હાઇકોર્ટ ભરતી: Gujarat High Court Recruitment: ગુજરાત હાઇકોર્ટ મા જોડાઇને કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે સારી તક છે. ગુજરાત હાઇકોર્ટ મા ENGLISH STENOGRAPHERS (GRADE-II & III) અને TRANSLATOR ની કુલ 260 જેટલી જગ્યાઓ પર ભરતી આવેલી છે. આ ભરતીની જરૂરી વિગતો નીચે મુજબ છે.
હાઇકોર્ટ ભરતી
| ભરતી સંસ્થા | ગુજરાત હાઇકોર્ટ |
| કુલ જગ્યા | 260 |
| પોસ્ટ | ENGLISH STENOGRAPHERS TRANSLATOR |
| ભરતી પ્રકાર | કાયમી ભરતી |
| લાયકાત | પોસ્ટ મુજબ |
| ફોર્મ ભરવાની તારીખ | તા.06-5-2024 થી તા. 26-5-2024 |
| પગારધોરણ | પોસ્ટ મુજબ |
| અરજી મોડ | ઓનલાઇન |
| ઓફીસીયલ વેબસાઇટ | https://hc-ojas.gujarat.gov.in/ |
High Court Recruitment
ગુજરાત હાઇ કોર્ટ દ્વારા નીચે મુજબની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામા આવી છે.
| પોસ્ટનુ નામ | કુલ જગ્યાઓ |
| ENGLISH STENOGRAPHERS | 244 |
| TRANSLATOR | 16 |
| કુલ જગ્યાઓ | 260 |
લાયકાત
ગુજરાત હાઇકોર્ટ ની આ ભરતી માટે નીચે મુજબ ની લાયકાત નિયત કરવામા આવેલી છે.
- English Stenographer Grade – II (Class-II) : સ્ટેનોગ્રાફર ની આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત તરીકે ગ્રેજયુએટ ની લાયકાત ધરાવતા હોવા જોઇએ. તથા અંગ્રેજી ટાઇપીંગ મા Short Hand 120 w.p.m. ની સ્પીડ ધરાવતા હોવા જોઇએ.
- English Stenographer Grade – III (Class-III) : સ્ટેનોગ્રાફર ની આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત તરીકે ગ્રેજયુએટ ની લાયકાત ધરાવત હોવા જોઇએ તથા અંગ્રેજી ટાઇપીંગ મા Short Hand 100 w.p.m. ની સ્પીડ ધરાવતા હોવા જોઇએ.
- TRANSLATOR: ટ્રાન્સ્લેટર ની આ જગ્યા માટે શૈક્ષણિક લાયકાત તરીકે ગ્રેજયુએટ ની લાયકાત ધરાવતા હોવા જોઇએ તથા
પગાર ધોરણ
ગુજરાત હાઇકોર્ટ ની આ ભરતી માટે નીચે મુજબ પગારધોરણ મળવાપાત્ર છે.
- English Stenographer Grade – II (Class-II) : આ પોસ્ટ માટે સાતમા પગારપંંચ મુજબ Pay Matrix of Rs.44,900- 1,42,400/- પગારધોરણ મળવાપાત્ર છે.
- English Stenographer Grade – III (Class-III) : આ પોસ્ટ માટે Pay Matrix of Rs.39,900- 1,26,600/ પગારધોરણ મળવાપાત્ર છે.
- TRANSLATOR: ટ્રાન્સ્લેટર ની આ જગ્યા માટે Pay Matrix of Rs.35,400-1,12,400/- પગારધોરણ મળવાપાત્ર છે.
અગત્યની લીંક
| સ્ટેનોગ્રાફર ડીટેઇલ ભરતી નોટીફીકેશન | અહિં કલીક કરો |
| ટ્રાન્સલેટર ડીટેઇલ ભરતી નોટીફીકેશન | અહિં કલીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

હાઇકોર્ટ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://hc-ojas.gujarat.gov.in