अपने दोस्तों के साथ शेयर करें
IPL Team List 2023: IPL ખેલાડીઓનુ લીસ્ટ: TATA IPL PLAYER LIST 2023; ક્રિકેટ એ ભારતમા ખૂબ જ લોકપ્રીય રમત છે. એમા પણ IPL ની તમામ ક્રિકેટપ્રેમીઓ ખૂબ જ ઉત્સાહથી રાહ જોતા હોય છે. આ વર્ષે IPL ૩૧ માર્ચથી શરુ થઇ રહ્યો છે. જેમા ૧૨ ટીમો ભાગ લેશે. તમામ ક્રિકેટપ્રેમીઓને IPL નુ ખેલાડીઓનુ લીસ્ટ જાણવાની ઇચ્છા હોય છે. આ વર્ષે કયો ખેલાડી કઇ ટીમમાથી રમવાનો છે તે જાણવાની દરેકને ઉત્કંઠા હોય છે. ચાલો આજે જાણીએ IPL ૨૦૨૩ નુ તમામ ટીમ અને ખેલાડીઓનુ લીસ્ટ. ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ ની મેચ થી IPL ની શરુઆત થશે.
IPL કેપ્ટન લીસ્ટ 2023
ટીમ કેપ્ટન નામ ચેન્નઇ સુપર કિંગ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દિલ્હી કેપીટલ્સ કેપ્ટન ડેવીડ વોર્નર સનરાઇઝર્સ હૈદ્રાબાદ કેપ્ટન એડન માર્કરમ કોલકતા નાઇટ રાઇડર્સ કેપ્ટન શ્રેયસ અય્યર લખનઉ સુપર જાયન્ટસ કેપ્ટન કે.એલ.રાહુલ મુંબઇ ઇન્ડીયન્સ કેપ્ટન રોહિત શર્મા પંજાબ કિંગ્સ કેપ્ટન શીખર ધવન રાજસ્થાન રોયલ્સ કેપ્ટન સંજુ સેમસન રોયલ ચેલેન્જર બેગ્લોર કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ ગુજરાત ટાઇટન્સ કેપ્ટન હાર્દિક પંડયા
ipl captain list 2023
IPL Team List 2023
ચેન્નઇ સુપર કિંગ ટીમ લીસ્ટ 2023
ઓપનર ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે,કોનવે,અજિંક્ય રહાણે,શેખ રશીદ મિડલ ઓર્ડર બેટસમેન સુભાંશુ સેનાપતિ, અંબાતિ રાયડુ વિકેટકિપર મહેન્દ્ર સિંહ ધોની ઓલરાઉન્ડર બેન સ્ટોક,મોઇન અલી,શીવમ દુબે,ડવેઇન પ્રીટોરીયસ,મિચેલ સેંટનર,રવિન્દ્ર જાડેજા, અજય મંડલ, નિશાંત સિંધુ,ભગત વર્મા સ્પિનર બોલર મહીશ થીકસાના, પ્રશાંંતસોલંકી ફાસ્ટ બોલર દિપક ચહર, કાઇલ જેમીસન, તુષાર દેશપાંડે, મુકેશ ચૌધરી, સિમરજીત સિંહ
csk team 2023
આ પણ વાંચો: IPL પ્રથ્મ ઓપનીંગ મેચના ટીકીટના ભાવ જાણો ઓનલાઇન બુકીંગ શરૂ
દિલ્હી કેપીટલ્સ ટીમ લીસ્ટ 2023
ઓપનર ડેવીડ વોર્નર,પૃથ્વી શો, યશ ધુલ મિડલ ઓર્ડર બેટસમેન સરફરાજ ખાન, મનીષ પાંડે, રિલી રોસોયુ વિકેટકિપર ફિલ સોલ્ટ ઓલરાઉન્ડર અક્ષર પટેલ,મિશેલ માર્શ, રિપલ પટેલ, રોવમેન પોવેલ, લલીત યાદવ, અમન ખાન, વિક્કિ ઓસવાલ સ્પિનર બોલર કુલદીપ યાદવ, પ્રવીણ દુબે ફાસ્ટ બોલર એનરીક નોર્ફીયા, ચેતન સાકરીયા, ઇશાંત શર્મા, કલમેશ નાગરકોટી, ખલીલ એહેમદ, મુસ્તફીઝુર રહેમાન, મુકેશ કુમાર, લુન્ગી એન્ગીડી
delhi capitals team 2023
ગુજરાત ટાઇટન્સ ટીમ લીસ્ટ 2023
