12th Result 2023 | Science HSC Result 2023 | HSC Science Result 2023 | ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતીકાલે તા. 2-5-2023 ના રોજ જાહેર થનાર છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ રીજલ્ટ આવતીકાલે તા. 2-5-2023 ના રોજ સવારે 9 કલાકે જાહેર કરવામા આવશે. ઘણા સમયથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રીજલ્ટની રાહ જોઇ રહ્યા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ રીજલ્ટ આવતીકાલે તા.2-5-2023 ના રોજ સવારે 9 વાગ્યે ઓનલાઇન જાહેર કરવામ આવશે. આ બાબતનુ ઓફીસીયલ નોટીફીકેશન બહાર પાડવામા આવ્યુ છે. .
12th Science Result 2023
પોસ્ટ | Science HSC Result 2023 |
બોર્ડ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
પરીક્ષા વિભાગ | ધો-12 વિજ્ઞાન પ્રવાહ |
કુલ વિદ્યાર્થીઓ | 1.26 લાખ |
Science HSC Result 2023 Date | 2-5-2023 |
સતાવાર વેબસાઈટ | www.gseb.org |
Science HSC Result 2023
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ મહિનામા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ યોજવામા આવી હતી. જેમા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ એટલે કેScience HSC Result 2023 તારીખ 2-5-2023 ના રોજ સવારે 9 કલાકે બોર્ડની સતાવાર વેબસાઇટ પર જાહેર કરવામા આવશે. આ અંગે બોર્ડ દ્વારા ઓફીસીયલ નોટીફીકેશન બહાર પાડી વિદ્યાર્થીઓ અને વાલીઓને જાણકારી આપવામા આવી છે.
આ અંગે બોર્ડની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) અને GUJCET- 2023 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૦૨/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર કરવામાં આવવાનુ છે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ whatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.
આ પણ વાંચો: કારકિર્દી માર્ગદર્શન – ધોરણ 12 પછી શું કરવુ
How to check HSC RESULT 2023
ધો. 12 વિજ્ઞાન પ્રવાહનુ રીજલ્ટ જોવા આ વખતે 2 રીતે વિદ્યાર્થીઓ ઓનલાઇન ચેક કરી શકાસે.
વેબસાઇટ પરથી રીજલ્ટ કેમ ચેક કરવુ.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ રીજલ્ટ વેબસાઇટ દ્વારા જોવા માટે નીચેના સ્ટેપ મુજબ પ્રોસેસ કરવાની રહેશે.
- ધો. 12 વિજ્ઞાન પ્રવાહનુ રીજલ્ટ આવતીકાલે તા. 2-5-2023 ના રોજ સવારે 9 કલાકે ઓનલાઇન જાહેર થવાનુ છે.
- સૌ પ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સતાવાર વેબસાઇટ https://www.gseb.org/ ઓપન કરો.
- તેમા તમારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો સીટ નંબર નાખી રીજલ્ટ જોઇ શકાસે.
GSEB SCIENCE RESULT 2023 reSult Via whatsapp
બોર્ડ દ્વારા આ વખતે એક નવી પહેલ પણ કરવામા આવી છે. whatsapp થી પણ તમે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ રીજલ્ટ મેળૅવી શકસો. આ માટે નીચેના સ્ટેપ અનુસરવા ના રહેશે.
- GSEB SCIENCE RESULT whatsapp number 6357300971 તમારા મોબાઇલ મા સેવ કરો.
- ત્યારબાદ આ નંબર પર તમારો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો સીટ નંબર મેસેજ કરવાનો રહેશે.
- તમારો સીટ નંબર મેસેજ કરતા તમારૂ રીજલ્ટ તમને મળી જશે.
GSEB HSC SCIENCE RESULT LINK
Science HSC Result 2023 Link | અહી ક્લિક કરો |
Science HSC Result 2023 Notification | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
વ્હોટસપ ગ્રુપ જોઇન કરો | અહી ક્લિક કરો |
ગૂગલ ન્યુસ જોઇન કરો | અહી ક્લિક કરો |
12th Result 2023 FAQ’s
ધોરણ 12 સાયન્સ નું પરિણામ તારીખ શું છે ?
તા. 2-5-2023
ધોરણ 12 સાયન્સ નું પરિણામની ઓફીશયલ વેબસાઈટ કઈ છે?
ધોરણ 12 સાયન્સ પરિણામની ઓફીશયલ વેબસાઈટ https://result.gseb.org/ છે.
GSEB SCIENCE RESULT whatsapp number શું છે ?
6357300971