દિવાળી વેકેશન: શાળાઓમા દિવાળી વેકેશન ની તારીખો જાહેર, 21 દિવસ રહેશે દિવાળી વેકેશન

દિવાળી વેકેશન: Diwali vacation date: શાળાઓમા દિવાળી અને ઉનાળુ એમ 2 વેકેશન વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામા આવે છે. દિવાળી ના તહેવારો નજીક આવી રહ્યા છે અને શાળાઓમા હાલ સત્રાંત પરીક્ષાઓ ચાલી રહી છે. એવામા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા પ્રાથમિક શાળાઓમા દિવાળી વેકેશન માટેની તારીખો જાહેર કરવામા આવી છે. 21 દિવસ માટે પ્રાથમિક શાળાઓમા ભણતા વિદ્યાર્થીઓને વેકેશન રહેશે.

દિવાળી વેકેશન

રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એક સરખી રહે તે મુજબ દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબ રાજ્યમાં આવેલ પ્રાથમિક શાળાઓ માટે દિવાળી વેકેશન તા.૦૯/૧૧/૨૦૨૩ તા.૨૯/૧૧/૨૦૨૩ સુધી કુલ- ૨૧ દિવસનું નિયત કરવામાં આવે છે.

પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમા ઉપર મુજબ એકસરખી વેકેશન ની તારીખો જાહેર કરવામા આવેલ છે. જેથી પ્રાથમિક/માધ્યમિક બંને શાળાઓના બાળકોના વેકેશનની તારીખ એક જ સરખી રહી શકે. આ વેકેશન ની તારીખો સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પ્રાયોગિક શાળાઓ તેમજ તેમજ અન્ય તમામ શાળાઓ ને લાગુ પડે છે.

દિવાળી વેકેશન
દિવાળી વેકેશન

ચંદ્ર ગ્રહણ લાઇવ

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

દિવાળી વેકેશન ની તારીખ શું છે ?

૯-૧૧-૨૦૨૩ થી ૨૯-૧૧-૨૦૨૩

Leave a Comment

error: Content is protected !!