GSEB HSC General RESULT: ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિઝલ્ટ: ધોરણ 12 આર્ટસ રિઝલ્ટ: ધોરણ 12 કોમર્સ રિઝલ્ટ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિક બોર્ડ દ્વારા તા. 31-5-2023 ના રોજ સવારે 9 કલાકે ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રિઝલ્ટ જાહેર કરવામા આવનાર છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ ધોરણ 12 આર્ટસ કોમર્સ પ્રવાહના રીજલ્ટની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રીજલ્ટ અવાતીકાલે તા. 31-5-2023 ના રોજ બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ પર ઓનલાઇન મૂકવામા આવશે. આ રિઝલ્ટ નુ ઓફીસીયલ નોટીફીકેશન બહાર પાડવામા આવ્યુ છે.
GSEB HSC General RESULT
| પરીક્ષા બોર્ડ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
| આર્ટીકલ | HSC General RESULT 2023 |
| રિઝલ્ટ | ધોરણ 12 આર્ટસ રિઝલ્ટ ધોરણ 12 કોમર્સ રિઝલ્ટ |
| રીજલ્ટ તારીખ | 31-5-2023 |
| રિઝલ્ટ વેબસાઇટ | www.gseb.org |
| રીજલ્ટ મોડ | ઓનલાઇન |
ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિઝલ્ટ
ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ મહિનામા લેવામા આવી હતી. જેમા ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ એટલે કે ધોરણ 12 આર્ટસ રિઝલ્ટ અને ધોરણ 12 કોમર્સ રિઝલ્ટ પરિણામ એટલે કે GSEB HSC General RESULT તારીખ 31-5-2023 ના રોજ સવારે 9 કલાકે બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ પર ઓનલાઇન મૂકવામા આવનાર છે. આ અંગે બોર્ડ દ્વારા સતાવાર નોટીફીકેશન બહાર પાડી વાલીઓ અને વિદ્યાર્થીઓને આ અંગે જાણકારી આપવામા આવી છે.

આ અંગે બહાર પાડેલી બોર્ડની અખબારી યાદી મુજબ માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનુ પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ www.gseb.org પર તા.31/05/2023 ના રોજ સવારના 08:૦૦ કલાકે ઓનલાઇન મૂકવામા છે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) નાખીને ઓનલાઇન રિઝલ્ટ જોઇ શકસે. વિદ્યાર્થીઓ whatsApp Number 6357300971 પર પણ પોતાનો સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકે છે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ બોર્ડ તરફથી હવે પછી કરવામાં આવશે.
આ પણ વાંચો: ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પછી કયા કોર્સ કરી શકાય. કારકિર્દી માર્ગદર્શન
HSC General RESULT 2023
ધો. 12 સામાન્ય પ્રવાહનુ રીજલ્ટ ઓનલાઇન ચેક કરવા માટે આ વખતે 2 રીતે રિઝલ્ટ જોઇ શકાસે.
વેબસાઇટ પરથી રીજલ્ટ કેમ ચેક કરવુ.
ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રીજલ્ટ વેબસાઇટ દ્વારા જોવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો.
- ધો. 12 સામાન્ય પ્રવાહનુ રીજલ્ટ આવતીકાલે તા. 31-5-2023 ના રોજ સવારે 8 કલાકે ઓનલાઇન મૂકવામા આવનાર છે.
- સૌ પ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ https://www.gseb.org/ તમારા ફોન અથવા મોબાઇલ મા ખોલો.
- તેમા તમારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષાનો સીટ નંબર નાખી રીજલ્ટ જોઇ શકસો.
GSEB HSC General RESULT 2023 on whatsapp
બોર્ડ દ્વારા આ વખતે બોર્ડ પરીક્ષા ના રિઝલ્ટ મા એક નવી જ પહેલ કરવામા આવી છે. whatsapp થી પણ તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રીજલ્ટ જોઇ શકો છો. આ માટે નીચેના સ્ટેપ ફોલો કરવાના રહેશે.
- GSEB General RESULT whatsapp number 6357300971 આ નંબર તમારા મોબાઇલ મા સૌ પ્રથમ સેવ કરો.
- ત્યારબાદ આ નંબર પર તમારો ધોરણ 12 સામાન્ય પ્રવાહનો સીટ નંબર મેસેજ કરવાનો રહેશે.
- તમારો સીટ નંબર મેસેજ કરતા તમારૂ રીજલ્ટ તમને સામે રીપ્લાય મા મોકલવામા આવશે.
આ રીતે તમે વેબસાઇટ પરથી અને વોટસઅપ પરથી સરળતાથી રિઝલ્ટ જોઇ શકસો. આ ઉપરાંત આ વખતે બોર્ડના રિઝલ્ટ માટેના વોટસઅપ નંબર ઉપર પણ સીટ નંબર મેસેજ કરી રિઝલ્ટ જાણી શકાય છે.
અગત્યની લીંક
| રિઝલ્ટ બાબત ન્યુઝ | અહિં ક્લીક કરો |
| HSC General Result 2023 જોવા માટેની લીંક | અહિં ક્લીક કરો |
| HSC RESULT NOTIFICATION | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |

GSEB HSC General RESULT કઇ તારીખે જાહેર થશે ?
તા. 31-5-2023
GSEB General RESULT whatsapp number શું છે ?
6357300971
GSEB HSC General RESULT જોવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે?
http://www.gseb.org/
Y
Arts