Adipurush Trailer: આદિપુરુષનું મૂવીનું ટ્રેલર રિલિઝ, ભગવાન શ્રીરામનુ પાત્ર ભજવી રહ્યા છે એક્ટર પ્રભાસ, 16 જૂને થસે ફિલ્મ રીલીઝ

Adipurush Trailer: સાઉથના સુપરસ્ટાર બાહુબલી ફેમ હિરો પ્રભાસ અને કૃતિ સેનન દ્વારા અભિનય કરાયેલ ઓમ રાઉતની ફિલ્મ “ADIPURUSH” આ વર્ષની સૌથી વધુ રાહ જોવાયેલી ફિલ્મો માની એક ફિલ્મ છે. આ ફિલ્મની રિલીઝ થવાની તથા તેના ટ્રેલરની ફિલ્મ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેમના માટે ખુશીના સમાચાર છે કે આ બધાની વચ્ચે ફિલ્મ બનાવનારે આજે ‘ADIPURUSH’નું જોરદાર ટ્રેલર રિલીઝ કર્યું હતુ, આ ટ્રેલરને ફિલ્મી પ્રેમીઓ દ્વારા જોરદાર response મળી રહ્યો છે. આ ટ્રેલર T-Series ના યુટ્યુબ એકાઉન્ટ પર રિલીઝ કરવામાં આવ્યું છે.

આદિપુરુષ Trailer

  • ફિલ્મ ‘ADIPURUSH’ ફિલ્મનું ઓફીસીયલ ટ્રેલર રિલીઝ થયું છે.
  • ભગવાન શ્રીરામનાં પાત્રમાં અભિનય કરતાં જોવા મળ્યાં સુપરસ્ટાર પ્રભાસ
  • આ ફિલ્મ તારીખ 16 જૂન 2023નાં થિયેટર્સમાં રિલીઝ કરવામા આવશે.

આ પણ વાંચો: ચા પીવાના ફાયદાઓ વિશે જાણો

બાહુબલી ફેમ પ્રભાસ અને કૃતિ સેનન-ઓમ રાઉતની ફિલ્મ ‘ADIPURUSH’ આ વર્ષની Most Awaited ફિલ્મો પૈકીની એક છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન દ્વારા રાવણની ભૂમિકા મા એટલેકે નેગેટિવ રોલમાં જોવા મળશે. અનેક વિવાદોનો પછી આ ફિલ્મ રિલીઝ થવાની ફેન્સ ઘણી આતુરતા થી રાહ જોઈ રહ્યાં છે. ત્યારે તેમની આતુરતાનો અંત આવ્યો છે અને ત્યારે આજે ADIPURUSH ફિલ્મનું ટ્રેઈલર રીલીઝ થઈ ચૂક્યું છે જેને ફિલ્મી ફેન્સ તરફથી ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ થિયેટર્સમાં તારીખ 16મી જૂન 2023નાં રોજ તમામ થિયેટરમાં રિલીઝ કરવામા આવશે.

આદિપુરુષ નું ટ્રેલર વિષે

Adipurush Trailer આ ફિલ્મના ટ્રેલરની શરૂઆત થતાંની સાથે જ તમારું દિલ થોડી ક્ષણો માટે ધબકારા ચૂકી જશે. મંગલ ભવન અમંગલ હારીનાં જોરદાર બેકગ્રાઉન્ડ મ્યૂઝિકની સાથે આ ટ્રેલરની શુભ આરંભ થાય છે. તેના બાદ એક વોઈસ ઓવર સંભળાય છે જેમાં ભગવાન શ્રી રામના મહિમાનું વર્ણન કરવાનું બતાવ્યુ છે. જોરદાર સીન ની સાથે બેકગ્રાઉન્ડ અવાજમાં સંભળાય છે કે આ કહાની છે મારા ભગવાન શ્રીરામની..તેમની જે માનવથી ભગવાન બની ગયાં છે. એવું દર્શાવવા માં આવ્યું છે

આ પણ વાંચો: જાપાનમા થતી વિશ્વની સૌથી મોંઘી કેરી વિશે જાણો

ભગવાન રામનાં રૂપમાં પ્રભાસ

આ ફિલ્મમા ભગવાન શ્રી રામ ની ભુમિકા સાઉથ ના સુપરસ્ટાર બાહુબલી ફેમ પ્રભાસ ભજવી રહ્યા છે. આ સાથે જ ભગવાન રામનાં રૂપમાં પ્રભાસનો ચમકતો સુંદર ચહેરો જોવા મળી રહ્યો છે. જેના બાદ વોઈસ ઓવર સંભળાય છે કે જેમનો ધર્મે તોડ્યો અધર્મનો અહંકાર, ગાથા એ રઘુનંદનની. આ ફિલ્મનું ટ્રેલર 3 મિનિટ અને 19 સેકન્ડ જેટલું છે અને અત્યાર સુધીમાં 53 મિલિયન જેટલા વ્યૂ થઈ ગયા છે તમે પણ જુઓ આ ટ્રેલર.

અગત્યની લીંક

ADIPURUSH TrailerClick here
Home pageClick here
Join our whatsapp GroupClick here
Adipurush Trailer
Adipurush Trailer

આદિ પુરુષ ફિલ્મની Release Date કઇ છે ?

16મી જૂન 2023

Adipurush ફિલ્મમા ભગવાન શ્રી રામ નુ પાત્ર કોણે ભજવ્યુ છે ?

સાઉથના સુપરસ્ટાર બાહુબલી ફેમ હિરો પ્રભાસ

Adipurush ફિલ્મનું ટ્રેલર કેટલા મિનિટનું છે?

3 મિનિટ 19 સેકન્ડ

આ ફિલ્મ માં વિલન ની ભૂમિકા કોણ ભજવી રહ્યું છે?

સૈફ અલી ખાન

Leave a Comment

error: Content is protected !!