HSC General result: ધોરણ 12 આર્ટસ કોમર્સ રિઝલ્ટ આવતીકાલે જાહેર થશે

HSC General result: ધોરણ 12 આર્ટસ રિઝલ્ટ: ધોરણ 12 કોમર્સ રિઝલ્ટ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરન 10 નુ રિઝલ્ટ તારીખ 25 મે ના રોજ જાહેર કરવામા આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ રિઝલ્ટ સમય કરતા ખૂબ જ વહેલુ તારીખ 2 મે ના રોજ જાહેર કરવામા આવ્યુ હતુ. ત્યારે HSC General result ક્યારે જાહેર થશે તેની તમામ વિદ્યાર્થેઓ અને વાલીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા માર્ચ મહિનામા લેવામા આવી હતી. ત્યારે ધોરણ 12 આર્ટસ રિઝલ્ટ અને ધોરણ 12 કોમર્સ રિઝલ્ટ તા.31-5-2023 ના રોજ ઓનલાઇન જાહેર કરવામા આવશે.

HSC General result

બોર્ડgujarat secondary and higher secondary education board
આર્ટીકલHSC General RESULT 2023
રિઝલ્ટધોરણ 12 કોમર્સ રિઝલ્ટ
ધોરણ 12 આર્ટસ રિઝલ્ટ
પરિણામ તારીખ31-5-2023
રિઝલ્ટ વેબસાઇટwww.gseb.org
રિઝલ્ટ whatsapp નંબર6357300971
રીજલ્ટઓનલાઇન

ધોરણ 12 સામાન્ય રિઝલ્ટ ઓનલાઇન

ધો. 12 સામાન્ય પ્રવાહ નુ રીજલ્ટ ઓનલાઇન ચેક કરવા માટે આ વખતે વિદ્યાર્થીઓ 2 રીતે રિઝલ્ટ જોઇ શકાસે.

વેબસાઇટ પરથી ધોરણ 12 રિઝલ્ટ

ધોરણ 12 નુ રીજલ્ટ વેબસાઇટ દ્વારા જોવા માટે નીચેના સ્ટેપ મુજબ તમે સરળતાથી રિઝલ્ટ ચેક કરી શકો છો.

  • ધો. 12 નુ રિઝલ્ટ જોવા માટે સૌ પ્રથમ બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ www.gseb.org ઓપન કરવાની રહેશે.
  • આ રિઝલ્ટ જોવા માટે સૌ પ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ https://www.gseb.org/ તમારા ફોન અથવા મોબાઇલ મા ખોલો.
  • તેમા તમારા ધોરણ 12 પરીક્ષાનો સીટ સબમીટ કરવાનુ ઓપ્શન હશે. તેમા સીટ નંબર સબમીટ કરતા બાજુમા આપેલ Go બટન પર ક્લીક કરતા રીજલ્ટ ઓપન થશે.
hsc result notification
hsc result notification

GSEB HSC Result on whatsapp

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓની સરળતા માટે આ વખતે બોર્ડ પરીક્ષા ના રિઝલ્ટ મા એક નવી જ ખૂબ સરસ સુવિધા આપવામા આવી છે. હવે whatsapp થી પણ તમે ધોરણ 12 નુ રીજલ્ટ ખૂબ જ સરળતાથી જોઇ શકો છો. આ માટે નીચેના સ્ટેપ મુજબ સરળતાથી રિઝલ્ટ મેળવી શકસો.

  • સૌ પ્રથમ GSEB HSC RESULT whatsapp number 6357300971 આ નંબર તમારા મોબાઇલ મા સેવ કરો.
  • ત્યારબાદ આ નંબર પર તમારો ધોરણ 12 નો પરીક્ષાનો સીટ નંબર મેસેજ કરવાનો રહેશે. દા.ત. સીટ નંબર C1902922 હોય તો આ સીટ નંબર જ માત્ર મેસેજ કરો.
  • તમારો સીટ નંબર મેસેજ કરતા તમારૂ રીજલ્ટ તમને સામે Chatbot દ્વારા વિષયવાઇઝ રીપ્લાય મા મોકલવામા આવશે.

ધોરણ 12 રિઝલ્ટ નોટીફીકેશન

ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રિઝલ્ટ આવતીકાલે તા.31-5-2023 ના રોજ ઓનલાઇન જાહેર કરવામા આવશે તે બાબતે બોર્ડ તરફથી ઓફીસીયલ નોટીફીકેશન બહાર પાડવામા આવ્યુ છે. તા.31-5-2023 ના રોજ સવારે 8 કલાકથી રિઝલ્ટ ઓનલાઇન જોઇ શકાસે.

જ્યારે પણ બોર્ડ દ્વારા HSC General result ની જાહેરાત કરવામા આવશે ત્યારે બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ www.gseb.org પર નોટીફીકેશન મૂકવામા આવેલ છે.

ધોરણ 10 અને 12 ના રિઝલ્ટ આવ્યા બાદ વાલીઓ તેમના બાળકોને આગળ કયા સારા કોર્સ કરાવવા તેની મુંઝવણમા હોય છે. આ માટે ગુજરાત માહિતી ખાતા દ્વારા પ્રસિધ્ધ થતો કારકિર્દી માર્ગદર્શન અંક ડાઉનલોડ કરી તેનો અભ્યાસ કરશો. જેમા આગળ કયા સારા કોર્સ કરી શકાય તેને સરસ માહિતી આપેલી હોય છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રિઝલ્ટ તા.31-5-2023 ના રોજ સવારે 8 કલાકે બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ www.gseb.org પરથી જોઇ શકાસે. આ રીતે તમે વેબસાઇટ પરથી અને વોટસઅપ પરથી સરળતાથી રિઝલ્ટ જોઇ શકસો. આ ઉપરાંત આ વખતે બોર્ડના રિઝલ્ટ માટેના વોટસઅપ નંબર ઉપર પણ સીટ નંબર મેસેજ કરી રિઝલ્ટ જાણી શકાય છે.

અગત્યની લીંક

ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિઝલ્ટ ન્યુઝઅહિં ક્લીક કરો
ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિઝલ્ટ નોટીફીકેશનઅહિં ક્લીક કરો
GSEB ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
GSEB HSC General RESULT
GSEB HSC General RESULT

ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રિઝલ્ટ કઇ તારીખે છે ?

ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રિઝલ્ટ તારીખ 31-5-2023 છે

ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રિઝલ્ટ જોવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://www.gseb.org/

GSEB HSC RESULT whatsapp number શું છે ?

6357300971

1 thought on “HSC General result: ધોરણ 12 આર્ટસ કોમર્સ રિઝલ્ટ આવતીકાલે જાહેર થશે”

Leave a Comment

error: Content is protected !!