લોકસભા ઈલેકશન: ગુજરાત ની 26 બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઇનલ, જાણો તમારા વિસ્તારમા કોણ છે ઉમેદવાર

લોકસભા ઈલેકશન: લોકસભા ઈલેકશન ચાલી રહ્યુ છે. અને ગુજરાત મા ત્રીજા તબક્કામા 7 મી મે ના રોજ મતદાન થનાર છે. ત્યારે ફોર્મ ભરવાની, ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની તારીખો પુરી થઇ ગઇ છે. લોકસભાની ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઇનલ થઇ ગયા છે. ચાલો જાણીએ કઇ બેઠક પર કયા ઉમેદવારો વચ્ચે ટક્કર થનાર છે.

લોકસભા ઈલેકશન

લોકસભા ચૂંટણી મા ત્રીજા તબક્કામા 7 મી મે ના રોજ ગુજરાત ની 26 બેઠકો સહિત 12 રાજ્યોમા 94 બેઠકો માટે મતદાન થનાર છે. જે અનુસાર નોમીનેશન ફોર્મ ભરવાની પ્રક્રિયા તા. 12 એપ્રીલ થી 19 એપ્રીલ સુધી હતી. આવેલા ફોર્મ ની સ્ક્રુટીની તા. 20 એપ્રીલ ની હતી અને ફોર્મ પરત ખેંચવાની તા. 22 એપ્રીલ પુરી થતા જ લોકસભાની 26 બેઠકો માટે ઉમેદવારો ના નામ ફાઇનલ થઇ ગયા છે. ચાલો જાણીએ કઇ બેઠક પર કયા ઉમેદવાર ચૂંટણી લડનાર છે.

બનાસકાંઠા બેઠક

બનાસકાંઠા બેઠક પર ભાજપ ના રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે. 2019 લોકસભાની ચૂંટણી મા આ બેઠક પરથી ભાજપના પરબતભાઇ પટેલ વિજેતા બન્યા હતા.

પાટણ બેઠક

પાટણ બેઠક પર ભાજપ ના ભરતસિંહજી ડાભી અને કોંગ્રેસના ચંદનજી ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે. 2019 લોકસભાની ચૂંટણી મા આ બેઠક પરથી ભાજપના ભરતસિંહજી ડાભી વિજેતા બન્યા હતા.

અમદાવાદ ઇસ્ટ બેઠક

અમદાવાદ ઇસ્ટ બેઠક પર ભાજપ ના હસમુખભાઇ પટેલ અને કોંગ્રેસના હિંમતસિંહ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. 2019 લોકસભાની ચૂંટણી મા આ બેઠક પરથી ભાજપના હસમુખભાઇ પટેલ વિજેતા બન્યા હતા.

અમદાવાદ વેસ્ટ બેઠક

અમદાવાદ વેસ્ટ બેઠક પર ભાજપ ના દિનેશ મકવાણા અને કોંગ્રેસના ભરત મકવાણા ચૂંટણી લડી રહ્યા છે. 2019 લોકસભાની ચૂંટણી મા આ બેઠક પરથી ભાજપના ડો. કીરીટ સોલંકી વિજેતા બન્યા હતા.

મહેસાણા બેઠક

મહેસાણા બેઠક પર ભાજપ ના હરિભાઇ પટેલ અને કોંગ્રેસના રામજી ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે. 2019 લોકસભાની ચૂંટણી મા આ બેઠક પરથી ભાજપના શારદાબેન પટેલ વિજેતા બન્યા હતા.

સાબરકાંઠા બેઠક

સાબરકાંઠા બેઠક પર ભાજપ ના ડો.તુષાર ચૌધરી અને કોંગ્રેસના શોભનાબેન બારૈયા ચૂંટણી લડી રહ્યા છે. 2019 લોકસભાની ચૂંટણી મા આ બેઠક પરથી ભાજપના રાઠોડ દીપસિંહ વિજેતા બન્યા હતા.

