Pushpa 2 Release Date: પુષ્પા 2 ની રીલીઝ ડેટ ડીકલેર, આ તારેખ થી મચાવશે ધૂમ

Pushpa 2 Release Date: “પુષ્પા ઝૂકેગા નહિ…” આ ડાયલોગ તો બધાને યાદ જ હશે. 2021 મા આવેલી અભિનેતા અલ્લુ અર્જુન ની પુષ્પા ફિલ્મે ધૂમ મચાવી હતી. અને નાના મોટા સૌ કોઇને આ ફિલ્મ પસંદ આવી હતી. જ્યારથી આ ફિલમ નો બીજો પાર્ટ આવશે તેવી જાહેરાત કરવામા આવી છે ત્યારથી કરોડો ચાહકો Pushpa 2 Release Date ની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. એવામા આ ફિલ્મના ચાહકો માટે પુષ્પા 2 બાબતે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

Pushpa 2 Release Date

2021 માં આવેલી ફિલ્મ પુષ્પા એ સિનેજગત મા ધૂમ મચાવી હતી. આ સાઉથ ફિલ્મ ને હિન્દી સહિત ઘણી ભાષાઓમા રીલીઝ કરવામા આવી હતી. “પુષ્પા ઝૂકેગા નહિ….” ડાયલોગ લોકોના મુખે ગુંજતો થયો હતો. આ ફિલમની સ્ટોરી ઘણી રસપ્રદ હતી તો સાથે સાથે અભિનેતા અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના ની એકટીંગ પણ જોરદાર પસંદ આવી હતી. જયારથી પુષ્પા પાર્ટ 2 બનાવવાની જાહેરાત કરવામા આવી છે ત્યારથી આ ફિલ્મના ફેન્સ તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ચાહકો માટે ગુડ ન્યુઝ એ છે કે આ ફિલ્મ ના મેકર્સ તેના ફેન્સ ને સરપ્રાઇઝ કરવા માટે સ્પેશીયલ પ્લાન કરી રહ્યા છે.

આ વર્ષે જે ફિલ્મની સૌથી વધુ રાહ જોવાઇ રહિ છે તે મોસ્ટ અવેઇટેડ ફિલ્મ Pushpa Part 2 છે. અભિનેતા અલ્લુ અર્જુન ના કરોડો ચાહકો આ ફિલમ ની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મ ના મેકર્સ Pushpa 2 Teaser Release કરવાની તૈયારી કરી રહ્યા છે.

Pushpa 2 Teaser

ઘણા મીડીયા રીપોર્ટસ મા એવો દાવો કરવામા આવી રહ્યો છે કે 8 એપ્રીલે આ ફિલમનુ ટીઝર રીલીઝ કરવામા આવી શકે છે. મહત્વ નુ છે કે આ દિવસે અભિનેતા અલ્લુ અર્જુન નો બર્થ ડે હોઇ તેના ચાહકો ને આ ગીફટ આપવામા આવે તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે પુષ્પા 2 નુ ટીઝર કયારે રીલીઝ કરવામા આવશે તે અંગે અભિનેતા અલ્લુ અર્જુન કે ફિલ્મ મેકર્સ દ્વારા કોઇ ઓફીસીયલ જાહેરાત હજુ સુધી કરવામા આવી નથી.

ગયા વર્ષે પુષ્પા-2 નુ અભિનેતાઅલ્લૂ અર્જુનનું ફર્સ્ટ લુક પોસ્ટર પણ તેના ફેન્સ માટે જાહેર કરવામાં આવ્યું હતું. પોસ્ટરમાં અભિનેતા સાડી પહેરીને જોવા મળી રહ્યો છે અને તેમનો ચહેરો બ્લૂ અને લાલ રંગના રંગથી રંગાયેલો જોવા મળતો હતો. તેમણે ભારે ટ્રેડિશનલ સોનાની જ્વેલરી પહેરી હોય તેવુ પણ જોવા મળતુ હતુ. અબિનેતા એ હેવી મેકઅપ કર્યો છે. બંગડીઓ પહેરી છે. કાનમાં ઝુમકા અને નાકમાં નથ પણ પહેરી હોય તેવુ પોસ્ટર મ જોઇ શકાતુ હતુ.

જેની ઘણા સમયથી રાહ જોવાઇ રહિ હતી તે ફિલ્મ પુષ્પા-2 15 ઓગસ્ટે રીલીઝ કરવામા આવશે.
સુકુમારના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં સામંથા રૂથ પ્રભુનો કેમિયો થઈ શકે છે. તેના ઉપરાંત આ ફિલ્મ મા બોલિવુડ એક્ટર સંજય દત્તનું પણ સ્પેશિયલ અપીરયન્સ રહેશે. આ ફિલ્મ 15 ઓગસ્ટ 2024એ થિએટર્સમાં રિલીઝ કરવામા આવનાર છે.

અગત્યની લીંક

Pushpa 2 The Rule Teaserઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Pushpa 2 Release Date
Pushpa 2 Release Date

Pushpa 2 Release Date શું છે ?

15 august 2024

1 thought on “Pushpa 2 Release Date: પુષ્પા 2 ની રીલીઝ ડેટ ડીકલેર, આ તારેખ થી મચાવશે ધૂમ”

Leave a Comment

error: Content is protected !!