last Date શું છે ?

29 ફેબ્રુઆરી 2024

2 thoughts on “Fastag KYC: ગાડીના ફાસ્ટેગ નુ KYC કરો ઘરેબેઠા ઓનલાઇન, છેલ્લી તારીખ છે 29 ફેબ્રુઆરી”

Leave a Comment

error: Content is protected !!