2024 Holiday List: 2024 મા આવતા તહેવારોનુ લીસ્ટ, કયારે છે નવરાત્રી, દિવાળી અને જન્માષ્ટમી

2024 Holiday List: 2024 તહેવાર લીસ્ટ: 2024 રજા લીસ્ટ: 2023 નુ વર્ષ પુરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. 2024 નુ વર્ષ થોડા દિવસોમા શરૂ થશે. આ પોસ્ટમા આપણે વર્ષ 2024 મા આવનારા તહેવારોનુ લીસ્ટ જોઇશુ.

2024 Holiday List

વર્ષ 2024 થોડા દિવસોમા શરૂ થવા જઈ રહ્યું છે. દરેક લોકો નવા વર્ષની આતુરતાથી રાહ જોતા હોય છે. ચાલો જાણીએ કે હિંદુ કેલેન્ડર મુજબ વર્ષ 2024માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી ક્યારે કયા તહેવારો આવે છે. અને તેની ચોક્કસ તારીખો પણ જાણીએ.

જાન્યુઆરી 2024 તહેવાર લીસ્ટ

વર્ષ 2024 મા જાન્યુઆરી માસમા આવતા તહેવારોનુ લીસ્ટ નીચે મુજબ છે.

  • 11 જાન્યુઆરી, ગુરુવાર – પોષ અમાવસ્યા
  • 15 જાન્યુઆરી, સોમવાર – પોંગલ, ઉત્તરાયણ, મકરસંક્રાંતિ
  • 21 જાન્યુઆરી, રવિવાર – પૌષ પુત્રદા એકાદશી
  • 29 જાન્યુઆરી, સોમવાર – સંકષ્ટી ચતુર્થી

આ પણ વાંચો: બુલેટ ટ્રેન સ્ટેશન: અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન ની ઝલક જુઓ વિડીયોમા, એરપોર્ટ ને પણ ઝાંખુ પાડી દે તેવી જમાવટ

ફેબ્રુઆરી 2024 તહેવાર લીસ્ટ

વર્ષ 2024 મા ફેબ્રુઆરી માસમા આવતા તહેવારોનુ લીસ્ટ નીચે મુજબ છે.

  • 8 ફેબ્રુઆરી, ગુરુવાર – માસીક શિવરાત્રી
  • 9 ફેબ્રુઆરી, શુક્રવાર – માઘ અમાવસ્યા
  • 14 ફેબ્રુઆરી બુધવાર – બસંત પંચમી, સરસ્વતી પૂજા
  • મંગળવાર 20 ફેબ્રુઆરી – જયા એકાદશી
  • 21 ફેબ્રુઆરી, બુધવાર- પ્રદોષ વ્રત (શુક્લ)
  • 24 ફેબ્રુઆરી શનિવાર- માઘ પૂર્ણિમા વ્રત

માર્ચ 2024 તહેવાર લીસ્ટ

વર્ષ 2024 મા માર્ચ માસમા આવતા તહેવારોનુ લીસ્ટ નીચે મુજબ છે.

  • 6 માર્ચ, બુધવાર – વિજયા એકાદશી
  • 8 માર્ચ, શુક્રવાર – મહાશિવરાત્રી, પ્રદોષ વ્રત (કૃષ્ણ), માસિક શિવરાત્રી
  • 10 માર્ચ, રવિવાર – ફાલ્ગુન અમાવસ્યા
  • 20 માર્ચ, બુધવાર – અમલકી એકાદશી
  • 24 માર્ચ, રવિવાર – હોલિકા દહન
  • 25 માર્ચ, સોમવાર- હોળી, ફાલ્ગુન પૂર્ણિમા વ્રત

એપ્રીલ 2024 તહેવાર લીસ્ટ

વર્ષ 2024 મા એપ્રીલ માસમા આવતા તહેવારોનુ લીસ્ટ નીચે મુજબ છે.