ગાંધીનગર બેઠક

ગાંધીનગર બેઠક પર ભાજપ ના અમિત શાહ અને કોંગ્રેસના સોનલ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. 2019 લોકસભાની ચૂંટણી મા આ બેઠક પરથી ભાજપના અમિત શાહ વિજેતા બન્યા હતા.

પંચમહાલ બેઠક

પંચમહાલ બેઠક પર ભાજપ ના રાજપાલસિંહ જાદવ અને કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ ચૂંટણી લડી રહ્યા છે. 2019 લોકસભાની ચૂંટણી મા આ બેઠક પરથી ભાજપના રતનસિંહ રાઠોડ વિજેતા બન્યા હતા.

દાહોદ બેઠક

દાહોદ બેઠક પર ભાજપ ના જસવંંતસિંહ ભાભોર અને કોંગ્રેસના પ્ર્ભા તાવિયાડ ચૂંટણી લડી રહ્યા છે. 2019 લોકસભાની ચૂંટણી મા આ બેઠક પરથી ભાજપના જસવંંતસિંહ ભાભોર વિજેતા બન્યા હતા.

આણંંદ બેઠક

આણંંદ બેઠક પર ભાજપ ના મિતેશ પટેલ અને કોંગ્રેસના અમિત ચાવડા ચૂંટણી લડી રહ્યા છે. 2019 લોકસભાની ચૂંટણી મા આ બેઠક પરથી ભાજપના મિતેશ પટેલ વિજેતા બન્યા હતા.

વડોદરા બેઠક

વડોદરા બેઠક પર ભાજપ ના હેમાંગ જોષી અને કોંગ્રેસના જશપાલસિંહ પઢીયાર ચૂંટણી લડી રહ્યા છે. 2019 લોકસભાની ચૂંટણી મા આ બેઠક પરથી ભાજપના રંજનબેન ભટ્ટ વિજેતા બન્યા હતા.

છોટા ઉદેપુર બેઠક

છોટા ઉદેપુર બેઠક પર ભાજપ ના જશુભાઇ રાઠવા અને કોંગ્રેસના સુખરામ રાઠવા ચૂંટણી લડી રહ્યા છે. 2019 લોકસભાની ચૂંટણી મા આ બેઠક પરથી ભાજપના ગીતાબેન રાઠવા વિજેતા બન્યા હતા.

ખેડા બેઠક

ખેડા બેઠક પર ભાજપ ના દેવુસિંહ ચૌહાણ અને કોંગ્રેસના કાલુસિંહ ડાભી ચૂંટણી લડી રહ્યા છે. 2019 લોકસભાની ચૂંટણી મા આ બેઠક પરથી ભાજપના દેવુસિંહ ચૌહાણ વિજેતા બન્યા હતા.

ભરુચ બેઠક

ભરુચ બેઠક પર ભાજપ ના મનસુખ વસાવા અને કોંગ્રેસના ચૈતર વસાવા ચૂંટણી લડી રહ્યા છે. 2019 લોકસભાની ચૂંટણી મા આ બેઠક પરથી ભાજપના મનસુખ વસાવા વિજેતા બન્યા હતા.

સુરત બેઠક

સુરત બેઠક પર ભાજપ ના મુકેશભાઇ દલાલે ઉમેદવારી નોંધાવી છે. અને કોંગ્રેસ માથી નિલેશ કુંભાણી એ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ નિલેશ કુંભાણી નુ ફોર્મ સ્ક્રુટીની દરમિયાન રદ થતા ભાજપ ના મુકેશભાઇ દલાલ બીનહરીફ જાહેર થયા છે. આમ સુરત લોકસભા ની બેઠક માટે હવે મતદાન થનાર નથી.

નવસારી બેઠક

નવસારી બેઠક પર ભાજપ ના સી આર પાટીલ અને કોંગ્રેસના નૈષધ દેસાઇ ચૂંટણી લડી રહ્યા છે. 2019 લોકસભાની ચૂંટણી મા આ બેઠક પરથી ભાજપના સી આર પાટીલ વિજેતા બન્યા હતા.

