આયુષ્માન ભારત: હવે ગરીબોને મળશે રૂ.10 લાખનો મેડીકલ વિમો, આયુષ્માન ભારત યોજનાનો લાભ કઇ રીતે લેશો

આયુષ્માન ભારત: આયુષ્માન કાર્ડ: આયુષ્માન હોસ્પીટલ લીસ્ટ: દેશના જરૂરિયાતમંદ ગરીબ વ્યક્તિ સુધી સારી આરોગ્ય સુવિધાઓ પહોંચે તે માટે 2018 માં કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી જે હવે લાભાર્થીઓ માટે વટવૃક્ષ સમાન બની ગઇ છે. આયુષ્માન ભારત યોજના મા પહેલા નિયત હોસ્પીટલો મા રૂ. 5 લાખ સુધીની સારવાર ફ્રી આપવામા આવતી હતી. જે મર્યાદા હવે વધારીને રૂ. 10 લાખ કરવામા આવી છે. હવે નિયત હોસ્પીટલો મા આયુષ્માન કાર્ડ ધરાવતા લોકોને રૂ. 10 લાખ સુધીની સારવાર ફ્રી આપવામા આવશે. ચાલો જાણીએ આયુષ્માન ભારત યોજનાનો લાભ કઇ રીતે મેળવશો ?

આયુષ્માન ભારત

ટેકનોલોજીના જમાનામાં વ્યક્તિ દરેક યોજનાની માહિતી ધરાવત હોય જ છે. માહિતીની દ્રષ્ટિએ દરેક વ્યક્તિ થોડો મજબૂત થયો છે એટલે આયુષ્માન યોજના અંગે સરેરાશ લાભાર્થી સામાન્ય માહિતી તો ધરાવતો હોય જ છે, પરંતુ જયારે સરકારી યોજનાનો લાભ મેળવવો હોય તો તેના માટે ઘણી લાંબી પ્રોસેસ માથી પસાર થવું પડે છે. આયુષ્માન યોજના અંતર્ગત રાજ્યમાં કેટલી હોસ્પિટલ સામેલ થયેલી છે.. જેટલી હોસ્પિટલ સામેલ છે તેની માહિતી લાભાર્થી પાસે છે કે નહીં.. દર્દી જે બીમારી ની સારવાર મેળવવા માંગે છે તે બીમારીનો સમાવેશ આયુષ્માન યોજના અંતર્ગત છે કે કેમ.

આ પણ વાંચો: વૃદ્ધ પેન્શન યોજના: વૃદ્ધો ને મળશે રૂ. 1250 ની દર મહિને સહાય, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2023

આયુષ્માન હોસ્પીટલ લીસ્ટ

ગુજરાતમા સરકારી અને પ્રાઇવેટ ઘણી હોસ્પીટલ એવી માન્ય કરેલી છે જેમા આયુષ્માન ભારત યોજના અન્વયે ફ્રી સારવાર આપવામા આવે છે.

 • સૌ પ્રથમ આયુષમાન ભારતની ઓફીસીયલ વેબસાઈટ pmjay.gov.in ઓપન કરો.
 • ત્યારબાદ આ વેબસાઇટમા તમને હોમ પેજ ઉપર જમણી બાજુએ હોસ્પિટલ સર્ચ નો ઓપ્શન જોવા મળશે.
 • સર્ચ હોસ્પિટલ બટન ઉપર ક્લિક કર્યા બાદ નવું પેજ ઓપન થશે.
 • આ નવા પેજમાં રાજ્ય અને શહેર નાંખીને સર્ચ બટન પર ક્લિક કરવાનુ રહેશે.
 • તમારે ક્યા પ્રકારના રોગની સારવાર માટે હોસ્પિટલ સર્ચ કરવી છે તે માટે સ્પેશિયાલીટીનો ઓપ્શન પન હશે.
 • હોસ્પીટલ પ્રકાર સર્ચ કર્યા બાદ સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે
 • તમે પસંદ કરેલા વિકલ્પની માહિતી સર્ચ કરી અને હોસ્પિટલનું લીસ્ટ જોવા મળશે
 • આયુષમાન યોજના માટે કોઇ પણ પ્રકારની માહિતીની જરૂરિયાત હોય તો હેલ્પલાઇન નંબર 18002331022 છે.
यह भी पढे:  PM KISAN 14th Installment Date: PM KISAN નો 14 મો હપ્તો કયારે જમા થશે? @Pmkisan.Gov.in

આયુષ્માન યોજના બીમારી લીસ્ટ

આયુષ્માન યોજનામાં આટલા પ્રકારની બીમારીનો સમાવેશ થાય છે. જે બીમારીઓની સારવાર ફ્રી આપવામા આવે છે.

 • બર્ન્સ મેનેજમેન્ટ
 • કાર્ડિયોલોજી
 • કાર્ડિયોથોરાસીસ અને વાસ્ક્યુલર સર્જરી
 • ઈમરજન્સી રૂમ પેકેજ
 • જનરલ મેડિસીન
 • જનરલ સર્જરી
 • ઈન્ટરવેન્શનલ ન્યુરોલોજી
 • મેડિકલ ઓન્કોલોજી
 • નવજાત બાળકને લગતી બીમારી
 • ન્યુરો સર્જરી
 • પ્રસૂતિ, સ્ત્રીરોગ, મેદસ્વીતા
 • આંખ સાથે જોડાયેલી બીમારી
 • મોં, જડબા, ચહેરાને લગતી બીમારી
 • ઓર્થોપેડિક્સ
 • કાન, નાક, ગળા સંબંધી સમસ્યા
 • પીડિયાટ્રીક મેડિકલ મેનેજમેન્ટ
 • પીડિયાટ્રીક સર્જરી
 • પ્લાસ્ટીક સર્જરી
 • પોલીટ્રોમા
 • રેડિએશન ઓન્કોલોજી
 • સર્જિકલ ઓન્કોલોજી
 • યુરોલોજી
 • સ્પેશિયાલીટીમાં સામેલ ન હોય તેવો રોગ

આ પણ વાંચો: વિધવા સહાય યોજના: ગંગા સ્વરુપા બહેનો ને મળશે દર મહિને સહાય, ફોર્મ ડાઉનલોડ કરવા અહિં ક્લીક કરો

સર્જરી લીસ્ટ

આયુષ્માન કાર્ડ અંતર્ગત આટલા પ્રકારની સર્જરી શસ્ત્રક્રિયા ની ફ્રી સારવાર આપવામા આવે છે.

બાયપાસ સર્જરી
વાલ્વ રિપ્લેસમેન્ટ
આર્થ્રોસ્કોપી સર્જરી
સર્વાઈકલ સર્જરી
ઘૂંટણી સર્જરી
હાર્ટ સ્ટેન્ટ
ગર્ભાશયને દૂર કરવું
હિપ રિપ્લેસમેન્ટ
ઘૂંટણ ટ્રાન્સપ્લાન્ટ

અગત્યની લીંક

આયુષ્માન કાર્ડ હોસ્પીટલ લીસ્ટ PDF અહિં ક્લીક કરો
આયુષ્માન ભારત ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
Ayushman card Hospital Listઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરોઅહિં ક્લીક કરો
આયુષ્માન ભારત
આયુષ્માન ભારત

આયુષ્માન કાર્ડ યોજના મા કેટલી રકમ સુધીની ફ્રી સારવાર મળે છે ?

રૂ.10 લાખ

આયુષ્માન યોજના કયા નામે ઓળખાય છે ?

PMJAY

error: Content is protected !!