TET RESULT 2023: TET પરીક્ષાનુ રિઝલ્ટ જાહેર, જુઓ તમારુ પરિણામ sebexam.org પરથી

TET RESULT 2023: OJAS TET RESULT: Seb Exam TET Result: TET RESULT DATE: પ્રાથમિક શાળાઓમા શિક્ષક બનવા માટે ની TET 2 પરીક્ષા 2023 તા. 23-4-2023 ના રોજ લેવામા આવી હતી. અંદાજીત 2.75 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા પ્રાથમિક શાળાઓમા ધોરણ 6 થી 8 મા શિક્ષક બનવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામા આવે છે. પરીક્ષા આપનાર ઉમેદવારો TET RESULT 2023 કઇ રીતે ચેક કરવુ તેની માહિતી મેળવીએ. TET 2023 RESULT DATE શું છે અને રિઝલ્ટ કેમ જોવુ તે અંગે માહિતી મેળવીએ.

TET RESULT DATE

પરીક્ષા સંસ્થારાજય પરીક્ષા બોર્ડ
પરીક્ષાTET 2
ધોરણ 6 થી 8
આર્ટીકલ પ્રકારTET RESULT 2023 DATE
પરીક્ષા તારીખ23 એપ્રીલ 2023
ઓફીસીયલ વેબસાઇટhttps://www.sebexam.org
રિઝલ્ટ સ્ટેટસAvailable Now

આ પણ વાંચો: Mafat Plot Yojana Form: મફત પ્લોટ યોજના ફોર્મ – ગ્રામ્ય વિસ્તારમા મળશે 100 ચો.મી. ના મફત પ્લોટ

TET 2 પરીક્ષા

  • પરીક્ષાનુ નામ: TET 2 (ધોરણ 6 થી 8)
  • પરીક્ષાની તારીખ: તા.23-4-2023 (રવિવાર)
  • પરીક્ષાનો સમય: 03:00 થી 5:00 ક્લાક
  • વિષય: ભાષા, ગણિત-વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન

TET RESULT 2023

TET પરીક્ષા લેવાયાને 2 મહિના જેવો સમય થવા આવ્યો છે. ત્યારે પરીક્ષા આપનાર ઉમેદવારો TET RESULT ની રાહ જોઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક બનવા માટે ની TET 1, TET 2 અને TAT જેવી પરીક્ષાઓ લેવામા આવે છે. ત્યારે ઘણા સમયથી TET TAT પરીક્ષાઓ લેવામા ન આવી હોવાથી ઉમેદવારો આતુરતાથી આ પરીક્ષાઓની રાહ જોઇ રહ્યા હતા. તેવામા આ વર્ષે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા TET 1, TET 2 અને TAT લેવામા આવી હતી.

આ પણ વાંચો: pass.gsrtc.in: ખુશખબર એસ.ટી. બસનો પાસ હવે ઘરેબેઠા ઓનલાઇન કાઢી શકાસે, વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે શરૂ થઇ નવી સુવિધા

તેમા TET 2 પરીક્ષામા અંદાજીત 2.75 લાખ ઉમેદવારો નોંધાયા હતા. TET 2 આગામી સપ્તાહે જાહેર થાય એવી શકયતાઓ રહેલી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા બાદ તેની OMR SHEET અને આન્સર કી જાહેર કરી દેવામા આવ્યા છે. હવે ઉમેદવારો રિઝલ્ટ ક્યારે આવશે અને તેનુ રિઝલ્ટ શું આવશે તેની રાહ જોઇ રહ્યા છે.

TET 2 રિઝલ્ટ હજુ જાહેર થયેલ છે TET RESULT માટે રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ www.sebexam.org ચેક કરતા રહેશો.

TET Result લીંક

TET RESULT Download LINKઅહિ કલીક કરો
  TET RESULT NOTIFICATIONઅહિ કલીક કરો
whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
TET RESULT 2023
TET RESULT 2023

TET RESULT 2023 માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

www.sebexam.org

Leave a Comment

error: Content is protected !!