Har ghar Tiranga: હર ઘર તિરંગા નુ તમારૂ નામવાળુ આવુ સર્ટી ડાઉનલોડ કરો, સેલ્ફી અપલોડ કરો અને સર્ટી. મેળવો

Har ghar Tiranga: દેશમા આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે વિવિધ ઉજવનીઓ ચાલી રહિ છે. જેમા મેરી મિટ્ટી મેરા દેશ અને હર ઘર તિરંગા જેવા દેશભક્તિના કાર્યક્રમો ચાલી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને પોતાના સોશીયલ મીડીયા એકાઉન્ટમા પ્રોફાઇલ પીકચરમા તિરંગો રાખવા અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ પણ પોતાના ટવીટર એકાઉન્ટમા પ્રોફાઇલ પીકચરમા તિરંગો રાખેલ છે.

Har ghar Tiranga

હર ઘર તિરંગા અન્વયે તા. 13 થી 15 ઓગષ્ટ દરમિયાન દરેક દેશવાસીઓને પોતાના ઘર પર તિરંગો ફરકાવવા અપીલ કરવામા આવી છે. તેમજ દેશવાસીઓને પોતાના સોશીયલ મીડીયા એકાઉન્ટમા પ્રોફાઇલ પીકચરમા તિરંગો રાખવા અપીલ કરવામા આવી છે. તેમજ તિરંગા સાથે સેલ્ફી લઇ તેને હર ઘર તિરંગા માટે ઓફીસીયલ વેબસાઇટ https://harghartiranga.com/ પર અપલોડ કરવા અપીલ કરવામા આવી છે. સેલ્ફી અપલોડ કરતા તમારા નામવાળુ સર્ટી પણ ડાઉનલોડ થશે. જેને તમે સોશીયલ મીડીયામા શેર કરી શકો છો.

આ પણ વાંચો: Tiranga DP Maker: તમારા ફોટોવાળુ તિરંગા કાર્ડ બનાવો ઓનલાઇન, Free એપ.ડાઉનલોડ કરો

હર ઘર તિરંગા સર્ટી ડાઉનલોડ સ્ટેપ

Har ghar Tiranga વેબસાઇટ પર અત્યાર સુધીમા 8 કરોડ જેટલી તિરંગા સેલ્ફી લોકો અપલોડ કરી ચૂકયા છે. હર ઘર તિરંગા સર્ટી ડાઉનલોડ કરવા માટે ખુબ જ સરળ સ્ટેપ છે. જે કોઇ પણ વ્યક્તિ ફોલો કરીને સરળતાથી હર ઘર તિરંગનૌ સર્ટી ડાઉનલોડ કરી શકે છે. જે નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ તમારા ફોનમા હર ઘર તિરંગા માટે ઓફીસીઉયલ વેબસાઇટ https://harghartiranga.com ઓપન કરો,
  • ત્યારબાદ આ વેબસાઇટમા હોમ પેજ પર તમે અત્યાર સુધીમા કેટલા લોકોએ સેલ્ફી અપલોડ કરી તે જોઇ શકો છો.
  • ઉપરાંત અત્યાર સુધીમા અપલોડ થયેલી 8 કરોડ જેટલી સેલ્ફી થી બનાવેલ અદભુત ડીઝીટલ તિરંગો પન જોઇ શકો છો. આ તિરંગા ને ઝૂમ કરતા તમામ સેલ્ફી ક્લીન રીતે જોઇ શકો છો. ખરેખર અદભુત ચિત્ર બની જાય છે ઝૂમ કરતા.
  • તમારી સેલ્ફી અપલોડ કરવા માટે Upload Selfi with Flag ઓપ્શન પર ક્લીક કરો
  • ત્યારબાદ ઓપન થયેલા પેજમા તમારૂ નામ લખો.
  • તેની નીચે આપેલા ઓપ્શનમા તમારે તમારી સેલ્ફી અપલોડ કરવાની છે જેમા તમારા હાથમા તિરંગો હોય.
  • આ સેલ્ફી અપલોડ કરીને સબમીટ કરતા તમારા નામનુ હર ઘર તિરંગાનુ સર્ટી ડાઉનલોડ કરી શકો છો.
  • તમારૂ ડાઉનલોડ થયેલુ આ સર્ટી. તમે સોશીયલ મીડીયા પર શેર કરી શકો છો.
यह भी पढे:  Meri Maati Mera Desh: મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત શપથ લઇ સેલ્ફી અપલોડ કરી તમારા નામવાળુ સર્ટી. ડાઉનલોડ કરો

આ પણ વાંચો: Meri Mati Mera Desh: મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત પ્રતિજ્ઞા લઇ તમારુ અને તમારા બાળકોનુ નામવાળુ સર્ટી મેળવો.

અગત્યની લીંક

Har ghar Tiranga Official Websiteઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Har ghar Tiranga
Har ghar Tiranga

Leave a Comment

error: Content is protected !!