  • 5મી એપ્રિલ, શુક્રવાર – પાપામોચિની એકાદશી
  • 8 એપ્રિલ, સોમવાર – ચૈત્ર અમાવસ્યા
  • 9 એપ્રિલ, મંગળવાર- ચૈત્ર નવરાત્રી, ઉગાડી, ઘટસ્થાપન, ગુડી પડવો
  • 10 એપ્રિલ, બુધવાર – ચેતી ચાંદ
  • 17 એપ્રિલ, બુધવાર – ચૈત્ર નવરાત્રી પર્ણ, રામ નવમી
  • 19 શુક્રવાર – કામદા એકાદશી
  • 23 એપ્રિલ, મંગળવાર – હનુમાન જયંતિ, ચૈત્ર પૂર્ણિમા વ્રત

આ પણ વાંચો: Adity L1 Mission: સૂર્યની આવી અદભુત તસવિરો તમે ક્યારેય નહિ જોઇ હોય, મિશન સૂર્યયાને કેપ્ચર કરી સૂર્યની અદભુત ઇમેજ

મે 2024 તહેવાર લીસ્ટ

વર્ષ 2024 મા મે માસમા આવતા તહેવારોનુ લીસ્ટ નીચે મુજબ છે.

  • 4 મે, શનિવાર – વરુથિની એકાદશી
  • 6 મે, સોમવાર – માસિક શિવરાત્રી
  • 8મી મે, બુધવાર – વૈશાખ અમાવસ્યા
  • 10 મે, શુક્રવાર – અક્ષય તૃતીયા
  • 19મી મે, રવિવાર – મોહિની એકાદશી
  • 23 મે, ગુરુવાર – વૈશાખ પૂર્ણિમા વ્રત

જુન 2024 તહેવાર લીસ્ટ

વર્ષ 2024 મા જુન માસમા આવતા તહેવારોનુ લીસ્ટ નીચે મુજબ છે.

  • 2 જૂન, રવિવાર – અપરા એકાદશી
  • 6 જૂન ગુરુવાર – જ્યેષ્ઠ અમાવસ્યા
  • મંગળવાર 18મી જૂન – નિર્જલા એકાદશી
  • 22 જૂન શનિવાર – જ્યેષ્ઠ પૂર્ણિમા વ્રત
  • મંગળવાર 25 જૂન – સંકષ્ટી ચતુર્થી

જુલાઇ 2024 તહેવાર લીસ્ટ

વર્ષ 2024 મા જુલાઇ માસમા આવતા તહેવારોનુ લીસ્ટ નીચે મુજબ છે.

  • 2 જુલાઈ, મંગળવાર – યોગિની એકાદશી
  • 5મી જુલાઈ, શુક્રવાર – અષાઢ અમાવસ્યા
  • 7મી જુલાઈ, રવિવાર – જગન્નાથ રથયાત્રા
  • 17મી જુલાઈ, બુધવાર – દેવશયની એકાદશી, અષાઢી એકાદશી
  • 31 જુલાઈ, બુધવાર – કામિકા એકાદશી

ઓગષ્ટ 2024 તહેવાર લીસ્ટ

વર્ષ 2024 મા ઓગષ્ટ માસમા આવતા તહેવારોનુ લીસ્ટ નીચે મુજબ છે.

  • 1 ઓગસ્ટ, ગુરુવાર – પ્રદોષ વ્રત (કૃષ્ણ)
  • 4 ઓગસ્ટ, રવિવાર – શ્રાવણ અમાવસ્યા
  • 9 ઓગસ્ટ, શુક્રવાર – નાગ પંચમી
  • 16મી ઓગસ્ટ, શુક્રવાર- શ્રાવણ પુત્રદા એકાદશી, સિંહ સંક્રાંતિ
  • 19 ઓગસ્ટ, સોમવાર- રક્ષાબંધન, શ્રાવણ પૂર્ણિમા વ્રત
  • 22 ઓગસ્ટ, ગુરુવાર – સંકષ્ટી ચતુર્થી, કાજરી તીજ
  • 26મી ઓગસ્ટ, સોમવાર – જન્માષ્ટમી
  • 29 ઓગસ્ટ, ગુરુવાર – અજા એકાદશી

સપ્ટેમ્બર 2024 તહેવાર લીસ્ટ

વર્ષ 2024 મા સપ્ટેમ્બર માસમા આવતા તહેવારોનુ લીસ્ટ નીચે મુજબ છે.

