Asia Cup Schedule: એશીયા કપનુ શીડયુલ થયુ જાહેર, આ તારીખે છે ભારત-પાકીસ્તાન ની મેચ

Asia Cup Schedule: ઓકટોબર માસમા રમાનાર વર્લ્ડ કપ પહેલા એશીયા કપ રમાનાર છે. એશીયા કપનુ શીડયુલ આજે જાહેર થયુ છે. એશીયા કપ હોય કે વર્લ્ડ કપ લોકો આતુરતાથી ભારત-પાકીસ્તાન ની મેચ ક્યારે છે તેની રાહ જોતા હોય છે. આ અંગે જણાવી દઇએ કે ભારત-પાકીસ્તાન ની મેચ 2 સપ્ટેમ્બરે રાખવામા આવી છે. ત્યારે વર્લ્ડ કપ પહેલા એક વખત ભારત-પાકીસ્તાન ટકરાશે.

Asia Cup Schedule

  • એશીયન કાઉન્સીલે એશીયા કપ નુ ટાઇમ ટેબલ જાહેર કર્યુ છે.
  • 30 ઓગષ્ટ થી 17 સપ્ટેમ્બર સુધી એશીયા કપ રમાશે.
  • ભારત પાકીસ્તાન ની મેચ 2 સપ્ટેમ્બરે રમાશે

Asia Cup Schedule Group Stage

એશીયા કપમા ગ્રુપ સ્ટેજ ના મેચ નુ શીડયુલ નીચે મુજબ છે.

DateMatchVenue
30 AugustPakistan V/s NepalMultan, Pak.
31 AugustBangladesh V/s Sri LankaKandy, SL
2 SeptemberPakistan V/s IndiaKandy, SL
3 SeptemberBangladesh V/s AfghanistanLAhore, PAk.
4 SeptemberIndia V/s NepalKandy, SL
5 SeptemberSri Lanka V/s AfghanistanLAhore, PAk.

Asia Cup Schedule Super 4s

એશીયા કપમા ગ્રુપ સ્ટેજ બાદ સુપર 4 ના મેચ નુ શીડયુલ નીચે મુજબ છે.

DateMatchVenue
6 SeptemberA1 V/s B2LAhore, PAk.
9 SeptemberB1 V/s B2Colombo, SL
10 SeptemberA1 V/s A2Colombo, SL
12 SeptemberA2 V/s B1Colombo, SL
14 SeptemberA1 V/s B1Colombo, SL
15 SeptemberA2 V/s B2Colombo, SL

Asia Cup Final Date

એશીયા કપની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે કોલમ્બો મા રમાશે. જેમા સુપર 4 માથી સીલેકટ થયેલી ટોપ 2 ટીમ વચ્ચે રમાશે.

यह भी पढे:  ભારત-પાક.મેચ: આજે એશીયા કપમા ભારત પાકિસ્તાન વચ્ચે ખરાખરી નો જંગ, જાણો બન્ને દેશની પ્લેઇંંગ ઈલેવન

એશીયા કપ ભારત પાકીસ્તાન મેચ

કોઇ પણ ટુર્નામેન્ટ મા ક્રિકેટ રસિકો ભારત પાકીસ્તાન મેચની આતુરતાથી રાહ જોતા હોય છે. એશીયા કપમા ભારત પાકીસ્તાન 2 સપ્ટેમ્બરે ટકરાશે. આ મેચ શ્રીલંકા મા રમાશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Asia Cup Schedule
Asia Cup Schedule

3 thoughts on “Asia Cup Schedule: એશીયા કપનુ શીડયુલ થયુ જાહેર, આ તારીખે છે ભારત-પાકીસ્તાન ની મેચ”

Leave a Comment

error: Content is protected !!