માનવ ગરીમા યોજના લીસ્ટ: Manav Garima Yojana List 2023: સરકાર દ્વારા નાના ધંધાર્થી અને વ્યવસાય કરતા લોકો માટે માનગ ગરીમા યોજના અંતર્ગત જૂન મહિનામા ઓનલાઇન ફોર્મ ભરવામા આવ્યા હતા. આ યોજન અંતર્ગત કોમ્પ્યુટર ડ્રો દ્વારા લાભાર્થીની પસંદગી કરવામા આવે છે. માનવ ગરીમા યોજના લીસ્ટ અંતર્ગત પસંદ થયેલા લાભાર્થીનુ લીસ્ટ જાહેર કરવામા આવ્યુ છે.
માનવ ગરીમા યોજના લીસ્ટ
યોજના | માનવ ગરીમા યોજના 2023 |
અમલીકરણ વિભાગ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
આર્ટીકલ પ્ર્કાર | માનવ ગરીમા યોજના લીસ્ટ |
યોજનાનો હેતુ | સ્વરોજગારીની તકો |
કચેરી સંપર્ક | વિકસતિ જાતિ કલ્યાયાણ |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન અરજી |
અરજી કરવાની તારીખ | 15-5-2023 થી 14-6-2023 |
Official Website | www.esamajkalyan.gujarat.gov.in |
નાના વ્યવસાયકારો પોતાની રીતે પગભર બની શકે અને તેમને વ્યવસાય-ધંંધો વિકસાવવાની તક મળે તે માટે માનવ ગરીમા યોજના અંતર્ગત નાના વ્યવસાયકારો ને સાધન કીટ સહાય આપવામા આવે છે.
Manav Garima Yojana List 2023
માનવ ગરીમા યોજના 2023 મા નીચેના વ્યવસાય માટે પસંદ થયેલા લાભાર્થીનુ લીસ્ટ ઓફીસીયલ વેબસાઇટ પર જાહેર કરવામા આવ્યુ છે.
- કડીયાકામ
- સેન્ટીંગ કામ
- વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
- મોચીકામ
- દરજીકામ
- ભરતકામ
- કુંભારીકામ
- વિવિધ પ્રકારની ફેરી
- પ્લમ્બર
- બ્યુટી પાર્લર
- ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
- ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
- સુથારીકામ
- ધોબીકામ
- સાવરણી સુપડા બનાવનાર
- દુધ-દહી વેચનાર
- માછલી વેચનાર
- પાપડ બનાવટ
- અથાણા બનાવટ
- ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
- પંચર કીટ
- ફ્લોર મીલ
- મસાલા મીલ
- મોબાઇલ રીપેરીંગ
- હેર કટીંગ (વાળંદ કામ)
માનવ ગરીમા લીસ્ટ 2023 કઇ રીતે ડાઉનલોડ કરવુ ?
મનાવ ગરીમા યોજના 2023 માટે પસંદ થયેલા લાભાર્થીનુ લીસ્ટ ડાઉનલોડ કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.
- સૌ પ્રથમ માનવ ગરીમા યોજના માટેની ઓફીસીયલ વેબસાઇટ www.esamajkalyan.gujarat.gov.in ઓપન કરો.
- ત્યારબાદ આ વેબસાઇટ મા News And Notification વિકલ્પ પર ક્લીક કરો.
- તેમા “માનવ ગરીમા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માં કોમ્પ્યુટરાઇઝ ડ્રો માં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી” પર ક્લીક કરતા તમને પસંદ થયેલા લાભાર્થીનુ લીસ્ટ જોવા મળશે.
Manav Garima Yojana 2023 Link
માનવ ગરીમા યોજના લાભાર્થી લીસ્ટ PDF | અહિં ક્લીક કરો |
Home page | Click here |
follow us on Google News | click here |
Join our whatsapp Group | Click here |
માનવ ગરીમા યોજના લાભાર્થી લીસ્ટ ડાઉનલોડ કરવા માટેની વેબસાઇટ કઇ છે ?
www.esamajkalyan.gujarat.gov.in
શુભ લક્ષ્મીનગર 462.2812 ગુજરાત હાઉસિંગ બોર્ડ