AMPC Rajkot marketyard bhav: રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજારભાવ 2023

AMPC Rajkot marketyard bhav: રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજારભાવ: માર્કેટીંગ યાર્ડ રાજકોટ APMC રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘણા ખેડૂતો તેમના ઉત્પાદનોના વેચાણ માટે આવતા હોય છે. દરેક ખેડૂતોને હાલ ખેત ઉત્પાદનોના શું ભાવ હાલે છે તે જાણવાની ઇચ્છા હોય છે. આ પોસ્ટમા રાજકોટ માર્કેટયાર્ડ ના દરરોજ ના ભાવ મૂકેલા છે.

આ પોસ્ટ મા દરરોજ તમે રાજકોટ અને ગોંડલ માર્કેટયાર્ડના બજારભાવ જોઇ શક્સો. કપાસ આજ ના બજાર ભાવ, રાજકોટ કપાસ આજ ના બજાર ભાવ, આજ ના બજાર ભાવ રાજકોટ, રાજકોટ માર્કેટીંગ યાર્ડ વોટ્સએપ ગ્રુપ, રાજકોટ યાર્ડ ના ભાવ, રાજકોટ યાર્ડ ના આજ ના બજાર ભાવ.

AMPC Rajkot marketyard bhav: રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજારભાવ

આ પણ વાંચો: PM KISAN ના 13 હપ્તાનુ સ્ટેટસ ચેક કરો ઓનલાઇન

તા. 28-૦3-૨૦૨૩ કિંમતો રૂ. પ્રતિ 20 Kg

શાકભાજીન્યુનતમમહત્તમ
કેરી કાચી230620
લીંબુ15003000
તરબુચ200360
બટેટા120230
ડુંગળી સુકી45175
ટમેટા100300
કોથમરી100200
મુળા220350
રીંગણા100300
કોબીજ80150
ફલાવર200600
ભીંડો6501300
ગુવાર11001600
ચોળાસીંગ300700
વાલોળ250900
ટીંડોળા350800
દુધી150400
કારેલા300800
સરગવો200450
તુરીયા3001000
પરવર360630
કાકડી250800
ગાજર150300
વટાણા350950
ગલકા200500
બીટ100250
મેથી220450
વાલ450750
ડુંગળી લીલી120350
આદુ10001600
મરચા લીલા300750
લસણ લીલું250600
મકાઇ લીલી140330

આ પણ વાંચો માનવ કલ્યાણ યોજના 2023 ઓનલાઇન અરજી કરો

Rajkot market yard onion price

જો તમે રાજકોટ માર્કેટના દરરોજ ડુંગળીના ભાવ ને જાણવા માંગતા હો, તો તમને અહીં મળી જશે કારણ કે, અમે દરરોજ બધી જણશીની કિંમત આપી રહ્યાં છીએ, જે ખેડૂતમિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે આવે છે. અને તમે અમારી યુટ્યુબ ચેનલ પર બધા ગુજરાત બજાર ભાવ માટે વિડિયો આપી રહ્યા છીએ. જો તમે અમારી યુટ્યુબ ચેનલની મુલાકાત લીધી નથી, તો તમે અમારી યૂટ્યૂબ ચેનલ દ્વારા પણ બજાર ભાવ જાણી શકશો. પણ, અમે આજે online price today, cotton price today અને બધા બજાર ભાવ તથા કોમોડિટી ભાવ માટે વિડિઓ આપી રહ્યા છીએ.

અગત્યની લીંક

રાજકોટ માર્કેટ યાર્ડ ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
AMPC Rajkot marketyard bhav
AMPC Rajkot marketyard bhav

રાજકોટ માર્કેટયાર્ડ ની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

http://www.apmcrajkot.com

Leave a Comment

error: Content is protected !!