HSC Board Exam Paper style: માર્ચ 2024 મા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડ ની પરીક્ષાઓ લેવાનાર છે. ધોરણ 10 અને 12 માટે બોર્ડ તરફથી નવી પેપર સ્ટાઇલ, પ્રશ્નપત્ર માળખુ અને મોડેલ પેપર જાહેર કરવામા આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓને આવનારી બોર્ડની પરીક્ષામા બ્લુ પ્રીંટ અને ચેપ્ટરવાઇઝ ગુણભાર ધ્યાન મા રાખીને સારી રીતે તૈયારી કરી શકે.
HSC Board Exam Paper style
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ માટે જાહેર કરવામા આવેલી નવી પેપર સ્ટાઇલ નીચે મુજબ છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગણિત પેપર સ્ટાઇલ
HSC Maths paper style ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગણિત વિષય માટે પ્રશ્ન ના પ્રકાર પ્રમાણે ગુણભાર નીચે મુજબ છે.
- કુલ ગુણ: 100
- સમય: 3 કલાક
| પ્રશ્નનો પ્રકાર | પ્રશ્નોની સંખ્યા | કુલ ગુણ |
| બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો PART-A | 50 | 50 |
| ટૂંક જવાબી પ્રશ્નો (SA-I) PART-B | 08 | 16 |
| ટૂંક જવાબી પ્રશ્નો (SA-II) PART-B | 06 | 18 |
| વિસ્તૃત જવાબી પ્રશ્નો (LA) PART-B | 04 | 16 |
| કુલ | 68 | 100 |
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ રસાયણ વિજ્ઞાન પેપર સ્ટાઇલ
HSC chemestry paper style માટે પ્રશ્ન ના પ્રકાર પ્રમાણે ગુણભાર નીચે મુજબ છે.
- કુલ ગુણ: 100
- સમય: 3 કલાક
| પ્રશ્નનો પ્રકાર | પ્રશ્નોની સંખ્યા | કુલ ગુણ |
| બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો PART-A | 50 | 50 |
| ટૂંક જવાબી પ્રશ્નો (SA-I) PART-B | 08 | 16 |
| ટૂંક જવાબી પ્રશ્નો (SA-II) PART-B | 06 | 18 |
| વિસ્તૃત જવાબી પ્રશ્નો (LA) PART-B | 04 | 16 |
| કુલ | 68 | 100 |
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ભૌતિક વિજ્ઞાન પેપર સ્ટાઇલ
HSC Biology paper style માટે પ્રશ્ન ના પ્રકાર પ્રમાણે ગુણભાર નીચે મુજબ છે.
- કુલ ગુણ: 100
- સમય: 3 કલાક
| પ્રશ્નનો પ્રકાર | પ્રશ્નોની સંખ્યા | કુલ ગુણ |
| બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો PART-A | 50 | 50 |
| ટૂંક જવાબી પ્રશ્નો (SA-I) PART-B | 08 | 16 |
| ટૂંક જવાબી પ્રશ્નો (SA-II) PART-B | 06 | 18 |
| વિસ્તૃત જવાબી પ્રશ્નો (LA) PART-B | 04 | 16 |
| કુલ | 68 | 100 |
આ પણ વાંચો: શૈક્ષણિક કેલેન્ડર 2023-24: ગુજરાત શિક્ષણ બોર્ડનુ શૈક્ષણિક કેલેન્ડર જાહેર, જાણો પરીક્ષાની અને વેકેશનની તારીખો
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ જીવ વિજ્ઞાન પેપર સ્ટાઇલ
HSC Physics paper style માટે પ્રશ્ન ના પ્રકાર પ્રમાણે ગુણભાર નીચે મુજબ છે.
- કુલ ગુણ: 100
- સમય: 3 કલાક
| પ્રશ્નનો પ્રકાર | પ્રશ્નોની સંખ્યા | કુલ ગુણ |
| બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો PART-A | 50 | 50 |
| ટૂંક જવાબી પ્રશ્નો (SA-I) PART-B | 08 | 16 |
| ટૂંક જવાબી પ્રશ્નો (SA-II) PART-B | 06 | 18 |
| વિસ્તૃત જવાબી પ્રશ્નો (LA) PART-B | 04 | 16 |
| કુલ | 68 | 100 |
ધોરણ 12 સામાન્ય પ્રવાહ હિન્દી પેપર સ્ટાઇલ
HSC Hindi paper style માટે પ્રશ્ન ના પ્રકાર પ્રમાણે ગુણભાર નીચે મુજબ છે.
- કુલ ગુણ: 100
- સમય: 3 કલાક
| પ્રશ્નનો પ્રકાર | પ્રશ્નોની સંખ્યા | કુલ ગુણ |
| હેતુલક્ષી પ્રશ્નો | 20 | 20 |
| અતિટૂંકજવાબી પ્રશ્નો | 6 | 6 |
| ટૂંક જવાબી પ્રશ્નો (SA-I) | 10 | 20 |
| ટૂંક જવાબી પ્રશ્નો (SA-II) | 02 | 06 |
| લાંબા પ્રશ્નો (LA-1) | 02 | 08 |
| લાંબા પ્રશ્નો (LA-2) | 06 | 30 |
| નિબંધ પ્રકારના પ્રશ્નો | 01 | 10 |
| કુલ | 47 | 100 |
અગત્યની લીંક
| ધોરણ 10-12 બોર્ડ પેપર સ્ટાઇલ અને આદર્શ પ્રશ્ન પત્ર | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

Thank you
GOD bless us