GSEB HSC General RESULT: ધોરણ 12 સામાન્ય પ્રવાહ નુ રિઝલ્ટ, આ રીતે જુઓ તમારૂ રિઝલ્ટ

GSEB HSC General RESULT: ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિઝલ્ટ: ધોરણ 12 આર્ટસ રિઝલ્ટ: ધોરણ 12 કોમર્સ રિઝલ્ટ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિક બોર્ડ દ્વારા તા. 31-5-2023 ના રોજ સવારે 9 કલાકે ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રિઝલ્ટ જાહેર કરવામા આવનાર છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ ધોરણ 12 આર્ટસ કોમર્સ પ્રવાહના રીજલ્ટની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રીજલ્ટ અવાતીકાલે તા. 31-5-2023 ના રોજ બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ પર ઓનલાઇન મૂકવામા આવશે. આ રિઝલ્ટ નુ ઓફીસીયલ નોટીફીકેશન બહાર પાડવામા આવ્યુ છે.

GSEB HSC General RESULT

પરીક્ષા બોર્ડગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટીકલHSC General RESULT 2023
રિઝલ્ટધોરણ 12 આર્ટસ રિઝલ્ટ
ધોરણ 12 કોમર્સ રિઝલ્ટ
રીજલ્ટ તારીખ31-5-2023
રિઝલ્ટ વેબસાઇટwww.gseb.org
રીજલ્ટ મોડઓનલાઇન
GSEB HSC General RESULT

ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિઝલ્ટ

ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ મહિનામા લેવામા આવી હતી. જેમા ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ એટલે કે ધોરણ 12 આર્ટસ રિઝલ્ટ અને ધોરણ 12 કોમર્સ રિઝલ્ટ પરિણામ એટલે કે GSEB HSC General RESULT તારીખ 31-5-2023 ના રોજ સવારે 9 કલાકે બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ પર ઓનલાઇન મૂકવામા આવનાર છે. આ અંગે બોર્ડ દ્વારા સતાવાર નોટીફીકેશન બહાર પાડી વાલીઓ અને વિદ્યાર્થીઓને આ અંગે જાણકારી આપવામા આવી છે.

hsc result notification
hsc result notification

આ અંગે બહાર પાડેલી બોર્ડની અખબારી યાદી મુજબ માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનુ પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ www.gseb.org પર તા.31/05/2023 ના રોજ સવારના 08:૦૦ કલાકે ઓનલાઇન મૂકવામા છે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) નાખીને ઓનલાઇન રિઝલ્ટ જોઇ શકસે. વિદ્યાર્થીઓ whatsApp Number 6357300971 પર પણ પોતાનો સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકે છે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ બોર્ડ તરફથી હવે પછી કરવામાં આવશે.

આ પણ વાંચો: ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પછી કયા કોર્સ કરી શકાય. કારકિર્દી માર્ગદર્શન

HSC General RESULT 2023

ધો. 12 સામાન્ય પ્રવાહનુ રીજલ્ટ ઓનલાઇન ચેક કરવા માટે આ વખતે 2 રીતે રિઝલ્ટ જોઇ શકાસે.

વેબસાઇટ પરથી રીજલ્ટ કેમ ચેક કરવુ.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રીજલ્ટ વેબસાઇટ દ્વારા જોવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો.

  • ધો. 12 સામાન્ય પ્રવાહનુ રીજલ્ટ આવતીકાલે તા. 31-5-2023 ના રોજ સવારે 8 કલાકે ઓનલાઇન મૂકવામા આવનાર છે.
  • સૌ પ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ https://www.gseb.org/ તમારા ફોન અથવા મોબાઇલ મા ખોલો.
  • તેમા તમારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષાનો સીટ નંબર નાખી રીજલ્ટ જોઇ શકસો.

GSEB HSC General RESULT 2023 on whatsapp

બોર્ડ દ્વારા આ વખતે બોર્ડ પરીક્ષા ના રિઝલ્ટ મા એક નવી જ પહેલ કરવામા આવી છે. whatsapp થી પણ તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રીજલ્ટ જોઇ શકો છો. આ માટે નીચેના સ્ટેપ ફોલો કરવાના રહેશે.

  • GSEB General RESULT whatsapp number 6357300971 આ નંબર તમારા મોબાઇલ મા સૌ પ્રથમ સેવ કરો.
  • ત્યારબાદ આ નંબર પર તમારો ધોરણ 12 સામાન્ય પ્રવાહનો સીટ નંબર મેસેજ કરવાનો રહેશે.
  • તમારો સીટ નંબર મેસેજ કરતા તમારૂ રીજલ્ટ તમને સામે રીપ્લાય મા મોકલવામા આવશે.

આ રીતે તમે વેબસાઇટ પરથી અને વોટસઅપ પરથી સરળતાથી રિઝલ્ટ જોઇ શકસો. આ ઉપરાંત આ વખતે બોર્ડના રિઝલ્ટ માટેના વોટસઅપ નંબર ઉપર પણ સીટ નંબર મેસેજ કરી રિઝલ્ટ જાણી શકાય છે.

અગત્યની લીંક

રિઝલ્ટ બાબત ન્યુઝઅહિં ક્લીક કરો
HSC General Result 2023 જોવા માટેની લીંકઅહિં ક્લીક કરો
HSC RESULT NOTIFICATIONઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
GSEB HSC General RESULT
GSEB HSC General RESULT

GSEB HSC General RESULT કઇ તારીખે જાહેર થશે ?

તા. 31-5-2023

GSEB General RESULT whatsapp number શું છે ?

6357300971

GSEB HSC General RESULT જોવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે?

http://www.gseb.org/

2 thoughts on “GSEB HSC General RESULT: ધોરણ 12 સામાન્ય પ્રવાહ નુ રિઝલ્ટ, આ રીતે જુઓ તમારૂ રિઝલ્ટ”

Leave a Comment

error: Content is protected !!