HSC General result: ધોરણ 12 આર્ટસ કોમર્સ રિઝલ્ટ આવતીકાલે જાહેર થશે
HSC General result: ધોરણ 12 આર્ટસ રિઝલ્ટ: ધોરણ 12 કોમર્સ રિઝલ્ટ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરન …
ધોરણ 12 નું રિઝલ્ટ 2023: જુઓ ઓનલાઇન આ તારીખે જાહેર થશે રિઝલ્ટ, જુઓ ક્યારે થશે જાહેર: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રિઝલ્ટ જાહેર કરી દેવામા આવ્યા છે. હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ એટલે કે ધોરણ 12 આર્ટસ રિઝલ્ટ અને ધોરણ 12 કોમર્સ રિઝલ્ટ તા.31-5-2023 ના રોજ જાહેર થશે.
ધોરણ 12 આર્ટસ અને ધોરણ 12 કોમર્સનુ રિઝલ્ટ તા.31-5-2023 ના રોજ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન જોઇ શકાસે
બોર્ડ દ્વારા આ વર્ષથી રિઝલ્ટ મા વિદ્યાર્થીઓની સુવિધા માટે એક નવી પહેલ કરવામા આવી છે. જેમા બોર્ડ ના રિઝલ્ટ વેબસાઇટ પર તો સીટ નંબર નાખીને જોઇ શકાય જ છે. ઉપરાંત GSEB HSc Whatsapp Number પર સીટ નંબર કરતા Whatsapp ઉપર પણ રિઝલ્ટ મોકલવામા આવે છે.
હાલ વોટસઅપ પર રિઝલ્ટ ઓનલાઇન મુકાઇ ગયુ છે. જે બોર્ડના રિઝલ્ટ માટેના વોટસઅપ નંબર ૬૩૫૭૩૦૦૯૭૧ પર મેસેજ કરી રિઝલ્ટ જોઇ શકાય છે.
HSC General result: ધોરણ 12 આર્ટસ રિઝલ્ટ: ધોરણ 12 કોમર્સ રિઝલ્ટ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરન …