SSC Result On Whatsapp: GSEB SSC RESULT: SSC RESULT 2023: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનામા લેવામા આવી હતી. જેના પરિણામો મે મહિનામા જાહેર થતા હોય છે. તે પૈકી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ રિઝલ્ટ બોર્ડ દ્વારા જાહેર કરવામા આવ્યુ છે. જ્યારે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રિઝલ્ટ હજુ આવવાનુ બાકી છે. ત્યારે આ વર્ષે બોર્ડ દ્વારા રિઝલ્ટ વોટસાપ મા પણ મેળવી શકાય તેવી સુવિધા શરૂ કરવામા આવે છે. ત્યારે SSC Result On Whatsapp પર કઇ રીતે મેળવવૌ તેની પ્રોસેસ જોઇએ.
વોટ્સએપથી જાણી શકાશે ધોરણ-10 નું પરિણામ
| પોસ્ટનું નામ | SSC Result On Whatsapp |
| પરીક્ષાનું નામ | ધોરણ-10 પરિણામ (GSEB SSC RESULT 2023) |
| બોર્ડ | Gujarat Secondary and Higher Secondary Education Board |
| ધોરણ 10 ના કુલ વિદ્યાર્થી | અંદાજીત 12 લાખ વિદ્યાર્થી છે. |
| પરીક્ષા તારીખો | 14 માર્ચથી 28 માર્ચ, 2023 |
| ધોરણ 10 પરિણામ તારીખ | 25-5-2023 |
| બોર્ડ ઓફીસીયલ વેબસાઈટ | www.gseb.org |
આ પણ વાંચો: કારકિર્દી માર્ગદર્શન: ધોરણ 10 પછી શું કરવુ? ધોરણ 12 પછી શું કરવુ ? તમામ અભ્યાસક્રમ ની ચાર્ટમા સમજુતિ
GSEB SSC RESULT
ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ; ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023 માં લેવાયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષામાંથી ધોરણ-12 સાયન્સનું રિઝલ્ટ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે ધોરણ-10 નુ રિઝલ્ટ તા. 25-5-2023 ના રોજ જાહેર થનાર છે અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવવાનુ બાકી છે. જોકે સામાન્ય પ્રવાહના અમુક વિષયના પેપર ચકાસણી માટે શિક્ષકો મળતા નહી હોવાથી કામગીરી મા થોડો વિલંબ થવા પામ્યો છે.
બોર્ડ રિઝલ્ટ જોવાની પ્રોસેસ
બોર્ડ ની પરીક્ષાના રિઝલ્ટ 2 રીતે ચેક કરી શકાય છે. જે જોવા માટે ની પ્રોસેસ નીચે મુજબ છે.
- સ્ટેપ 1 – રિઝલ્ટ જોવા માટે સૌ પ્રથમ બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ www.gseb.org ઓપન કરો.
- સ્ટેપ 2 – ત્યારબાદ Gujarat 10th Result 2023, GSEB SSC Result 2023 ઓપ્શન પર જાઓ
- સ્ટેપ 3 – તમારો રોલ નંબર નાખો .. તમારી સામે રિઝલ્ટ ખુલી જશે
- સ્ટેપ 4 – ત્યારબાદ તમારા આ રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.
ખાસ નોંધ : ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રિઝલ્ટ ક્યારે જાહેર થશે તે બાબત હજુ બોર્ડ તરફથી કોઇ ઓફીસીયલ જાહેરાત કરવામા નથી આવી. 10 પરિણામ બાબત વિવિધ સમાચારો પત્રો અને લેખો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે. આ પોસ્ટ ફક્ત તમને માહિતી મળી રહે તે હેતુથી લખવામાં આવેલ છે . ધોરણ 10 રિઝલ્ટ ની લેટેસ્ટ માહિતી માટે બોર્ડ ની ઓફીસીયલ વેબસાઇટ www.gseb.org ચેક કરતા રહેવુ.
આ પણ વાંચો: GCERT Textbook Download: ધોરણ 1 થી 12 ના પાઠયપુસ્તકો ડાઉનલોડ કરો Free મા PDF
SSC Result On Whatsapp
આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રિઝલ્ટ થી બોર્ડ દ્વારા 1 નવી પહેલ કરવામા આવી છે. જે અંતર્ગત બોર્ડ નુ રિઝલ્ટ હવે વિદ્યાર્થીઓ વોટસઅપ મા પણ મેળવી શકે છે. ધોરણ 10 રિઝલ્ટ ની તારીખ હજુ જાહેર થયેલ નથી પરંતુ SSC RESULT 2023 મ અપણ આ સુવિધા આપવામા આવે તેવી શકયતાઓ છે. ધોરણ 10 રિઝલ્ટ Whatsapp મા કઇ રીતે જોવુ તેની માહિતી મેળવીએ.
- સૌ પ્રથમ GSEB SSC RESULT whatsapp number 6357300971 તમારા મોબાઇલ મા સેવ કરો.
- ત્યારબાદ આ નંબર પર Hi લખી મેસેજ કરો.
- ત્યારબાદ તમને સીટ નંબર મેસેજ કરવા માટે કહેશે.
- તમારો ધોરણ 10 નો સીટ નંબર મેસેજ કરવાનો રહેશે.
- તમારો સીટ નંબર મેસેજ કરતા તમારૂ રીજલ્ટ તમને જોવા મળશે.
બોર્ડની પરીક્ષા બાદ હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ રીઝલ્ટ ક્યારે આવશે તેની રાહ જોઇ રહ્યા છે. ત્યારે આ વખતે બોર્ડ દ્વારા whatsapp થી પણ રીઝલ્ટ જોવાની સુવિધા કરવામા આવી હોઇ વિદ્યાર્થીથીઓને રીઝલ્ટ જોવુ સરળ પડશે.
અગત્યની લીંક
| GSEB Official Website | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |

FaQ’s
SSC Result On Whatsapp મા મેળવવા નંબર શું છે ?
GSEB SSC RESULT whatsapp number 6357300971 છે.
બોર્ડ રિઝલ્ટ માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
www.gseb.org
SSC RESULT DATE શું છે ?
તારીખ 25-5-2023
Std 10 result