ઈન્સ્ટન્ટ ઈલેક્ટ્રિકલ વોટર હીટર: હિટર અને ગીઝર ની ઝંઝટ ખતમ, હવે 999 રૂ. મા આખો શિયાળો મળશે ગરમ પાણી

ઈન્સ્ટન્ટ ઈલેક્ટ્રિકલ વોટર હીટર: વોટર હીટર ટેપ: Water Heater Tap Price: રાજ્યમા ચોમાસાની વિદાય થઇ ગઇ છે અને ટૂંક સમયમા શિયાળો શરૂ થઇ જશે. શિયાળામા ગરમ પાણી કરવા માટે હિટર, ગીઝર જેવા ઇન્સ્ટ્રુમેન્ટસની ડીમાન્ડ ખૂબ જ રહેતી હોય છે. જો તમે શિયાળામા પાણી ગરમ કરવા માટે કોઇ ઇન્સ્ટૃમેન્ટસની શોધ કરી રહ્યા હોય તો આ પોસ્ટ તમારા માટે ઉપયોગી છે. આજે એક એવા ઇન્સ્ટૃમેન્ટસની માહિતી મેળવીશુ જે પાણી ગરમ કરવા માટે હિટર અને ગીઝર ની ઝંઝટ ખતમ કરી દેશે.

ઈન્સ્ટન્ટ ઈલેક્ટ્રિકલ વોટર હીટર

ગરમીઓની સિઝન હવે ધીમે-ધીમે પુરી થવાના આરે છે. કેટલાક વિસ્તારમાં તો સવાર સાંજ ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીના આ દિવસોમા લોકો નહાવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરતા હોય છે. એવામાં મોટાભાગના લોકો ગીઝર કે હીટરની શોધમાં હોય છે. જો તમે પણ પાણી ગરમ કરવા માટે કોઈ પ્રોડક્ટની શોધ કરી રહ્યા હોવ, તો આ પોસ્ટ તમારા માટે ઉપયોગી છે. અમે આજે એક એવી પ્રોડક્ટ વિશે જણાવી રહ્યા છીએ, જેનાથી તરત જ તમારું પાણી ગરમ થઈ જશે. તેના માટે ઈન્સ્ટન્ટ ઈલેક્ટ્રિકલ વોટર હીટરનો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો: સિંહ દર્શન: ગીર ના સિંહોનુ વેકેશન થયુ પૂર્ણ, પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકાયુ જંગલ

આ ડીવાઇસ ને તમે ઓનલાઈન કે ઓફલાઈન બંને રીતે ખરીદી શકો છો. તેને ખરીદવા માટે તમારે ગીઝરની જરૂર નહીં પડે. આ એક એવું ડિવાઈસ છે, જેમાં પાણી ગરમ કરવા માટે કલાકો સુધી રાહ પણ નહીં જોવી પડે અને તરત જ પાણી ગરમ થઈ જશે.

વોટર હીટર ટેપ

વોટર હીટર ટેપમાં ઘણા ઓપ્શન અવેલેબલ છે. વાસ્તવમાં, ગીઝર લગાવવા માટે તોડફોડ કરવી પડતી હોય છે. તેના માટે કારીગર ને બોલાવવો પડે છે. અને કામ ઘણું મોટું હોય છે. વોટર હીટર ટેપમાં એવી કોઈ મુશ્કેલી નહીં થાય. તેને લગાવતા જ જેમ તમે નળ ચાલું કરશો, તેમ ગરમ પાણી તરત જ મળશે.

વોટર હીટર ટેપ હેઠળ તમને તાપમાન ચેન્જ કરવાનો ઓપ્શન પણ મળે છે. આમાં યૂઝર્સ મેક્સીમમ અને મીનીમમ તાપમાન સેટ કરી શકે છે. જેનાથી યૂઝર્સ તેની જરૂરીયાત મુજબ ઓછું કે ગરમ પાણી લઈ શકે છે. તેમાં શોકપ્રૂફ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં યૂઝર્સને વીજળીનો કરન્ટ લાગવાનો ભય પણ નહી રહે. . આ એક નાની પ્રોડક્ટ હોય છે, જેને નળમાં સરળતાથી ફીટ કરવામા આવે છે.

આ પણ વાંચો: Gold Price: આજના સોના ના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદિ ના લેટેસ્ટ ભાવ

ખરીદતા પહેલા આ બાબતોનુ ધ્યાન રાખો

વોટર હિટર ટેપ ખરીદતા પહેલા આ બાબતોનુ ધ્યાન રાખવુ જોઇએ.

  • તમારી જે જરૂરીયાત હોય તે મુજબ પ્રોડકટ ખરીદવી જોઇએ.
  • ખરીદતા પહેલા તેના ઇન્સ્ટોલેશન ની પ્રોસેસ ખબર હોવી જોઇએ
  • માર્કેટમા આ પ્રકારના ડીવાઇસ ઓફલાઇન અને ઓનલાઇન બન્ને પ્રકારે મળતા હોય છે. તેના ફીચર અને કિંમત જોઇને પસંદગી કરવી જોઇએ.

Water Heater Tap Price

ઓનલાઇન શોપીંગ પ્લેટફોર્મ પર વિવિધ પ્રકારના ઘણા વોટર હિટર ટેપ મળે છે. તેની કિંમત નીચે મુજબ છે.

  • Zelvi Instant Electric Water Heater Faucet Tap: આ ડીવાઇસ એમેઝોન પર મળી રહ્યુ છે અને તેની શોપીંગ પ્રાઇસ 1049 છે.
  • SHIORN SOON Electric Water Heater Faucet Tap: આ ડીવાઇસ એમેઝોન પર મળી રહ્યુ છે અને તેની શોપીંગ પ્રાઇસ 1019 છે.
  • NEXOMS Instant Heating Water Tap: આ ડીવાઇસ એમેઝોન પર મળી રહ્યુ છે અને તેની શોપીંગ પ્રાઇસ 2699 છે.
  • Catron CT-1 Instant Electric Water Heater Faucet Hot Tap: આ ડીવાઇસ એમેઝોન પર મળી રહ્યુ છે અને તેની શોપીંગ પ્રાઇસ 1139 છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
ઈન્સ્ટન્ટ ઈલેક્ટ્રિકલ વોટર હીટર
ઈન્સ્ટન્ટ ઈલેક્ટ્રિકલ વોટર હીટર

5 thoughts on “ઈન્સ્ટન્ટ ઈલેક્ટ્રિકલ વોટર હીટર: હિટર અને ગીઝર ની ઝંઝટ ખતમ, હવે 999 રૂ. મા આખો શિયાળો મળશે ગરમ પાણી”

Leave a Comment

error: Content is protected !!