CBSE 10th 12th Exam date: ધોરણ 10-12 પરીક્ષાની તારીખો જાહેર, 55 દિવસ સુધી ચાલશે CBSE બોર્ડની પરીક્ષાઓ

CBSE 10th 12th Exam date:CBSE Board Exam Date: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા આગામી વર્ષે લેવાનારી ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષાઓ નુ સંભવિત ટાઇમ ટેબલ જાહેર કરવામા આવ્યુ છે. આવી સ્થિતિમાં જે વિદ્યાર્થીઓ 10 મા અને 12 મા ધોરણની CBSE બોર્ડની પરીક્ષા આપવાના છે તેમના માટે પરીક્ષાનો કાર્યક્રમ, તારીખ નુ શીડયુલ જોઇ શકે છે. ત્યારે CBSE બોર્ડ દ્વારા તેની ઓફીસીયલ વેબસાઇટ cbse.gov.in પર પરીક્ષાનો કાર્યક્રમ મુકવામાં આવ્યો છે.

CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ આ વર્ષે બોર્ડની પરીક્ષા 55 દિવસ સુધી ચાલનારી છે. આ વર્ષે CBSE બોર્ડની 10મી અને 12 મી ની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2024 થી શરૂ થનાર છે અને તે 10 એપ્રિલ 2024 સુધી ચાલનારી છે. પ્રેક્ટિકલ પરીક્ષાઓ અંગેનું ડેટેઇલ પરીક્ષાનો કાર્યક્રમ હજુ બહાર પાડવામાં આવ્યો નથી. CBSE બોર્ડ પરીક્ષાની તારીખની જોવા માટે સમગ્ર શીડયુલ વેબસાઇટ પર પણ મુકવામાં આવ્યુ છે.

CBSE 10th 12th Exam date

CBSE બોર્ડ પરીક્ષા 2024 નો પરીક્ષાનો કાર્યક્રમ જોવા માટે નીચેના સ્ટેપ અનુસરો.

  • પરીક્ષાનુ શીડયુલ તપાસવા માટે પહેલા સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ cbse.gov.in ઓપન કરો.
  • ત્યારબાદ આ વેબસાઇટ પર પરીક્ષાનો કાર્યક્રમ લિંક પર ક્લિક કરો.
  • આગળનાં સ્ટેપમા CBSE બોર્ડ 10 મી 12મી પરીક્ષા 2024 ના ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમને પરીક્ષા નુ શીડયુલ PDF ફોર્મેટમાં ઉપલબ્ધ થશે
  • પરીક્ષા નુ શીડયુલ તપાસ્યા પછી પ્રિન્ટ આઉટ લો.

આ પણ વાંચો: આયુષ્માન ભારત: હવે ગરીબોને મળશે રૂ.10 લાખનો મેડીકલ વિમો, આયુષ્માન ભારત યોજનાનો લાભ કઇ રીતે લેશો

CBSE Board Exam Result

આ વર્ષે CBSE બોર્ડનું પરિણામ કેવું રહ્યું તેના પર એક નજર કરીએ.

આ વર્ષે ધોરણ 10 માટે 15 ફેબ્રુઆરીથી 21 માર્ચ સુધી અને ધોરણ 12 માટે 15 ફેબ્રુઆરીથી 5 એપ્રિલ દરમિયાન બોર્ડની પરીક્ષાઓ નુ આયોજન કરવામા આવેલ હતુ. બોર્ડની આ પરીક્ષાઓનું પરિણામ તારીખ 12 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે ધોરણ 12 ની એકંદર પાસ થવાની ટકાવારી 87.33% અને ધોરણ 10 ની 93.12% હતી.

12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં 21 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા મા ઉપસ્થિત રહ્યા હતા. ગત વર્ષની સરખામણીમા ધોરણ 12માં પાસની ટકાવારી 5.38 ટકા ઘટી છે. જ્યારે ધોરણ 10માં તે 1.28 ટકા રીઝલ્ટ ઓછુ આવ્યુ હતુ. બંને વર્ગોમાં છોકરીઓએ ઉચ્ચ પાસ ટકાવારી મેળવી હતી.

અગત્યની લીંક

CBSE official Websiteclick here
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
CBSE 10th 12th Exam date
CBSE 10th 12th Exam date

CBSE બોર્ડની પરીક્ષાઓ ક્યારથી શરૂ થનાર છે ?

15 ફેબ્રુઆરી 2024

Leave a Comment

error: Content is protected !!