अपने दोस्तों के साथ शेयर करें
IPL Winner List : IPL એ ભારત અને વિદેશમા ક્રિકેટપ્રેમીઓમા ખૂબ જ ફેમસ છે. માર્ચ મહિનો આવે એટલે ક્રિકેટરસિયાઓ IPL ની આતુરતાથી રાહ જોતા હોય છે. આજે આ પોસ્ટમા આપણે IPL ની અત્યાર સુધી રમાયેલી સીઝનની નીચે મુજબની માહિતી મેળવીશુ.
IPL ના અત્યાર સુધીના વિજેતા ટીમ
IPL ના અત્યાર સુધીના ફાઇનલના મેન ઓફ ધ મેચ
IPL Winner List by year
વર્ષ વિજેતા રનર અપ સ્થળ મેન ઓફ ધ મેચ 2008 રાજસ્થાન રોયલ્સ ચેન્નઇ સુપર કિંગ્સ મુંબઇ યુસુફ પઠાણ 2009 ડેક્કન ચાર્જર્સ રોયલ ચેલેંજર્સ જોહનીસબર્ગ અનીલ કુંબલે 2010 ચેન્નઇ સુપર કિંગ્સ મુંબઇ ઇન્ડીયન્સ મુંબઇ સુરેશ રૈના 2011 ચેન્નઇ સુપર કિંગ્સ રોયલ ચેલેંજર્સ ચેન્નઇ મુરલી વિજય 2012 કોલકતા નાઇટ રાઇડર્સ ચેન્નઇ સુપર કિંગ્સ ચેન્નઇ મનવીંદર બીસ્લા 2013 મુંબઇ ઇન્ડીયન્સ ચેન્નઇ સુપર કિંગ્સ કોલકતા કેરોન પોલાર્ડ 2014 કોલકતા નાઇટ રાઇડર્સ કિંગ ઈલેવન પંજાબ બેંગ્લોર મનીષ પાંંડે 2015 મુંબઇ ઇન્ડીયન્સ ચેન્નઇ સુપર કિંગ્સ કોલકતા રોહિત શર્મા 2016 સનરાઇઝર્સ હૈદ્રાબાદ રોયલ ચેલેંજર્સ બેંગ્લોર બેન કટીંગ્સ 2017 મુંબઇ ઇન્ડીયન્સ રાઇઝીંગ પુને હૈદ્રાબાદ કૃણાલ પંડયા 2018 ચેન્નઇ સુપર કિંગ્સ સનરાઇઝર્સ હૈદ્રાબાદ મુંબઇ સેન વોટસન 2019 મુંબઇ ઇન્ડીયન્સ ચેન્નઇ સુપર કિંગ્સ હૈદ્રાબાદ જસપ્રીત બુમરાહ 2020 મુંબઇ ઇન્ડીયન્સ દિલ્હી કેપીટલ્સ દુબઇ ટ્રેંટ બોલ્ટ 2021 ચેન્નઇ સુપર કિંગ્સ કોલકતા નાઇટ રાઇડર્સ દુબઇ ફાફ ડુ પ્લેસીસ 2022 ગુજરાત ટાઇટન્સ રાજસ્થાન રોયલ્સ અમદાવાદ હાર્દિક પંડયા
IPL Winner List by year
આ પણ વાંચો : IPL ની ઓપનીંગ મેચની ટીકીટ ના ભાવ અને બુકીંગ પ્રોસેસ
IPL Winners Captain List
IPL વીજેતા ટીમ કેપ્ટન 2008 રાજસ્થાન રોયલ્સ શેન વોટસન 2009 ડેક્કન ચાર્જર્સ એડમ ગીલક્રિસ્ટ 2010 ચેન્નઇ સુપર કિંગ્સ મહેંદ્ર સિંઘ ધોની 2011 ચેન્નઇ સુપર કિંગ્સ મહેંદ્ર સિંઘ ધોની 2012 કોલકતા નાઇટ રાઇડર્સ ગૌતમ ગંભીર 2013 મુંબઇ ઇન્ડીયન્સ રોહિત શર્મા 2014 કોલકતા નાઇટ રાઇડર્સ ગૌતમ ગંભીર 2015 મુંબઇ ઇન્ડીયન્સ રોહિત શર્મા 2016 સનરાઇઝર્સ હૈદ્રાબાદ ડેવીડ વોર્નર 2017 મુંબઇ ઇન્ડીયન્સ રોહિત શર્મા 2018 ચેન્નઇ સુપર કિંગ્સ મહેંદ્ર સિંઘ ધોની 2019 મુંબઇ ઇન્ડીયન્સ રોહિત શર્મા 2020 મુંબઇ ઇન્ડીયન્સ રોહિત શર્મા 2021 ચેન્નઇ સુપર કિંગ્સ મહેંદ્ર સિંઘ ધોની 2022 ગુજરાત ટાઇટન્સ હાર્દિક પંડયા
IPL Winner List by year
આ પણ વાંચો : IPL 2023 તમામ ખેલાડીઓનુ લીસ્ટ. કયો ખેલાડી કઇ ટીમમાથી રમશે ?
