E Challan 2023: કોઈ પણ વાહનનો ટ્રાફીક મેમો ફાટયો કે નહિ, ચેક કરોઓનલાઇન

E Challan 2023: echallan.parivahan.gov.in: E-Challan Gujarat: હાલ ના સમયમાં ઘણા શહેરોમાં ઘણી બધી જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામા આવ્યા છે. આવા સંજોગોમા ઘણી વખત આપણે અજાણતા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા હોઇએ છીએ. એવામાં તેમની ગાડી નંબર પર ચલણ ઓનલાઇન જાહેર કરવામાં આવે છે. જો તમે પણ ક્યારેય જાણ્યા – અજાણ્યામાં ટ્રાફિકના નિયમો તોડયા હોય અને જેના પર તમારી ગાડી પર ચલણ ફાટ્યુ હોય પરંતુ તમને ના ખબર હોય, તો તમારી ચિતા કરવાની જરૂર નથી. હવે તમે આ વિગતો ઓનલાઇન પન જોઇ શકો છો.

E Challan 2023

તમારી કોઈપણ ગાડીમાં કે વાહનમાં ઓનલાઇન ચલણ જો ફાટયુ હોય તો અથવા મેમો ફાટ્યો છે કે નહીં તે તમે ઘરે બેસીને ઓનલાઇન જ જાણી શકો છો. અને જો તમારા વાહન પર ચલણ ફાટ્યું છે તો તમે ઘરે બેઠા જ તેનું પેમેન્ટ પણ ઓનલાઇન કરી શકો છો. હવે આજે આપણે આ પોસ્ટમા વિગતવાર જોઈએ કે આપણા વાહનનું ચલણ ફાટ્યું છે કે નહીં અને તેનું પેમેન્ટ ઓનલાઇન કઈ રીતે કરી શકાય.

આ પણ વાંચો: જન્મ તારીખ દાખલો ડાઉનલોડ કરો ઓનલાઇન

ઈ ચલણનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

  • વાહનનો ઓનલાઇન મેમો ચેક કરવા માટે સૌથી પહેલા પહેલા તમારે ઓફીસીયલ વેબસાઇટ echallan.parivahan.gov.in ઓપન કરવાની રહેશે.
  • ત્યારબાદ તમારે ચેક ચલણ સ્ટેટસ (Check Challan Status) વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાં તમને અલગ અલગ ત્રણ વિકલ્પ જોવા મળશે (ચલણ નંબર, વ્હીકલ નંબર, DL નંબર) મળશે. ત્યાં તમે વ્હીકલ નંબરવાળા ઑપ્શન પર ક્લિક કરો.
  • વ્હીકલ નંબર સિલેક્ટ કર્યા બાદ વ્હીકલ નંબરવાળી જગ્યા પર તમારા વાહનનો નંબર નાખો, જે પછી એક Captcha code આવશે. આ પછી તમે Get Detail પર ક્લિક કરો. તમે ક્લિક કરશો તો તમને ખબર પડશે કે તમારા ગાડીની નામે કોઇ ચલણ ઓનલાઇન જનરેટ ફાટ્યુ છે કે નહી. આ સિવાય તમે DL નંબર નાખીને પણ ચલણ નુ સ્ટેટ્સ ચેક કરી શકો છો.

આ પણ વાંચો: BPL લીસ્ટ 2023 તમારા ગામનુ BPL લીસ્ટ જુઓ

ઈ ચલણ પેમેન્ટ

જો તમને આ વેબસાઇટ પર તમારા વાહન માટે ચલણની ડીટેઇલ જોવા મળે તો તમે ઑનલાઇન પેમેન્ટ પણ કરી શકો છો. આ માટે તમારે ચલણની આગળ Pay Now  ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ પ્રોસેસ મા તમારા રજિસ્ટર્ડ નંબર પર એક OTP આવશે. જે પછી તમે સંબંધિત રાજ્યના ઇ-ચલણ પેમેન્ટ વેબસાઇટ પર જશો. આ પછી (Next) ઑપ્શન પર ક્લિક કરો. આ પછી તમને સ્ક્રીન પર પેમેન્ટ કન્ફર્મેશનનું પેજ જોવા મળશે. હવે તમારે Proceed બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે પેમેન્ટ ગેટવે પસંદ કરીને ચલણની ઓનલાઇન ચૂકવણી કરી શકો છો. 

ઓન્લાઇન કોઇ પણ કપાયેલા ચલણની નકલ પોસ્ટ મારફત પણ મોકલવામા આવતી હોય છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
E Challan 2023
E Challan 2023

E-Challan ની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

echallan.parivahan.gov.in

2 thoughts on “E Challan 2023: કોઈ પણ વાહનનો ટ્રાફીક મેમો ફાટયો કે નહિ, ચેક કરોઓનલાઇન”

Leave a Comment

error: Content is protected !!