માવઠાની આગાહિ: આજથી શરૂ થશે માવઠાનો બીજો રાઉન્ડ, કયા જિલ્લાઓમા છે વરસાદની આગાહિ

માવઠાની આગાહિ: હવામાન અગાહિ: રાજયમા થોડા દિવસો પહેલા વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ ને લીધે કમોસમી વરસાદ માવઠુ થયુ હતુ. જેને લીધે ખેતીમા ખેડૂતોને ઘણુ નુકશાન ગયુ હતુ. હવે ફરી વખત માવઠા નો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમા કમોસમી વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે. ઘણા જિલ્લાઓમા આજથી જ વાદળછાયુ વાતાવરણ છવાઇ ગયુ છે. ચાલો જાણીએ હવામાન વિભાગની આગાહિ શું કહે છે ? કયા જિલ્લાઓમા છે વરસાદની આગાહિ ?

માવઠાની આગાહિ

  • આજથી શરૂ થશે રાજ્યમાં કમોસમી વરસાદ નો બીજો રાઉન્ડ
  • કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે.
  • દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છે માવઠાની આગાહી
  • વડોદરા, ભરૂચમાં પડી શકે છે કમોસમી વરસાદ
  • નર્મદા, તાપી, ડાંગ જિલ્લાઓમાં પણ છે કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં થોડા દિવસો પહેલા કમોસમી વરસાદ માવઠુ થયુ હતુ. ત્યારબાદ ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા ફરી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવમા આવી છે. આગામી 3 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની આગાહિ કરવામાં આવી છે. જેથી આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની આગાહી આપવામા આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમા કમોસમી વરસાદ થવાની આગાહી અપાઇ છે. આ સાથે છુટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ પણ વાંચો: cyclone Michaung: વધુ શક્તિશાળી બની રહ્યુ છે વાવાઝોડુ માઇચોંગ, ક્યા થશે અસર ? કેટલી હશે પવનની ઝડપ ?

કયા જિલ્લાઓમા છે વરસાદની આગાહિ ?

આજથી ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ માવઠાની અસર જોવા મળશે. હવામાન વિભાગે આજથી રાજ્યમાં 3 દિવસ સુધી માવઠુ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહિ મુજબ આજે રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામા આવી છે તો અનેક છુટાછવાયા સ્થળોએ પણ કમોસમી વરસાદ પડે તેવી શકયતાઓ રહેલી છે. આ સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ જેવા કે વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરાઇ છે.

3 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા ફરી રાજ્યમાં કમોસમી વરસાદ માવઠુ થવાની આગાહી કરવામા આવી છે. ત્યારે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહિ કરવામાં આવી છે. સાયક્લોનિક સર્કયુલેશન એકટીવ થતા કમોસમી વરસાદ સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે દાહોદ, પંચમહાલ, ખેડા મહીસાગર, દક્ષિણ ગુજરાતનાં વડોદરા, ભરૂચ, નર્મદા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અગત્યની લીંક

હવામાન વિભાગની જિલ્લાવાઇઝ આગાહિ pdfઅહિંં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
હવામાન અગાહિ
હવામાન અગાહિ

Leave a Comment

error: Content is protected !!