પીએમ કિસાન યોજના: PM KISAN: Prime Minister Kisan Sanman Nidhi Yojana: કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ચાલતી એક ખૂબ આવરદાયક યોજના એટલે પીએમ કિસાન યોજના. આ યોજના અંતર્ગત દેશના ખેડૂતો ને રૂ.2000 નો એક એવા વર્ષના 3 હપ્તામા દર વર્ષે રૂ.6000 ની સહાય આપવામા આવે છે. PM KISAN યોજના ના અત્યાર સુધીમા કુલ 15 હપ્તા ખેડૂતોના ખાતામા જમા થઇ ચૂકયા છે.
પીએમ કિસાન યોજના
દેશના ખેડૂતો માટે 2019 થી શરૂ થયેલા આ યોજનામા અત્યાર સુધીમા કુલ 15 હપ્તાની રકમ ખેડૂતોના ખાતામા જમા કરવામા આવી છે. જેમા 80 લાખ જેટલા ખેડૂતોના ખાતામા રૂ.18000 કરોડથી વધુની રકમ દરેક હપ્તામા DBT ના માધ્યમથી સીધી ખેડૂતોના બેંકખાતામા જમા કરવામા આવી રહી છે.
PM KISAN New Farmer Registration
આ યોજના અંતર્ગત દેશના 80 લાખથી વધુ ખેડૂતો સહાય મેળવી રહ્યા છે. જે ખેડૂતો નુ હજી આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન થયેલ નથી. તે ખેડૂતો પણ ઓફીસીયલ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવી નિયત પ્રોસેસ ફોલો કરીને સહાય મેળવી શકે છે. આ માટે નીચેના સ્ટેપ મુજબ પ્રોસેસ કરવાની રહે છે.
- સૌ પ્રથમ PM KISAN યોજના માટેની ઓફીસીયલ વેબસાઇટ https://pmkisan.gov.in ઓપન કરવાની રહેશે.
- આ વેબસાઇટ પર આપેલ New Farmer Registration ઓપ્શન પર કલીક કરો.
- ત્યારબાદ તમારો આધાર નંબર અને મોબાઇલ નંબર એન્ટર કરી રજીસ્ટ્રેશન કરો.
- ત્યારબાદ માંગવામા આવેલી જરૂરી વિગતો સબમીટ કરો.
- ત્યારબાદ રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરી આ ફોર્મ અને જરૂરી ડોકયુમેન્ટ સાથે તમારા ગામના તલાટી મંત્રીને સબમીટ કરો.
PM KISAN યોજનાનો 16 મો હપ્તો
આ યોજના અંતર્ગત અત્યાર સુધીમા કુલ 15 હપ્તાની રકમ જમા કરવામા આવી છે. હવે 16 મા હપ્તાની રકમ ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામા જમા કરવામા આવે તેવી શકયતા છે. તે પહેલા જે ખેડૂતો નુ e-kyc પૂર્ણ કરેલ હશે તેવા ખેડૂતોના ખાતામા જ આ રકમ જમા કરવામા આવશે.
તમે જો પીએમ કિસાન યોજના માટેના લાભાર્થીઓનુ લીસ્ટ જોવા માંગતા હોય તો નીચેની રીતે તમારા ગામનુ લીસ્ટ જોઇ શકો છો.
- સૌ પ્રથમ PM KISAN યોજના માટેની ઓફીસીયલ વેબસાઇટ https://pmkisan.gov.in ઓપન કરો.
- ત્યારબાદ આ વેબસાઇટમા Farmers corner મા આપવામા આવેલ Benificiary List ઓપ્શન પર કલીક કરો.
- ત્યારબાદ ઓપન થયેલ આ પેજમા રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ સીલેકટ કરો.
- તમને તમારા આખા ગામનુ પીએમ કિસાન યોજના ના લાભાર્થીઓનુ લીસ્ટ જોવા મળશે.
અગત્યની લીંક
| ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

Hii
Hiii
PM Kisan yojna મા ૨૦૧૯ પછી ના ખેડૂત ખાતેદારોને આ યોજના હેઠળ સમાવેશ કરાતો નથી. આ બાબતે તપાસ કરવા વિનંતી.
FROME SABMIT KRAYVU CHE PAN SUB DISTRICT /BLOCK MA APPROVAL PENDING AAVE CHE