CET Result 2024: CET Merit List: શિક્ષણ ક્ષેત્રે અનેક સહાયકારી યોજનાઓ પ્રવર્તમાન છે. ખાસ કરીને બાળકોને ગુણવતાયુકત પ્રાથમિક શિક્ષણ મળી રહે તથા આર્થીક રીતે નબળા વર્ગના લોકોને સહાય મળી રહે તે માટે સ્કોલરશીપ યોજનાઓ અંતર્ગત વિદ્યાર્થીઓને સહાય આપવામા આવે છે. આવી જ એક યોજના એટલે CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે લેવામા આવતી આ પરીક્ષા તા. 30 માર્ચ ના રોજ લેવામા આવી હતી પરંતુ તેનુ રીઝલ્ટ અને મેરીટ લીસ્ટ હજુ જાહેર કરવાના બાકી છે.
CET Result 2024
રાજ્યમાં પ્રોજેક્ટ સ્કૂલોમાં પ્રવેશ માટે તાજેતરમાં લેવાયેલી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને સ્કોલરશીપ માટેની પરીક્ષાના પરિણામ પણ હવે ચૂંટણી પછી જ જાહેર થાય તેવી શકયતાં છે.
મહત્વની વાત એ કે, એ પરીક્ષા અને મુલ્યાંકન સહિતની કામગીરી નિર્ધારિત કરી પછી આચારસંહિતાના કારણે પરિણામ
જાહેર કરવામાં પણ વિલંબ થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઇને હાલમાં ધો.10 અને 12ના પરિણામો જાહેર કરવામાં વિલંબ થાય તેવી સ્થિતિ જોવા મળી ૨હી છે. આ સાથે જ હવે શિક્ષણ વિભાગ દ્વારા મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત શરૂ કરવામા આવેલી જ્ઞાનશક્તિ સ્કૂલ્સ, રક્ષાશક્તિ સ્કૂલ્સ, મોડેલ સ્કૂલ્સ વગેરેમાં પ્રવેશ માટે ધો.6 પછી જ્ઞાનસેતુ સ્કોલરશીપ માટે ધો.5ના વિદ્યાર્થીઓની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને ધો.8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપની
મિશન સ્કૂલ માટે લેવાયેલી પરીક્ષામાં 10 લાખ વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત તા.30મી માર્ચના રોજ આ પરીક્ષા લેવામાં આવી હતી જેમાં અંદાજે 10 લાખથી વધારે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. CET મા 5,33,764, જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપની પરીક્ષામાં 4,66,442 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં આ પરીક્ષા પુરી થઇ તેને એક મહિનો થઇ ગયો છે. રાજ્યમ લોકસભાની ચૂંટણી પુરી થાય ત્યાં સુધી પરિણામ જાહેર કરવામાં ન આવે તેવ શકયતાં છે. સૂત્રો કહે છે પરીક્ષાન પરિણામની સાથે જ મેરિટલીસ્ટ પણ જાહેર કરવું પડે તેમ છે. આમ, હાલમા ધો.12 સાયન્સનું પરિણામ તૈયા હોવા છતાં તેને જાહેર કરવામાં વિલં થઇ રહ્યો છે તેવી સ્થિતિ આ પરીક્ષા માટે પણ ઉભી થાય તેમ છે.
આ ઉપરાંત રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન એક હેઠળ હાથ ધરાયેલી પ્રવેશ કાર્યવાહીમ પણ પહેલો રાઉન્ડ પુરો કરી દેવામા આવ્યો છે બીજો રાઉન્ડ ક્યારે જાહે; થશે તે નક્કી નથી. હાલમાં તમા અધિકારીઓ અને તંત્ર ચૂંટણીની કામગીરમાં રોકાયેલું હોવાથી હાલ રાજ્યમાં લોકસભાની ચૂંટણી પુરી થાય પછી જ આગળની તમામ કાર્યવાહી શરૂ થશે તેવુ શિક્ષણ વિભાગના અધિકારીઓ કહે છે.
અગત્યની લીંક
| HOME PAGE | અહિં ક્લીક કરો |
| whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

1 thought on “CET Result 2024: કયારે જાહેર થશે CET સ્કોલરશીપ પરીક્ષાનુ રીઝલ્ટ અને મેરીટ લીસ્ટ, CET Result બાબત ન્યુઝ”