GSEB SSC Result News: ધોરણ 10 રીજલ્ટ બાબત અગત્યના ન્યુઝ, ક્યારે આવશે રીજલ્ટ

अपने दोस्तों के साथ शेयर करें

GSEB SSC Result News: ગુજરાત બોર્ડ દ્વારા ધોરન 10 અને 12 ની પરીક્ષાઓ લેવાઇ ગઇ છે. અને હાલ ઉતરવહિઓનુ મૂલ્યાંકન ની કામગીરી પુરજોશમા ચાલી રહિ છે. ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓ GSEB SSC Result News રીજલ્ટ ક્યારે આવશે તેની કાગાડોળે રાહ જોઇ રહ્યા છે. સામાન્ય રીતે દર વર્ષે મે અને જુન માસમા GSEB SSC RESULT અને GSEB HSC RESULT બોર્ડ દ્વારા જાહેર થતુ હોય છે. આજે જાણીએ બોર્ડની પરીક્ષાની ઉતરવહિઓનુ મૂલ્યાંકન કામગીરી અને રીજલ્ટ તૈયાર કરવાની ડેટા એન્ટ્રીઓની કામગીરી કેટલે પહોંચી છે અને અંદાજીત ક્યારે રીજલ્ટ જાહેર થઇ શકે.

ધોરણ 10 પરિણામ 2023

આર્ટીકલ ધોરણ 10 રીજલ્ટ બાબત
બોર્ડગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
વિદ્યાર્થીઓની સંખ્યા12 લાખ અંદાજીત
પરિણામGSEB SSC RESULT 2023
પરિણામની તારીખઅંદાજીત મે મહિનાના અંત
અથવા જુન મહિનાની શરુઆત
ઓફીસીયલ વેબસાઈટwww.gseb.org

GSEB SSC Result News

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાની ૯૦ લાખથી વધુ ઉત્તરવહીનું મૂલ્યાંકન ની કામગીરી પુરી થઈ ગઈ છે. બોર્ડ દ્વારા હાલમાં વિદ્યાર્થીઓ મેળવેલા ગુણની ડેટા એન્ટ્રીની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જેમાં પણ ધોરણ.૧૨ સાયન્સની ડેટા એન્ટ્રીની ૯૫ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું બોર્ડના અધિકારીઓ જણાવી રહ્યાં છે. જેથી ધોરણ.૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ મે મહિનાના પહેલા
અઠવાડીયામાં જાહેર થવાની શ્કયતાઓ છે. શિક્ષણ બોર્ડ દ્વારા ગત ૧૪ માર્ચથી
૨૯મી માર્ચ દરમિયાન ધોરણ.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી અને ૩૦ માર્ચથી મૂલ્યાંકન કામગીરી શરૂ કરવામાં આવી હતી. રાજ્યમાં ઉત્તરવહી મૂલ્યાંકન માટે કુલ ૩૩૪ જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં વ્યવસ્થા કરાઈ હતી. ધોરણ.૧૦માં ૪૯ લાખ જેટલી ઉત્તરવહીઓ ચકાસવામાં આવી

यह भी पढे:  SSC Result News: ધોરણ 10 નુ પરિણામ મે મહિનાના અંતમા જાહેર થાય તેવી શકયતા, રિઝલ્ટ બાબત ન્યુઝ

