PM KISAN LIST: આપનો દેશ ખેતીપ્રધાન દેશ છે. ખેડૂતો માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર તરફથી અનેક ખેદૂતલક્ષી યોજનાઓ ચાલે છે. જેનો લાભ લઇને ખેડૂત આત્મનિર્ભર બની શકે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના એટલે PM KISAN સન્માન નિધી યોજના. આ યોજના અંતર્ગત દેશના ખેડૂતોને દર ત્રણ મહિને કેન્દ્ર સરકાર તરફથી રૂ.2000 નો હપ્તો સીધો તેમના બેંક ખાતામા જમા કરવામા આવે છે. PM KISAN 13th Installment List PM KISAN યોજનાનો 13 મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા.27 ફેબ્રુઆરી ના રોજ DBT દ્વારા સીધો ખેડૂતોના ખાતામા જમા કરવામા આવ્યો છે. PM KISAN યોજના નુ 13 મા હપ્તાનુ લીસ્ટ કેમ ચેક કરવુ તે વિગતે જાણીએ.
prime minister kisan sanman nidhi
prime minister kisan sanman nidhi યોજનામા ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામા રૂ. 6000 ની સહાય આપવામા આવે છે. અત્યાર સુધીમા આ યોજનાના 13 હપ્તા જમા થઇ ચૂક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદિ દ્વારા 13 મા હપ્તાની રકમ DBT ના માધ્યમથી તમામ ખેડૂતોના બેંક ખાતામા 27 ફેબ્રુઆરી ના રોજ જમા કરવામા આવી છે. pradhan mantri kisan samman nidhi યોજના ખેડૂતો માટે ખુબ જ ઉપયોગી સહાયકારી યોજના છે.
આ પણ વાંચો: નમો ઈ ટેબ્લેટ યોજના
PM kisan 13 મો હપ્તો લીસ્ટ
યોજના નું નામ | PM KISAN સન્માન નિધી યોજના |
સહાય | 2000/- ની ત્રણ હપ્તામા લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય |
અમલીકરણ | કૃષીવિભાગ |
લાભાર્થી | સમગ્ર દેશ નાં ખેડૂતો |
હપ્તો | 13 મોં હપ્તો |
PM kisan લીસ્ટ કેમ ચેક કરવું ?
- PM kisan યોજનાનુ ૧૩ મા હપ્તાનુ લીસ્ટ ચેક કરવા માટે સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની ઓફીસીયલ વેબસાઇટ pmkisan.gov.in ઓપન કરવાની રહેશે.
- આ વેબસાઇટ પર Farmers corner ઓપ્શન પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે.
- અહીં PMKSNY લાભાર્થી લીસ્ટ નો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે. આમાં પહેલા રાજ્યનું નામ, પછી જિલ્લો, બ્લોક અને ગામ સીલેકટ કરવાનુ રહેશે.
- જરુરી માહિતી ભર્યા પછી, Get Report પર ક્લિક કરો અને આમ કર્યા પછી, તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓનુ લીસ્ટ તમારી સામે ખુલશે.
- આ યાદી જોઈને તમે જોઇ શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂતોમાં છે કે નહીં.
આ પણ વાંચો: ઉનાળાની લૂ થી બચવાના ઘરગથ્થુ ઉપાય
PM KISAN LIST ૧૩ મો હપ્તો
PM KISAN યોજનાનો 13 મો હપ્તો જમા થઇ ગયો છે. તમારા ખાતામા હપ્તો જમા થયો છે કે કેમ તેનુ સ્ટેટસ નીચેના સ્ટેપ ફોલો કરીને ચેક કરી શકો છો.
- સ્ટેપ 1: લીસ્ટ ચેક કરવા માટે સૌ પ્રથમ pmkisan.gov.in વેબસાઈટ ઓપન કરો.
- સ્ટેપ 2: ત્યારબાદ આ વેબસાઇટ પર હોમપેજ પર ‘farmers corner’ ઓપ્શન માં આપવામાં આવેલ ‘Beneficiary List’ પર ક્લિક કરો.
- સ્ટેપ 3: ત્યારબાદ આ યોજના માટે તમારો રજિસ્ટર કરવામાં આવેલ આધાર નંબર અથવા બેન્ક એકાઉન્ટ નંબર સબમીટ કરો.
- સ્ટેપ 4: આગળ ‘Get Data’ પર ક્લિક કરો.
- સ્ટેપ 5: હવે તમને સ્ક્રીન પર તમારા ખાતામા અત્યાર સુધી જમા થયેલા હપ્તાનુ સ્ટેટસ જોવા મળશે.
- જે ખેડૂતોએ હજુ સુધી eKYCની પ્રોસેસ પુરી નથી કરેલી, તેમને 13મો હપ્તો નહીં મળે.
PM KISAN KYC ઓનલાઈન અપડેટ
PM કિસાન યોજનાનો લાભ મેળવવા માટે દરેક ખેડૂતે ફરજિયાત આધાર KYC કરવું જરુરી છે. કેવી રીતે આધાર KYC કરવું તેની માહિતી નીચે આપી છે. જે લાભાર્થીએ KYC નહિ કર્યું હોય તેને 13 મોં હપ્તો નહિ મળે, તેની નોંધ લેવી
- સ્ટેપ 1: KYC ઓનલાઈન અપડેટ કરવા માટે PM કિસાનની સતાવાર વેબસાઈટની મુલાકાત લો અને તેમા e-KYC ઓપ્શન પર ક્લિક કરો.
- સ્ટેપ 2: હવે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરો, કેપ્ચા કોડ અને આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક કરવામાં આવ્યો છે, તે એન્ટર કરો.
- સ્ટેપ 3: OTP મળ્યા બાદ તે એન્ટર કરો. ત્યારબાદ KYC વેરિફિકેશન સરળતાથી પૂર્ણ થઈ જશે.
- ખાસ નોંધ: આ પ્રક્રિયા માટે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ હોવા જરૂરી છે. જો આધાર કાર્ડ માં મોબાઈલ નંબર અપડેટ નહિ હોય તો તમારા નંબર પર ઓટીપી (OTP) નહિ મળે.
- KYC કરાવવા માટે તમારા ગામના VCE નો સંપર્ક કરીને પણ કરાવી શકો છો.
PM KISAN મા દરેક હપ્તો DBT ના માધ્યમથી એક જ ક્લીકમા એકસાથે દેશભરના ખેડૂતોના ખાતામા એકસાથે જમા કરવામા આવે છે.
PM KISAN LIST અગત્યની લીંક
PM KISAN OFFICIAL WEBSITE | Click here |
PM KISAN Beneficiary List | Click here |
PM KISAN e-KYC | Click here |
Home Page | Click here |

FaQ’s વારંવાર પુછાતા પ્રશ્નો
PM KISAN યોજનાના અત્યાર સુધીમા કેટલા હપ્તા જમા થયા છે ?
PM KISAN યોજનાના અત્યાર સુધીમા 13 હપ્તા જમા થયા છે.
PM KISAN યોજના ની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
PM KISAN યોજના ની ઓફીસીયલ વેબસાઇટ https://pmkisan.gov.in/ છે.
PM KISAN યોજના મા કેટલી સહાય મળે છે ?
PM KISAN યોજના મા એક હપ્તામા રૂ.2000 સહાય મળે છે.
Check pmkishan list
Waah waah
Premilaben.kanubhai.oad
Suhradngar