બારડોલી બેઠક

બારડોલી બેઠક પર ભાજપ ના પ્રભુ વસાવા અને કોંગ્રેસના સિધ્ધાર્થ ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે. 2019 લોકસભાની ચૂંટણી મા આ બેઠક પરથી ભાજપના પરભુભાઇ વસાવા વિજેતા બન્યા હતા.

વલસાડ બેઠક

વલસાડ બેઠક પર ભાજપ ના અનંતભાઇ પટેલ અને કોંગ્રેસના ધવલ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. 2019 લોકસભાની ચૂંટણી મા આ બેઠક પરથી ભાજપના ડો.કે.સી. પટેલ વિજેતા બન્યા હતા.

સુરેન્દ્રનગર બેઠક

સુરેન્દ્રનગર બેઠક પર ભાજપ ના ચંદુભાઇ શિહોરા અને કોંગ્રેસના ઋત્વિક મકવાણા ચૂંટણી લડી રહ્યા છે. 2019 લોકસભાની ચૂંટણી મા આ બેઠક પરથી ભાજપના ડો.મુંજપરા મહેન્દ્રભાઇ વિજેતા બન્યા હતા.

ભાવનગર બેઠક

ભાવનગર બેઠક પર ભાજપ ના નિમુબેન બાંભણીયા અને કોંગ્રેસના ઉમેશ મકવાણા ચૂંટણી લડી રહ્યા છે. 2019 લોકસભાની ચૂંટણી મા આ બેઠક પરથી ભાજપના ડો.ભારતીબેન સિયાળ વિજેતા બન્યા હતા.

રાજકોટ બેઠક

રાજકોટ બેઠક પર ભાજપ ના પરસોતમ રૂપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે. 2019 લોકસભાની ચૂંટણી મા આ બેઠક પરથી ભાજપના મોહનભાઇ કુંડારીયા વિજેતા બન્યા હતા.

અમરેલી બેઠક

અમરેલી બેઠક પર ભાજપ ના જેની ઠુમર અને કોંગ્રેસના ભરત સુતરીયા ચૂંટણી લડી રહ્યા છે. 2019 લોકસભાની ચૂંટણી મા આ બેઠક પરથી ભાજપના નારણભાઇ કાછડીયા વિજેતા બન્યા હતા.

જુનાગઢ બેઠક

જુનાગઢ બેઠક પર ભાજપ ના રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના હિરાભાઇ જોટવા ચૂંટણી લડી રહ્યા છે. 2019 લોકસભાની ચૂંટણી મા આ બેઠક પરથી ભાજપના રાજેશ ચુડાસમા વિજેતા બન્યા હતા.

જામનગર બેઠક

જામનગર બેઠક પર ભાજપ ના પૂનમબેન માડમ અને કોંગ્રેસના જે.પી.મોરવિયા ચૂંટણી લડી રહ્યા છે. 2019 લોકસભાની ચૂંટણી મા આ બેઠક પરથી ભાજપના પૂનમબેન માડમ વિજેતા બન્યા હતા.

પોરબંદર બેઠક

પોરબંદર બેઠક પર ભાજપ ના મનસુખ માંડવીયા અને કોંગ્રેસના લલીત વસોયા ચૂંટણી લડી રહ્યા છે. 2019 લોકસભાની ચૂંટણી મા આ બેઠક પરથી ભાજપના રમેશ ધડુક વિજેતા બન્યા હતા.

કચ્છ બેઠક

કચ્છ બેઠક પર ભાજપ ના વિનોદ ચાવડા અને કોંગ્રેસના નીતેષ લાલન ચૂંટણી લડી રહ્યા છે. 2019 લોકસભાની ચૂંટણી મા આ બેઠક પરથી ભાજપના વિનોદ ચાવડા વિજેતા બન્યા હતા.

લોકસભા ઈલેકશન ની લગતી કોઇપણ માહિતી મેળવવા માંગતા હોય તો ઈલેકશન કમીશન ની ઓફીસીયલ એપ્સ. Voter Helpline પરથી મેળવી શકસો.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

લોકસભા ની ચૂંટણી માટે ગુજરાત મા કયારે મતદાન યોજાનાર છે ?

7 મી મે 2024, મંગળવાર

Leave a Comment

error: Content is protected !!