IPL Purple Cap Winner List
વર્ષ ટીમ ખેલાડી વિકેટ 2008 રાજ્સ્થાન રોયલ્સ સોહેલ તન્વીર 22 2009 ડેક્કન ચાર્જર આર.પી.સિંઘ 23 2010 ડેક્કન ચાર્જર પ્રજ્ઞાન ઓઝા 21 2011 મુંબઇ ઇંડીયન્સ લેસીથ મલીંગા 28 2012 દિલ્હી ડેરડેવીલ્સ મોર્ને મોર્કેલ 25 2013 ચેન્નઇ સુપર કિંગ્સ ડવૈન બ્રાવો 32 2014 ચેન્નઇ સુપર કિંગ્સ મોહિત શર્મા 23 2015 ચેન્નઇ સુપર કિંગ્સ ડવૈન બ્રાવો 26 2016 સનરાઈઝર્સ હૈદ્રાબાદ ભુવનેશ્વર કુમાર 23 2017 સનરાઈઝર્સ હૈદ્રાબાદ ભુવનેશ્વર કુમાર 26 2018 કિંગ ઈલેવન પંજાબ એન્ડ્રુ ટયે 24 2019 ચેન્નઇ સુપર કિંગ્સ ઇમરાન તાહિર 26 2020 દિલ્હી કેપીટલ્સ રબાડા 30 2021 રોયલ ચેલેંજર બેંગ્લોર હર્ષલ પટેલ 32 2022 રાજસ્થાન રોયલ્સ યુજવેંદ્ર ચહલ 27
IPL Purple Cap Winner List
IPL Orange Cap Winner List
વર્ષ ટીમ ખેલાડી રન 2008 કિંગ ઈલેવન પંજાબ શોન માર્શ 616 2009 ચેન્નઇ સુપર કિંગ્સ મેથ્યુ હેડન 572 2010 મુંબઇ ઇંડીયન્સ સચીન તેંડુલકર 618 2011 રોયલ ચેલેંજર બેંગ્લોર ક્રીસ ગેયલ 608 2012 રોયલ ચેલેંજર બેંગ્લોર ક્રીસ ગેયલ 733 2013 ચેન્નઇ સુપર કિંગ્સ માઇકલ હસી 733 2014 ચેન્નઇ સુપર કિંગ્સ રોબીન ઉથપ્પા 660 2015 ચેન્નઇ સુપર કિંગ્સ ડેવીડ વોર્નર 562 2016 સનરાઈઝર્સ હૈદ્રાબાદ વિરાટ કોહલી 973 2017 સનરાઈઝર્સ હૈદ્રાબાદ ડેવીડ વોર્નર 641 2018 કિંગ ઈલેવન પંજાબ કેન વિલિયમ્સન 735 2019 ચેન્નઇ સુપર કિંગ્સ ડેવીડ વોર્નર 692 2020 દિલ્હી કેપીટલ્સ કે એલ રાહુલ 670 2021 રોયલ ચેલેંજર બેંગ્લોર રુતુરાજ ગાયકવાડ 635 2022 રાજસ્થાન રોયલ્સ જોશ બટલર 863
IPL Purple Cap Winner List
આ વર્ષે IPL ની પહેલી મેચ 31 માર્ચે અમદાવાદમા ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કીં વચ્ચે રમાશે.
અગત્યની લીંક
IPL Winner List
IPL 2023 ની ફાઇનલ કઇ તારીખે ક્યા રમાશે ?
IPL 2023 ની ફાઇનલ 28 મે 2023 ના રોજ અમદાવાદ રમાશે.
अपने दोस्तों के साथ शेयर करें