GSSSB Recruitment: વધુ એક મોટી સરકારી ભરતી જાહેર, ગૌણ સેવા મા ગ્રેજયુએટ માટે 5200 જગ્યાઓ પર ભરતી

GSSSB Recruitment: ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી: સરકારી ભરતી ની રાહ જોતા ઉમેદવારો માટે એક મોટી ભરતી આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ વિભાગો મા ખાલી પડેલી 4304 જેટલી જગ્યાઓ પર મોટી ભરતી આવેલી છે. આ ભરતી માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો OJAS વેબસાઇટ પરથી તા. 4-1-2024 થી તા. 31-1-2024 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. આ ભરતી ની જરૂરી માહિતી નીચે મુજબ છે.

GSSSB Recruitment

જોબ સંસ્થાગૌણ સેવા પસંદગી મંડળ
કુલ જગ્યા5202
પોસ્ટવિવિધ
ભરતી પ્રકારકાયમી ભરતી
લાયકાતપોસ્ટ મુજબ
ફોર્મ ભરવાની તારીખ4.1.2024 થી 31.01.2024
પગારધોરણનિયમાનુસાર
અરજી મોડઓનલાઇન
ઓફીસીયલ વેબસાઇટhttps://gsssb.gujarat.gov.in

આ પણ વાંચો: GSSSB Recruitment: ગૌણ સેવામા આવી 188 જગ્યા પર નવી ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તા. 16 જાન્યુઆરી

ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી

ગૌણ સેવાની આ ભરતી માટે નીચે મુજબ પોસ્ટવાઇઝ ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આવેલી છે.

પોસ્ટવેકેન્સી
જુનીયર કલાર્ક વર્ગ-32018
સીનીયર કલાર્ક વર્ગ-3532
હેડ કલાર્ક વર્ગ-3169
ઓફીસ આસીસ્ટન્ટ વર્ગ-3210
જુનીયર કલાર્ક વર્ગ-3590
કાર્યાલય અધીક્ષક વર્ગ-32
કચેરી અધીક્ષક વર્ગ-33
સબ રજીસ્ટ્રાર ગ્રેડ-1 વર્ગ-345
સબ રજીસ્ટ્રાર ગ્રેડ-2 વર્ગ-353
સ્ટેમ્પ નીરીક્ષક23
સમાજ કલ્યાણ નીરીક્ષક વર્ગ-346
મદદનીશ સમાજ કલ્યાણ અધીકારી વર્ગ-313
સમાજ કલ્યાણ નીરીક્ષક વર્ગ-3102
ગૃહમાતા6
ગૃહપતિ14
મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ-365
મદદનીશ સમાજ કલ્યાણ અધીકારી વર્ગ-37
આસીસ્ટન્ટ ડેપો મેનેજર વર્ગ-3372
ડેપો મેનેજર26
જુનીયર આસીસ્ટન્ટ વર્ગ-38
કુલ જગ્યાઓ5202

આ પણ વાંચો: CBI Recruitment: સેન્ટ્રલ બેંક ઇન્ડીયા મા સફાઇ કર્મચારીની ભરતી, લાયકતા ધોરણ 10 પાસ

વય મર્યાદા

ગૌણ સેવાની આ ભરતી માટે અરજી સ્વિકારવાની છેલ્લી તારેખે ઉંમરની ગણતરી કરવામા આવશે. જેમા નીચે મુજબ વયમર્યાદા નક્કી કરવામા આવેલી છે.

અરજી કરવાની છેલ્લી તારીખ 31-1-2024 ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષ થી ઓછી ન હોવી જોઇએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઇએ.

ઉપલી વયમર્યાદામા અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમાનુસાર છુટછાટ આપવામા આવેલી છે.

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાંટ કમિશન અધિનિયમ-૧૯૫૬ ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે. અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઇશે;
  • ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઇશે.
  • ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઇશે.

પગારધોરણ

ગૌણ સેવાની આ ભરતી માટે નીચે મુજબ પોસ્ટવાઇઝ પ્રથમ પાંચ વર્ષ સુધી ફીકસ પગાર મળવાપાત્ર છે. પાંચ વર્ષની સંતોષકારક સેવાઓ બાદ નિયમિત પગારધોરણ મા નિમણૂંક મેળવવાને પાત્ર બનશે.

પોસ્ટવેકેન્સી
જુનીયર કલાર્ક વર્ગ-326000
સીનીયર કલાર્ક વર્ગ-326000
હેડ કલાર્ક વર્ગ-340800
ઓફીસ આસીસ્ટન્ટ વર્ગ-326000
જુનીયર કલાર્ક વર્ગ-326000
કાર્યાલય અધીક્ષક વર્ગ-349600
કચેરી અધીક્ષક વર્ગ-349600
સબ રજીસ્ટ્રાર ગ્રેડ-1 વર્ગ-340800
સબ રજીસ્ટ્રાર ગ્રેડ-2 વર્ગ-340800
સ્ટેમ્પ નીરીક્ષક40800
સમાજ કલ્યાણ નીરીક્ષક વર્ગ-340800
મદદનીશ સમાજ કલ્યાણ અધીકારી વર્ગ-349600
સમાજ કલ્યાણ નીરીક્ષક વર્ગ-340800
ગૃહમાતા26000
ગૃહપતિ26000
મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ-349600
મદદનીશ સમાજ કલ્યાણ અધીકારી વર્ગ-349600
આસીસ્ટન્ટ ડેપો મેનેજર વર્ગ-326000
ડેપો મેનેજર40800
જુનીયર આસીસ્ટન્ટ વર્ગ-326000

પરીક્ષા ફી

ગૌણ સેવા ની આ ભરતી માટે ગૃપ-એ અને ગૃપ-બી ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે મુજબ પરીક્ષા ફી નિયત કરવામા આવેલી છે.

  • બિનઅનામત કેટેગરીના પુરૂષો માટે પરીક્ષા ફી રૂ.500 રહેશે.
  • તમામ કેટગરીની મહિલાઓ, સા.શૈ.પ. વર્ગ, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, આ.ન.વર્ગ, દિવ્યાંગ અને એકસ સર્વિસ મેન ઉમેદવારો માટે પરીક્ષા ફી. 400 રહેશે.
  • પરીક્ષા ફી નુ ઓનલાઇન પેમેન્ટ કરી શકાસે.
  • પરીક્ષા મા ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત આપવામા આવશે.

ઓનલાઇન અરજી

ગૌણ સેવાની આ ભરતી માટે ઓજસ વેબસાઇટ પરથી તા. 4-1-2024 થી તા. 31-1-2024 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાસે. જેમા ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો કાળજીપૂર્વક અભ્યાસ કરી ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે.

અગત્યની લીંક

ડીટેઇલ ભરતી નોટીફીકેશનઅહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
GSSSB Recruitment
GSSSB Recruitment

ગૌણ સેવામા કેટલી જગ્યાઓ પર ભરતી આવેલી છે ?

4304 જગ્યાઓ

GSSSB Recruitment માટે ઓનલાઇન અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://ojas.gujarat.gov.in

GSSSB Recruitment માટે ફોર્મ ભરવાની તારીખ શું છે ?

તા. 4-1-2024 થી તા. 31-1-2024

2 thoughts on “GSSSB Recruitment: વધુ એક મોટી સરકારી ભરતી જાહેર, ગૌણ સેવા મા ગ્રેજયુએટ માટે 5200 જગ્યાઓ પર ભરતી”

Leave a Comment

error: Content is protected !!