T20 World Cup 2024: T20 World Cup 2024 Super 8: ટી 20 વર્લ્ડકપ સુપર 8: તાજેતરમાં ICC T20 વર્લ્ડકપ 2024ની ટુર્નામેન્ટ ચાલી રહી છે અને તમામ ટીમોના ગ્રૂપ મેચો પૂર્ણ થઈ ગયા છે. અને આઠ જેટલી તિમિ સુપર 8 માં પ્રવેશ કરી લીધો છે. જેમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન જેવી દિગ્ગજ ટીમો બહાર ફેંકાઇ ગઈ છે. અને ના વિચાર્યું હોય તેવી ટીમો સુપર 8માં પ્રવેશ મેળવી લીધો છે. ત્યારે T20 World Cup 2024 માટે સુપર 8 ટીમોમાં ભારતનો મેચ ક્યારે અને કોની સામે તેમજ કઈ તારીખે છે તેની વિગત જોઈએ.
T20 World Cup 2024
હાલ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં ચાલી રહેલ ICC T20 વર્લ્ડકપ 2024 ની લીગ મેચો પૂર્ણ થઈ ગઈ છે. અને સાથે સાથે નેક્સ્ટ રાઉન્ડ ટી 20 વર્લ્ડકપ સુપર 8 માં ટીમો પ્રવેસી ચૂકી છે. રવિવારે સ્કોલેન્ડ અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની મેચમાં ઓસ્ટ્રેલીયા વિજેતા થતાં ઈંગ્લેન્ડને સુપર 8 માં પ્રવેશ મળી ગયો છે. તેમજ બાંગ્લાદેશ પણ સુપર 8 માં પહોચનારી 8મી ટિમ બની ગઈ છે. બાંગ્લાદેશ નેપાલને 21 રને હરાવીને સુપર 8 માં એન્ટ્રી મેળવી લીધી છે.
T20 World Cup 2024 Super 8
સુપર 8 માં બે ગ્રૂપમાં 4 – 4 ટીમો ડિવાઈડ થશે. જેમાં ગ્રૂપ A અને ગ્રૂપ B નો સમાવેશ થાય છે. જ્યારે લીગ મેચમાં ચાર ગ્રૂપ માથી બે બે ટીમો સુપર 8 માટે ક્વોલિફાય થઈ છે. જેમાં ગ્રૂપ A માથી ભારત અને USA, ગ્રૂપ B માથી ઓસ્ટ્રેલીયા ને ઈંગ્લેન્ડ, ગ્રૂપ C માથી અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ તેમજ ગ્રૂપ D માથી સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશનો સમાવેશ થયો છે.
સુપર 8 ના ગૃપો
ગ્રૂપ 1 | ગ્રૂપ 2 |
ભારત | સાઉથ આફ્રિકા |
ઓસ્ટ્રેલીયા | વેસ્ટ ઈન્ડિઝ |
બાંગ્લાદેશ | ઈંગ્લેન્ડ |
અફઘાનિસ્તાન | USA |
સુપર 8 માટે ભારતની મેચ
T20 વર્લ્ડકપ 2024 માટે ભારતને સુપર 8 માં કુલ 3 ટીમો સામે મેચ રમવાની થશે. તેમજ દરેક ટીમોને પણ 3 – 3 મેચો રમવાની થશે. જેમાથી ક્વોલિફાઇ થઈ ને સેમી ફાઈનલમાં પ્રવેશ મેળવી શકાશે અને સેમી ફાઈનલમાં જીત મેળવ્યા બાદ ફાઈનલમાં એન્ટ્રી મળશે. આ માટે ભારતીય ટિમનું સેડ્યુલ નીચે મુજબ છે.
આ પણ વાંચો: Bihar Hill Station: શિમલા મનાલીતો બહુ ફર્યા, પણ બિહારનું આ હિલસ્ટેશન બધાને ટક્કર આપશે
- મેચ 1 – ભારત VS અફઘાનિસ્તાન 20 જૂન 2024 ના રોજ રાતે 8 વાગ્યે
- મેચ 2 – ભારત VS બાંગ્લાદેશ 22 જૂન 2024 ના રોજ રાતે 8 વાગ્યે
- મેચ 3 – ભારત VS ઓસ્ટ્રેલીયા 24 જૂન 2024 ના રોજ રાતે 8 વાગ્યે
સુપર 8 માટે તમામ ટીમોનું સેડ્યુલ
- 19 જૂન – USA VS સાઉથ આફ્રિકા રાતે 8 વાગ્યે
- 20 જૂન – ઈંગ્લેન્ડ VS વેસ્ટ ઈન્ડિઝ સવારે 6 વાગ્યે
- 20 જૂન – ભારત VS અફઘાનિસ્તાન રાતે 8 વાગ્યે
- 21 જૂન – ઓસ્ટ્રેલીયા VS બાંગ્લાદેશ સવારે 6 વાગ્યે
- 21 જૂન – સાઉથ આફ્રિકા VS ઈંગ્લેન્ડ રાતે 8 વાગ્યે
- 22 જૂન – USA VS વેસ્ટ ઈન્ડિઝ સવારે 6 વાગ્યે
- 22 જૂન – ભારત VS બાંગ્લાદેશ રાતે 8 વાગ્યે
- 23 જૂન – અફઘાનિસ્તાન VS ઓસ્ટ્રેલીયા સવારે 6 વાગ્યે
- 23 જૂન – USA VS ઈંગ્લેન્ડ રાતે 8 વાગ્યે
- 24 જૂન – વેસ્ટ ઈન્ડિઝ VS સાઉથ આફ્રિકા સવારે 6 વાગ્યે
- 24 જૂન – ભારત VS ઓસ્ટ્રેલીયા રાતે 8 વાગ્યે
- 25 જૂન – અફઘાનિસ્તાન VS બાંગ્લાદેશ સવારે 6 વાગ્યે
આ પણ વાંચો: whatsapp Meta AI: વોટસઅપ પર AI નો ઉપયોગ કરી તમારી ઇમેજ બનાવો અફલાતૂન, જાણો પ્રોસેસ
સેમી ફાઇનલ તેમજ ફાઇનલ
- 27 જૂન 2024 – સેમિફાઇનલ 1 સવારે 6 વાગ્યે
- 27 જૂન 2024 – સેમિફાઇનલ 2 રાત્રે 8 વાગ્યે
- 29 જૂન 2024 – ફાઇનલ રાત્રે 8 વાગ્યે
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |