GSEB SSC HSC RESULT: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડ ની પરીક્ષાઓ માર્ચ મહિના મા યોજવામા આવી હતી.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ રીઝલ્ટ શિક્ષણ બોર્ડ દ્વારા તા. 2-5-2023 ના રોજ જાહેર કરવામા આવ્યુ હતુ. હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ GSEB SSC HSC RESULT ક્યારે આવશે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે બોર્ડ દ્વારા ધોરણ 10 નુ રિઝલ્ટ જાહેર કરવા માટે નોટીફીકેશન બહાર પડેલ છે. GSEB SSC RESULT તા.25-5-2023 ના રોજ સવારે 8 કલાકે ઓનલાઇન જાહેર થનાર છે. ત્યારે આવનારા બોર્દ રિઝલ્ટ ને લઇ ને વિદ્યાર્થીઓ અને વાલીઓમા ઉતસાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
GSEB SSC HSC RESULT
રીઝલ્ટ | GSEB SSC RESULT DATE GSEB HSC RESULT DATE |
પરીક્ષા બોર્ડ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
રીઝલ્ટ સ્ટેટસ | 25-5-2023 |
પરિણામનું નામ | ધોરણ 10 રિઝલ્ટ |
પરિણામની તારીખ | 25-5-2023 |
બોર્ડ રિઝલ્ટ વેબસાઈટ | gseb.org |
GSEB SSC RESULT DATE
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં યોજવામા આવી હતી. તા. 2 મે 2023 ના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડીંડોરે જાહેર કર્યું હતું. ત્યારે ધોરન 10 નુ પરિણામ તા. 25-5-2023 ના રોજ ઓનલાઇન જાહેર કરવામા આવશે તેવુ નોટીફીકેશન બોર્ડ દ્વારા પ્રસિધ્ધ કરવામા આવ્યુ છે.
આ પણ વાંચો: ધોરણ 10 અને 12 પછી કયા કોર્સ કરી શકાય તેની માહિતી કારકિર્દી માર્ગદર્શન
રાજયમાં પરીક્ષા પૂર્ણ થતાં બોર્ડના પેપર ચકાસણીની કામગીરી પણ હવે પૂર્ણ થવા આવી છે અને હાલ ડેટા એન્ટ્રીની કામગીરી ચાલુ છે. જે પૂરી થતા મે મહિના ના અંતમા ધો.10 નુ પરિણામ જાહેર થવાની સંભાવના રહેલી હતી. ત્યારે તા.25-5-2023 ના રોજ ધોર્ણ 10 નુ રિઝલ્ટ ઓનલાઇન જાહેર કરવામા આવશે તેવી જાહેરાત બોર્ડ દ્વારા કરવામા આવી છે. જે અનુસાર, મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનુ રિઝલ્ટ જાહેર કરવાનો નિર્ધાર શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો તે મુજબ ગત વર્ષ કરતા આ વખતે 10 દિવસ વહેલું રિઝલ્ટ જાહેર કરવામા આવ્યુ હતુ.
GSEB HSC RESULT DATE
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૨૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને S.R. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે.
આ પણ વાંચો: ધોરણ 1 થી 12 ની TEXTBOOK ડાઉનલોડ કરો ફ્રી મા
SSC HSC Result On Whatsapp
દર વર્ષે બોર્ડ દ્વારા ધો. 10 અને 12 ની પરીક્ષાના રીજલ્ટ બોર્ડની સતાવાર વેબસાઇટ પર ઓનલાઇન ડીકલેર કરવામા આવે છે. બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રીજલ્ટ મા એક નવો અભિગમ અપનાવવામા આવ્યો હતો. જેમા વિદ્યાર્થીઓ ને Whatsapp ના માધ્યમ થી પણ તેમનુ રીજલ્ટ મોકલવામા આવ્યુ હતુ. ત્યારે ધોરણ 10 ના રીજલ્ટ મા પણ આ સુવિધા બોર્ડ દ્વારા આપવામા આવશે.
ચાલો જાણીએ ધોરણ 10 અને 12 નુ પરીણામ Whatsapp દ્વારા કઇ રીતે મેળવવુ?
Whatsapp મા બોર્ડ પરીક્ષાનુ રીજલ્ટ મેળવવા માટે નીચેના સીમ્પલ સ્ટેપ મુજબ પ્રોસેસ કરતા રીજલ્ટ મળી શકસે.
- આ માટે સૌ પ્રથમ GSEB SSC RESULT whatsapp number 6357300971 તમારા ફોનમા Save કરવાનો રહેશે.
- ત્યારબાદ આ નંબર પર તમારો બોર્ડ ની પરીક્ષાનો સીટ નંબર મેસેજ કરો.
- તમારો સીટ નંબર મેસેજ કરતા તમારૂ રીજલ્ટ તમને સામે રીપ્લાય આપવામા આવશે.
GSEB RESULT DATE
GSEB RESULT DATE
ધોરણ 10 અને 12 ના રિઝ્લ્ટ આ વખતે દર વર્ષ કરતા વહેલા આવે તેવી શકયતા દેખાઇ રહિ છે. જો કે બોર્ડ તરફથી હજુ રિઝલ્ટ ની ઓફીસીયલ તારીખો જાહેર કરવામા નથી આવી. ધોરણ 10 નુ પરિણામ તા.25-5-2023 ના રોજ જાહેર થનાર છે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રિઝલ્ટ આવતા સપ્તાહમા જાહેર થવાની શકયતાઓ છે.
ધોરણ 10 પછી આગળ કયા સારા કોર્સ કરી શકાય તેની માહિતી માટે કારકિર્દી માર્ગદર્શન અંકનો અભ્યાસ કરશો.
અગત્યની લીંક
SSC RESULT BOOKLET PDF 2023 | અહિં ક્લીક કરો |
GSEB Official Website | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
GSEB SSC RESULT DATE શું છે ?
25-5-2023
GSEB SSC HSC RESULT જોવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
gseb.org
બોર્ડ રિઝલ્ટ વોટસઅપ પર મેળવવા નંબર શું છે ?
GSEB SSC RESULT whatsapp number 6357300971
ધોરણ 10 મા બોર્ડની પરીક્ષા કેટલા વિદ્યાર્થીઓ એ આપી હતી.?
અંદાજીત 12 લાખ
Hii
Bod ka kab aayega
Bolo
Hii
Hyy
waah khub saras mahiti aapi sar…. sir result date kai che ?