Aadhar Pan Link Date Extend: ખુશખબર, આધાર પાન લીંક કરવાની સમયમર્યાદા મા થયો વધારો, હવે આ તારીખ સુધી કરી શકાસે લીંક

Aadhar Pan Link Date Extend: આધાર પાન લીંક છેલ્લી તારીખ: ઇન્કમ ટેકસ વિભાગની ગાઇડલાઇન મુજબ આધાર અને પાન લીંક કરવા ફરજીયાત છે. જેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. પરંતુ દેશભરમા ઘણા લોકોને હજુ આધાર પાન લીંક કરવાના બાકી હોય કેન્દ્ર સરકાર તરફથી Aadhar Pan Link Date Extend કરવામા આવી છે. એટલે આધાર પાન લીંક કરવાની છેલ્લી તારીખ વધારવામા આવી છે. હવે તારીખ 30 જૂન 2023 સુધી આધાર પાન લીંક કરી શકાસે. Aadhar pan Link Last Date 30 June 2023

Aadhar Pan Link Date Extend

પાન અને આધાર લિંક કરવા માટે 31 માર્ચ જેમ જેમ નજીક આવી રહી છે લોકો દોડધામ કરી રહ્યા છે. ઇન્કમ ટેકસ વિભાગે 31 માર્ચ, 2023ની ડેડલાઈન નક્કી કરી હતી જે પુરી થવામાં ફક્ત 3 દિવસ બાકી છે. એક અંદાજ મુજબ અત્યાર સુધી 2 કરોડ પાનધારકોએ આધારને લિંક નથી કરાવ્યું.

હાલ દેશભરના લોકો આધાર પાન લીંક કરવા માટે દોડાદોડી કરી રહ્યા છે. એમા પણ ઘણા લોકોને આધાર અને પાન કાર્ડમા નામ,જન્મ તારીખ વગેરી માહિતી એકસરખી ન હોવાથી લોકો આધાર અને પાન લીંક થતા નથી. એવામા ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટે લોકોને રાહત આપતો એક નિર્ણય લીધો છે. આધાર પાન લીંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી તે Aadhar Pan Link Date Extend વધારીને 30 જૂન 2023 કરવામા આવી છે. હવે 30 જૂન 2023 સુધી આધાર પાન લીંક કરી શકાશે. આજે ઇન્કમ ટેકસ વિભાગે Tweet કરીને આ માહિતી આપી છે.

આધાર પાન લીંક ઓનલાઇન કરવાની સ્ટેપવાઇઝ પ્રોસેસ વાંચો

આ રીતે ચેક કરો આધાર પાન લીંક સ્ટેટસ

તમારૂ આધાર અને પાન કાર્ડ લીંંક છે કે નહિ તે ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટ ની ઓફીસીયલ વેબસાઇટ પરથી સરળતાથી જાણી શકાય છે. આ માટે નીચેના સ્ટેપ ફોલો કરો.

  • Aadhar Pan Link status ચેક કરવા માટે સૌ પ્રથમ પ્રથમ ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટ ની ઓફીસીયલ વેબસાઇટ https://www.incometax.gov.in ખોલો.
  • ત્યારબાદ આ વેબસાઇટ મા જમણી બાજુ આપેલ વિવિધ ઓપ્શનમાથી Link Aadhar Status ઓપ્શન પર ક્લીક કરો.
  • ત્યારબાદ જે પેજ ઓપન થાય તેમા તમારો પાન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર એન્ટર કરો.
  • જો તમારુ આધાર-પાન લીંક હશે તો તમને સ્ક્રીન પર મેસેજ દેખાશે. જેમા નીચે મુજબ લખેલ હશે.
    • Your PAN XXXXXXXXXX is already linked to given Aadhaar XXXXXXXXXXXX
  • જો તમારુ આધાર પાન લીંક નહિ હોય તો આધાર પાન લીંક નથી તેવો મેસેજ ડીસ્પ્લે થશે.

આધાર પાન લીંક પ્રોસેસ

આધાર અને પાન કાર્ડ ઓનલાઇન લીંક કરવા માટે શું પ્રોસેસ કરવી તેની સ્ટેપવાઇઝ માહિતી નીચે આપેલી છે. આ મુજબ પ્રોસેસ ફોલો કરીને ઘરેબઠા ઓનલાઇન જ આધાર પાન લીંક કરી શકાસે.

આધાર પાન લીંક છે કે નહિ તે ચેક કરવાની સ્ટેપ્વાઇઝ પ્રોસેસ વાંચો

આધાર પાન લીંક નહિ હોય તો શું થશે?

સરકારે જાહેર છેલ્લી તારીખ સુધીમા જો આધાર અને પાન લીંક નહિ કરેલા હોય તો પાન કાર્ડ એન એકટીવ થઇ જશે અને પાન કાર્ડ ને લગતા આટલા કામ અટકી શકે છે.

  • 5 લાખથી વધુની રકમનુ સોનું ખરીદવામા સમસ્યા આવશે.
  • બેંકમાં 50 હજારથી વધુ રૂપિયા Cash ભરવા હશે કે ઉપાડવા હશે તો તે નહિ થાય.
  • પાનકાર્ડ એકટીવ નહિ હોય તો IT Return પણ ઓનલાઈન ફાઇલ નહિ કરી શકાય.
  • પાન કાર્ડ સાથે જોડાયેલા કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહારો અટકી જશે.
  • તમે મ્યુચ્યુઅલ ફંડ જેવી નાણાકીય યોજનાઓમાં રોકાણ કરતા હશો તો તે અટકી શકે છે.
  • વિવિધ સરકારી યોજનાઓ કે જેમા પાન કાર્ડ ની જરૂર પડતી હોય તેનો લાભ લેવામાં પણ મુશ્કેલી પડી શકે છે.

Aadhar Pan Link Date Extend 30 જૂન 2023 સુધી થવાથી લોકોને ઘણી રાહત મળી છે અનેજે લોકોને હજુ આધાર પાન લીંક કરવાના બાકી છે તે લોકોને દોડાદોડી નહિ કરવી પડે.

aadhar pan link last date
aadhar pan link last date

અગત્યની લીંક

Income Tax ડીપાર્ટમેન્ટ નુ તારીખ વધારા બાબત ઓફીસીયલ Tweetઅહિં ક્લીક કરો
આધાર પાન લીંક સ્ટેટસ ચેક કરોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
follow us on Google Newsઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Aadhar Pan Link Date Extend
Aadhar Pan Link Date Extend

આધાર પાન લીંક કરવાની છેલ્લી તારીખ શું છે ?

30 જૂન 2023

What is Aadhar Pan Link Last Date ?

30 June 2023

Leave a Comment

error: Content is protected !!