જિયો ના સસ્તા રીચાર્જ પ્લાન: જિયોના સૌથી સસ્તા રીચાર્જ પ્લાન, ઓછા ખર્ચમા મળશે વધુ બેનીફીટ

જિયો ના સસ્તા રીચાર્જ પ્લાન: રીલાયન્સ જિયો એ ટેલીકોમ ક્ષેત્રની સૌથી મોટી કંપની છે. જિયો તેના કસ્ટમર માટે અવારનવાર સારા રીચાર્જ પ્લાન ઓફર કરે છે. જિયો નુ 5G સર્વીસ પણ દેશના ઘણા ભાગમાં રોલઆઉટ કરવામા આવ્યુ છે. પરંતુ કેટલાક રાજ્યોમાં યુઝર્સને હજુ 4G સર્વિસ મળી રહી છે. તેવામાં જે યુઝર 4જી નેટવર્કનો ઉપયોગ કરી રહ્યાં છે તેના માટે આપણે પાંચ સસ્તા રીચાર્જ પ્લાનની માહિતી મેળવીશુ. આ પ્લાન્સમાં તમને કોલિંગની સાથે અન્ય ઘણા બેનિફિટ્સ મળે છે.

જિયો ના સસ્તા રીચાર્જ પ્લાન

Jio 149 Recharge Plan

 • જિયો ના આ રીચાર્જ પ્લાનમા રૂ.149 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
 • તેમા 20 દિવસની વેલીડીટી મળે છે.
 • આ રીચાર્જ પ્લાનમા દરરોજ 1 GB ડેટા આપવામા આવે છે.
 • દરરોજના 100 SMS આપવામા આવે છે.
 • આ રીચાર્જ પ્લાનમા વેલીડીટી સુધી અનલીમીટેડ કોલીંગ આપવામા આવે છે.

Jio 179 Recharge Plan

 • જિયો ના આ રીચાર્જ પ્લાનમા રૂ.179 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
 • તેમા 24 દિવસની વેલીડીટી મળે છે.
 • આ રીચાર્જ પ્લાનમા દરરોજ 1 GB ડેટા આપવામા આવે છે.
 • દરરોજના 100 SMS આપવામા આવે છે.
 • આ રીચાર્જ પ્લાનમા વેલીડીટી સુધી અનલીમીટેડ કોલીંગ આપવામા આવે છે.

Jio 209 Recharge Plan

 • જિયો ના આ રીચાર્જ પ્લાનમા રૂ.209 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
 • તેમા 28 દિવસની વેલીડીટી મળે છે.
 • આ રીચાર્જ પ્લાનમા દરરોજ 1 GB ડેટા આપવામા આવે છે.
 • દરરોજના 100 SMS આપવામા આવે છે.
 • આ રીચાર્જ પ્લાનમા વેલીડીટી 28 દિવસ સુધી અનલીમીટેડ કોલીંગ આપવામા આવે છે.

Jio 199 Recharge Plan

 • જિયો ના આ રીચાર્જ પ્લાનમા રૂ.199 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
 • તેમા 23 દિવસની વેલીડીટી મળે છે.
 • આ રીચાર્જ પ્લાનમા દરરોજ 34.5 GB ડેટા આપવામા આવે છે.
 • દરરોજના 100 SMS આપવામા આવે છે.
 • આ રીચાર્જ પ્લાનમા વેલીડીટી 23 દિવસ સુધી અનલીમીટેડ કોલીંગ આપવામા આવે છે.

Jio 239 Recharge Plan

 • જિયો ના આ રીચાર્જ પ્લાનમા રૂ.239 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
 • તેમા 28 દિવસની વેલીડીટી મળે છે.
 • આ રીચાર્જ પ્લાનમા દરરોજ 42 GB ડેટા આપવામા આવે છે.
 • દરરોજના 100 SMS આપવામા આવે છે.
 • આ રીચાર્જ પ્લાનમા વેલીડીટી 28 દિવસ સુધી અનલીમીટેડ કોલીંગ આપવામા આવે છે.

અગત્યની લીંક

Jio Recharge Plan Detailઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
જિયો ના સસ્તા રીચાર્જ પ્લાન
જિયો ના સસ્તા રીચાર્જ પ્લાન

Leave a Comment

error: Content is protected !!