  • 2 સપ્ટેમ્બર, સોમવાર – ભાદ્રપદ અમાવસ્યા
  • 7 સપ્ટેમ્બર, શનિવાર- ગણેશ ચતુર્થી
  • 14 સપ્ટેમ્બર, શનિવાર- પરિવર્તિની એકાદશી
  • 15 સપ્ટેમ્બર, રવિવાર- પ્રદોષ વ્રત (શુક્લ), ઓણમ/તિરુવોનમ
  • 18 સપ્ટેમ્બર, બુધવાર – ભાદ્રપદ પૂર્ણિમા વ્રત
  • 28 સપ્ટેમ્બર, શનિવાર- ઇન્દિરા એકાદશી
  • 29 સપ્ટેમ્બર, રવિવાર – પ્રદોષ વ્રત (કૃષ્ણ)

ઓકટોબર 2024 તહેવાર લીસ્ટ

વર્ષ 2024 મા ઓકટોબર માસમા આવતા તહેવારોનુ લીસ્ટ નીચે મુજબ છે.

  • 2 ઓક્ટોબર, બુધવાર – અશ્વિન અમાવસ્યા
  • 3 ઓક્ટોબર, ગુરુવાર – શરદ નવરાત્રી, ઘટસ્થાપન
  • 10 ઓક્ટોબર, ગુરુવાર – નવપત્રિકા પૂજા
  • 11 ઓક્ટોબર, શુક્રવાર – દુર્ગા મહા નવમી પૂજા, દુર્ગા મહા અષ્ટમી પૂજા
  • 12 ઓક્ટોબર, શનિવાર – દશેરા, શરદ નવરાત્રી પારણા
  • 13 ઓક્ટોબર, રવિવાર – દુર્ગા વિસર્જન
  • 14 ઓક્ટોબર, સોમવાર – પાપંકુશા એકાદશી
  • 28 ઓક્ટોબર, સોમવાર – રમા એકાદશી
  • 30 ઓક્ટોબર, બુધવાર- માસિક શિવરાત્રી

નવેમ્બર 2024 તહેવાર લીસ્ટ

વર્ષ 2024 મા નવેમ્બર માસમા આવતા તહેવારોનુ લીસ્ટ નીચે મુજબ છે.

  • 1 નવેમ્બર, શુક્રવાર – દિવાળી, કારતક અમાવસ્યા
  • 2 નવેમ્બર, શનિવાર – ગોવર્ધન પૂજા
  • 3 નવેમ્બર, રવિવાર – ભાઈ દૂજ
  • 12 નવેમ્બર, મંગળવાર- દેવુત્થાન એકાદશી
  • 15 નવેમ્બર, શુક્રવાર – કારતક પૂર્ણિમા વ્રત
  • 26 નવેમ્બર, મંગળવાર – ઉત્પન્ના એકાદશી

ડિસેમ્બર 2024 તહેવાર લીસ્ટ

વર્ષ 2024 મા ડિસેમ્બર માસમા આવતા તહેવારોનુ લીસ્ટ નીચે મુજબ છે.

  • 1 ડિસેમ્બર, રવિવાર – માર્ગશીર્ષ અમાવસ્યા
  • 11 ડિસેમ્બર, બુધવાર – મોક્ષદા એકાદશી
  • 26મી ડિસેમ્બર, ગુરુવાર – સફલા એકાદશી
  • 30 ડિસેમ્બર, સોમવાર – પોષ અમાવસ્યા

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
2024 Holiday List
2024 Holiday List

Leave a Comment

error: Content is protected !!