ઓપનર શુભમન ગીલ, કેન વીલીયમ્સન મિડલ ઓર્ડર બેટસમેન ડેવીડ મીલર, સુદર્શન, અભિનવ મનોહર વિકેટકિપર મેથ્યુ વેડ, રિધિમાન સાહા, કે એસ ભરત, ઉર્વીસ પટેલ ઓલરાઉન્ડર હાર્દિક પંડયા, રાશીદ ખાન, રાહુલ તેવટીયા, વિજય શંકર, ઓડિયન સ્મિથ સ્પિનર બોલર જયંત યાદવ, નૂર અહેમદ, સાંઇ કિશોર ફાસ્ટ બોલર મોહમ્મદ શામી, શિવમ માવી, પ્રદિપ સાંગવાન, અલ્ઝારી જોસેફ, યશ દયાલ, મોહિત શર્મા
gujarat titans team 2023
આ પણ વાંચો: રાતના ડીનરમા શું બનાવી શકાય તેની રેસિપી
સનરાઇઝર્સ હૈદ્રાબાદ ટીમ લીસ્ટ 2023
ઓપનર મયંક અગ્રવાલ, રાહુલ ત્રીપાઠી, અભિષેક શર્મા મિડલ ઓર્ડર બેટસમેન એડન માર્કરમ, હેરી બ્રુકસ, અનમોલપ્રીત સિંહ,અબ્દુલ સમદ વિકેટકિપર ગ્લેન ફીલીપ્સ, હેનરીક ક્લાસેન, ઉપેન્દ્ર યાદવ, નીતિશકુમાર રેડ્ડી ઓલરાઉન્ડર વીવાંત શર્મા, વોશીંગ્ટન સુંદર, સનવીર સિંહ, સમર્થ વ્યાસ,વ્યાસ, મયંક ડાંગર સ્પિનર બોલર આદિલ રશીદ, મયંક માર્કડે, અકીલ હુસૈન ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલીક, ટી નટરાજન, માર્કો યાનસેન, કાર્તિક ત્યાગી
sunrisers hyderabad team 2023
કોલકતા નાઇટ રાઇડર્સ લીસ્ટ 2023
ઓપનર વેંકટેશ અય્યર, રહમાનુલ્લહ ગુરબાઝ મિડલ ઓર્ડર બેટસમેન શ્રેયસ અય્યર, નિતિશ રાણા, રિંકુ સિંહ, મનદિપ સિંહ વિકેટકિપર લીટલ દાસ, એન.જગદિશન ઓલરાઉન્ડર આંદ્રે રસેલ , શકીબ ઉલ હસન, ડેવીડ વીસા, અનુકુલ રોય સ્પિનર બોલર સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, સુયશ શર્મા ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર, લોકી ફર્ગ્યુશન, ટીમ સાઉધી, ઉમેશ યાદવ,યાદવ, હર્ષિત રાણા, વૈભવ અરોરા
kkr team 2023
આ પણ વાંચો: IPL ના અત્યાર સુધીના વિજેતાઓનુ લીસ્ટ અને મેન ઓફ ધ મેચ
લખનઉ સુપર જાયન્ટસ ટીમ લીસ્ટ 2023
ઓપનર કે એલ રાહુલ, મનન વોહરા મિડલ ઓર્ડર બેટસમેન આયુષ બદોની વિકેટકિપર કવિંટન ડી કોક, નિકોલસ પુરણ ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનીસ, કરણ શર્મા, દિપક હુડા, કૃણાલ પંડયા, ડેનીયલ સેમ્સ, કૃષ્ણપ્પા ગૌતમ, પ્રેરક માંકડ, સ્વપ્નીલ સિંહ સ્પિનર બોલર અમિત મિશ્રા, રવિ બિશ્નોઇ ફાસ્ટ બોલર આવેશ ખાન, મોહસિન ખાન, માર્ક વુડ, મયંંકયાદવ, જયદેવ ઉનડકટ, યશ ઠાકુર, નવીન ઉલ હક
luknau super giants team 2023
મુંબઇ ઇન્ડીયન્સ ટીમ લીસ્ટ 2023
ઓપનર રોહિત શર્મા મિડલ ઓર્ડર બેટસમેન સૂર્યકુમાર યાદવ, ટીમ ડેવીડ, ડેવાલ્ડ બ્રેવીસ, તિલક વર્મા વિકેટકિપર ઇશાન કિશન, ટ્વિસ્ટન તબ્સ, વિષ્ણુ વિનોદ ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન, અર્જુન તેંડુલકર, રમનદિપ સિંંહ શબ્સ મુલાની, નેહ્લ વાઢેરા, અર્ષદ ખાન, ડુઆન યાનસેન સ્પિનર બોલર પિયુષ ચાવલા, કુમાર કાર્તીકેય,કાર્તીકેય, રાઘવ ગોયલ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, જોફ્રા અર્ચર, રિચર્ડસન, આકાસ મેઘવાલ