આ પણ વાંચો: ધોરણ 10 અને 12 પછી કયા કોર્સ કરી શકાય ? કારકિર્દી માર્ગદર્શન

જેમાં પ્રથમ ભાષાની ૭.૭૪ લાખ, દ્વિતીય ભાષાની ૭.૭૮ લાખ, ગણિત સ્ટાન્ડર્ડની ૮૧ હજાર , ગણિત બેઝિકની ૭.૮૦ વિજ્ઞાનની ૮.૬૦ લાખ, સામાજિક વિજ્ઞાનની ૭.૭૧ લાખ, અંગ્રેજીની ૬.૯૬ લાખ, ગુજરાતી દ્વિતીય ભાષાની ૧.૧૭ લાખ ઉત્તરવહી તપાસમાં આવી. આવી જ રીતે ધોરણ.૧૨ સાયન્સમાં ૬ લાખ જેટલી ઉત્તરવહીનું મૂલ્યાંકન કરાયું. જેમાં કેમિસ્ટ્રીની ૧.૨૩ લાખ, બાયોલોજીની ૭૫ હજાર, મેથ્સની ૪૨ હજાર, અંગ્રેજી દ્વિતીય ભાષાની ૮૧ હજાર, ભાષા અને કમ્પ્યુટરની ૧.૧૫ લાખ ઉત્તરવહીનું મૂલ્યાંકન પૂર્ણ કરવામાં આવ્યું.

ધોરણ.૧૦ અને ૧૨નું પરિણામ મે મહિનાના ત્રીજા અથવા ચોથા અઠવાડીયામાં જાહેર થઈ શકે છે.

GSEB SSC RESULT 2023

ધોરણ 10 ના રીજલ્ટ અંગે બોર્ડ તરફથી હજુ કોઇ તારીખો જાહેર કરવામા આવી નથી. ધોરણ 10 અને 12 ના રીજલ્ટ અંગે ઓફીસીયલ તારીખોની જાહેરાત બોર્ડ દ્વારા તેની ઓફીસીયલ વેબસાઇટ www.gseb.org પર કરવામા આવે છે. GSEB SSC RESULT 2023 અંગે લેટેસ્ટ માહિતી માટે ઓફીસીયલ વેબસાઇટ ચેક કરતા રહેવુ. જ્યારે પણ રીજલ્ટ જાહેર થાય ત્યારે સૌ પ્રથમ GSEB ઓફીસીયલ વેબસાઇટ પર રીજલ્ટ મુકાતુ હોય છે. ત્યાર બાદ શાળાઓ દ્વારા માર્કશીટ વિતરણ કરવામા આવે છે.

GSEB SSC RESULT 2023
GSEB SSC RESULT 2023

ધોરણ 10 ગયા વર્ષ ના પરીણામ પર નજર

કુલ પરિણામ65.18%
કુલ પરીક્ષા કેન્દ્રો958
વિદ્યાર્થીઓની સંખ્યા7,72,771
કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા5,03,726
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂપાવટી, રાજકોટ)94.80%
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂવાબારી મુવાડા, દાહોદ19.17%
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો (સુરત)75.64%
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો (પાટણ)54.29%
100 ટકા પરિણામ ધરાવતી શાળા294
30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા121
કુમારોનું પરિણામ59.92%
કન્યાઓનું પરિણામ71.66%

મહત્વપૂર્ણ લિંક

GSEB SSC Result Newsઅહીં ક્લિક કરો
gseb ઓફીસીયલ વેબસાઇટwww.gseb.org
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
GSEB SSC Result News
GSEB SSC Result News

GSEB SSC RESULT DATE શું છે ?

GSEB SSC RESULT DATE હજુ બોર્ડ તરફથી જાહેર કરવામા આવી નથી. અંદાજીત મે મહિનાના અંતમા અથવા જુન મહિનાની શરૂઆતમા રીજલ્ટ આવી શકે છે.

यह भी पढे:  What After HSC: ધોરણ 12 પછી કયા કોર્સ કરવા સારા ? આ છે બેસ્ટ અને નોકરીમા મદદરૂપ થાય તેવા કોર્સ

GSEB SSC RESULT માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

www.gseb.org

ધોરણ 10 અને 12 પછી ક્યા કોર્સ કરી શકાય ?

ધોરણ 10 અને 12 પછી ઘણા સારા કોર્સ ઉપલબ્ધ છે. જેની માહિતી માટે કારકિર્દી માર્ગદર્શન અંક વાંચવો જોઇએ.


. ,


अपने दोस्तों के साथ शेयर करें

1 thought on “GSEB SSC Result News: ધોરણ 10 રીજલ્ટ બાબત અગત્યના ન્યુઝ, ક્યારે આવશે રીજલ્ટ”

Leave a Comment

error: Content is protected !!