વરસાદ આગાહિ: હાલ ગુજરાત પર બિપોરજોય વાવાઝોડુ ત્રાટકવાનો ખતરો તોલાઇ રહ્યો છે. એવામા આજે ઘણા જિલ્લાઓમા ગાજવીજ સાથે વરસાદ ત્રાટકયો હતો. સાથે હવામાન વિભાગ દ્વારા 15 અને 16 જૂને અતિભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે. ચાલો જાણીએ 15 અને 16 જૂને કયા જિલ્લામા કયુ એલર્ટ આપવામા આવ્યુ છે ?
15 જૂન વરસાદ આગાહિ
15 જૂન માટે ભારે વરસાદની આગાહિ કરવામા આવી છે. જેમા નીચે મુજબ જિલ્લાઓ માટે એલર્ટ આપવામા આવ્યા છે.
હાલ આગાહિ મુજબ રાજ્યમા અનેક જગ્યાઓએ સારો વરસાદ પડી રહ્યો છે.
ઓરેન્જ ઝોન
તારીખ 15 જુન માટે નીચે મુજબના જિલ્લાઓમા ઓરેંજ એલર્ટ આપવામા આવેલ છે. એટલે કે આ જિલ્લાઓમા ભારે થી અતિભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.
આ પણ વાંચો: સાયક્લોન અપડેટ: બિપોરજોય વાવાઝોડુ ક્યા અને ક્યારે ટકરાશે ? જાણો પવનની સ્પીડ અને રૂટ
- કચ્છ
- મોરબી
- રાજકોટ
- જુનાગઢ
- પોરબંદર
- દેવભુમિ દ્વારકા
- જામનગર
16 જૂન વરસાદ આગાહિ
16 જૂન માટે ભારે વરસાદની આગાહિ કરવામા આવી છે. જેમા નીચે મુજબ જિલ્લાઓ માટે એલર્ટ આપવામા આવ્યા છે.
ઓરેન્જ ઝોન
તારીખ 16 જુન માટે નીચે મુજબના જિલ્લાઓમા ઓરેંજ એલર્ટ આપવામા આવેલ છે. એટલે કે આ જિલ્લાઓમા ભારે થી અતિભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.
- મોરબી
- રાજકોટ
- જુનાગઢ
- પોરબંદર
આ પણ વાંચો: બંદર પર લગાવાતા સિગ્નલ નો અર્થ: જાણો કયા નંબરનુ સિગ્નલ ક્યારે લગાવવામા આવે છે
યલ્લો એલર્ટ
તારીખ 16 જુન માટે નીચે મુજબના જિલ્લાઓમા યલ્લો એલર્ટ આપવામા આવેલ છે. એટલે કે આ જિલ્લાઓમા ભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.
- બનાસકાંઠા
- પાટણ
- સુરેંદ્રનગર
- બોટાદ
- અમરેલી
- ગીર સોમનાથ
- ભાવનગર
- અમદાવાદ
- ગાંધીનગર
- મહેસાણા
- સાબરકાંઠા
રેડ એલર્ટ
તારીખ 16 જુન માટે નીચે મુજબના જિલ્લાઓમા રેડ એલર્ટ આપવામા આવેલ છે. એટલે કે આ જિલ્લાઓમા અતિભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. સાથે આ વિસ્તારોમા લોકોને સાવધાની રાખવા અપીલ કરવામા આવી છે.
- જામનગર
- દેવભુમિ દ્વારકા
- કચ્છ
રાજ્યમા બિપોરજોય વાવાઝોડાની અસર ને લીધે હાલ ઘણા જિલ્લાઓમા ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઇ ગઇ છે.
અગત્યની લીંક
જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિ | અહિ કલીક કરો |
વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
ગુજરાતમા ક્યારે ધોધમાર વરસાદ પડવાની આગાહિ છે ?
15 અને 16 જૂન
કયા જિલ્લાઓને રેડ ઝોનમા મૂકવામા આવ્યા છે ?
કચ્છ,જામનગર અને દેવભુમિ દ્વારકા
4 thoughts on “વરસાદ આગાહિ: 15 અને 16 જૂને છે ભારે વરસાદની આગાહિ, જાણો તમારો જિલ્લો કયા ઝોનમા છે ?”