mumbai idnians team 2023
પંજાબ કિંગ્સ ટીમ લીસ્ટ 2023
ઓપનર શીખર ધવન, હરપ્રીત ભાટીયા મિડલ ઓર્ડર બેટસમેન શાહરુખ ખાન, ભાનુકા રાજપક્ષે, અથર્વ તાવડે વિકેટકિપર જોની બેયસ્ટો, પ્રભસિમરન સિંહ, જીતેશ શર્મા ઓલરાઉન્ડર સેમ કરન, સિકંદર રઝા, રાજ બવા,રીશી ધવન, લીવીંગ્સ્ટન, શિવમ સિંહ સ્પિનર બોલર રાહુલ ચહર,હરપ્રીત બાર, મોહિત રાહિ ફાસ્ટ બોલર અર્શદિપ સિંહ, બલતેજ સિંહ, નાથન એલીસ, કગીસો રબાડા, વિદુત કવેરપ્પા
punjab kings team 2023
રાજસ્થાન રોયલ્સ ટીમ લીસ્ટ 2023
ઓપનર જોસ બટલર, દેવદત પડ્ડીકલ, યશસ્વી જયસ્વાલ મિડલ ઓર્ડર બેટસમેન સંજુ સેમસન, જો રૂટ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ વિકેટકિપર ધ્રુવ જુરેલ, ડોનોવાન ફરેરા, કુનાલ સિંહ રાઠોડ ઓલરાઉન્ડર જેસન હોલ્ડર,આકાશ વશિષ્ટ, અબ્દુલ બાસિત સ્પિનર બોલર આર,અશ્વિન, યુજવેંદ્ર ચહલ, એડમ જમ્પા, કેસી કરિયપ્પા, મુરુગન અશ્વિન ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટ, પ્રસિધ્ધ ક્રિષ્ના, નવદીપ સૈની,કુલ્દીપ સેન, કુલદીપ યાદવ, ઓબેડ મેકોય
rajasthaan royals team 2023
રોયલ ચેલેન્જર બેગ્લોર ટીમ લીસ્ટ 2023
ઓપનર વિરાટ કોહલી,ફીન એલન, ફાફ ડુ પ્લેસીસ મિડલ ઓર્ડર બેટસમેન રજત પાટીદાર, સુયશ પ્રભુદેસાઇ વિકેટકિપર દિનેશ કાર્તિક,અનુજ રાવત ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ, વાનીંદુ હસરંગા, શાહબાઝ અહેમદ, વિલ જેકસ, મનોજ ભંડાગે, સોનુ યાદવ સ્પિનર બોલર કર્ણ શર્મા, હિમાંશુ શર્મા ફાસ્ટ બોલર હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, ડેવીડ વીલી, જોશ હેઝલવુડ, આકાશ દિપ, અવિનાશ સિંહ,સિદ્દાદાર્થકૌલલ
roal chalange banglore team 2023
IPL એ ભારતમા ખૂબ જ લોકપ્રીય ટુર્નામેન્ટ છે અને લોકો તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે. 31 માર્ચ થી શરૂ થતી IPL માટે હવે દિવસો ગણવાનુ કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયુ છે. ક્રિકેટ રસિકોને સતત 2 મહિના સુધી ચોક્કા-છગ્ગા ની રમઝટ જોવા મળશે. ત્યારે આ વખતે IPL મા કયો ખેલાડી મેદાન મારશે તેના પર સૌ ની મીટ મંડાયેલી છે.
IPL Team List 2023
IPL 2023 કઇ તારીખથી શરુ થશે ?
IPL 31 માર્ચ 2023 થી શરુ થશે.
IPL 2023 મા કેટલી ટીમ રમશે ?
IPL 2023 પ્રથમ મેચ ક્યારે,ક્યા અને કોની વચ્ચે રમાશે ?
IPL 2023 ની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદમા 31 માર્ચ 2023 ના રોજ રમાશે.
ગુજરાત ટાઇટન્સ નો કેપ્ટન કોણ છે ?
अपने दोस्तों के साथ शेयर करें
6 thoughts on “IPL Team List 2023: જુઓ IPL નુ તમામ ટીમના ખેલાડીઓનુ લીસ્ટ, કયો ખેલાડી કઇ ટીમમાથી રમશે”