Monsoon Forecaste: ચાર જિલ્લામા છે અતિભારે વરસાદની આગાહિ, તમારા જિલ્લા માટે કયુ એલર્ટ છ.

Monsoon Forecaste: રાજયમા 3 દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે. હજુ 1-2 દિવસ ભારે થી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહિ આપી છે. એવામા આજે 4 જિલ્લા માટે રેડ એલર્ટ આપવામા આવ્યુ છે. જેમા ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે. ચાલો જોઇએ કયા જિલ્લા માટે શું એલર્ટ આપવામા આવ્યુ છે ?

Monsoon Forecaste

રેડ એલર્ટ જિલ્લાઓ

જે જિલ્લાઓમા ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતાઓ હોય તેવા જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપવામા આવે છે. આજે રાત માટે 4 જિલ્લાઓમા રેડ એલર્ટ આપવામા આવ્યુ છે. જે જિલ્લાઓ નીચે મુજબ છે.

  • કચ્છ
  • જામનગર
  • દેવભુમિ દ્વારકા
  • જુનાગઢ
Monsoon Forecaste
Monsoon Forecaste

ઓરેંજ એલર્ટ

જે જિલ્લાઓમા અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતાઓ હોય તેવા જિલ્લાઓમા ઓરેંજ એલર્ટ આપવામા આવ્યુ છે. આગાહિ મુજબ ઓરેંજ એલર્ટ નીકેહ મુજબના જિલ્લાઓ માટે આપવામા આવ્યુ છે.

  • પોરબંદર
  • ગીર સોમનાથ
  • આણંદ
  • વડોદરા
  • સુરત
  • નવસારી
  • વલસાડ
  • તાપી
  • ડાંગ

યલ્લો એલર્ટ

જે જિલ્લાઓમા છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહિ છે તેવા જિલ્લાઓ માટે યલ્લો એલર્ટ આપવામા આવ્યુ છે. યલ્લો એલર્ટ મુજબ વરસાદની આગાહિ હોય તેવા જિલ્લાઓ નીચે મુજબ છે.

  • રાજકોટ
  • અમરેલી
  • બોટાદ
  • ભાવનગર
  • સુરેંદ્રનગર
  • અમદાવાદ
  • ભરુચ
  • નર્મદા
  • છોટા ઉદેપુર
  • દાહોદ
  • પંચમહાલ
  • મહિસાગર
  • અરવલ્લી
  • સાબરકાંઠા

ગ્રીન એલર્ટ

જે જિલ્લાઓ માટે કોઇ ચેતવણી ન હોય અને છુટા છવાયા ઝાપટા પડવાની શકયતાઓ હોય ત્યા ગ્રીન એલર્ટ આપવામા આવે છે. આવા જિલ્લાઓ નીચે મુજબ છે.

  • મોરબી
  • પાટણ
  • બનાસકાંઠા
  • મહેસાણા
  • ગાંંધીનગર
  • ખેડા

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

Leave a Comment

error: Content is protected !!