Live Navratri 2023: ગુજરાતના પ્રખ્યાત ગરબા જુઓ લાઇવ ઘરેબેઠા, Famous તમામ કલાકારો ના લાઇવ ગરબા

Live Navratri 2023: લાઇવ ગરબા: નવરાત્રીની શરૂઆત થઇ ગઇ છે. અને ખેલૈયાઓમા ખૂબ્ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો પોતાના મનપસંદ કલાકારોના ગરબા જોવા અને રમવા માટે જતા હોય છે. પરંતુ લાખો લોકો એવા હોય છે જે ઘરેબેઠા મોબાઇલમા લાઇવ ગરબા જોતા હોય છે. ગુજરાતન ફેમસ સિંગરો અને ગુજરાતની ફેમસ ગરબીઓ લાઇવ જોવા માટે ની લીંક મૂકેલ છે. આ લીંક પરથી તમે ગુજરાતના ફેમસ ગરબાઓ લાઇવ જોઇ શકસો. આખી નવરાત્રી દરમિયાન લાઇવ ગરબા જોવા માટે આ પોસ્ટ સેવ રાખો.

Live Navratri 2023

ગુજરાતમા નવરાત્રી નુ ખૂબ જ મહત્વ રહેલુ છે. મોટા શહેરોમા પાર્ટી પ્લોટમા ગરબા યોજાઇ છે. તો ગામડાઓમા અને શહેરોમા શેરી ગરબા નુ આયોજન થાય છે. આ નવરાત્રી દરમિયાન ફેમસ સિંગરો ક્યા પરફ્રોમ આપનાર છે તે જોઇએ.

Kinjal Dave Live Garba 2023

ચાર ચાર બંગડીવાડી ગાડી થી ફેમસ થનાર કિંજલબેન દવે ગરબાના સારા ગાયક કલાકાર છે. તેમના ફેન્સ તેમના ગરબા જોવા માટે ઉમતી પડતા હોય છે. આ નવરાત્રીમા તમામ 9 દિવસ દરમિયાન કિંજલબેન દવે મુંબઇ, બોરીવલી, કચ્છી ગ્રાઉન્ડ મા યોજાતા ગરબામા પરફોર્મ આપનાર છે.

આ પણ વાંચો: નવરાત્રી 2023: શા માટે ઉજવાય છે શારદિય નવરાત્રી, શું છે ઇતિહાસ

Kirtidan Gadhvi Live Garba 2023

નવરાત્રી અને ગરબાનુ બીજુ નામ એટલે સૂરીલા ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી. નવરાત્રી સિવાય પણ કોઇ પ્રસંગોમા રાસ રમવાનુ હોય તો મોટાભાગે લોકો કિર્તીદાન ગઢવી ના ગરબા પર રમવાનુ વધુ પસંદ કરે છે. ટહુકાર ગરબા આલ્બમ તેમના હજુ ધૂમ મચાવે છે. ગુજરાતમા હજારો ગરબીઓ એવી છે જેમા નવરાત્રીમા DJ પર લોકો કિર્તીદાન ગઢવી ના ટહુકાર પર ગરબે રમે છે. કિર્તીદાન ગઢવી આ નવરાત્રીમા તમામ 9 દિવસ અમદાવાદ એસ.પી.રીંગ રોડ પર યોજાત પાર્ટીપ્લોટ ગરબા મા પોતાનુ પરફોર્મ આપનાર છે.

Geeta Rabari Live Garba 2023

સૂરીલા ગાયક કલાકાર ગીતાબેન રબારી ના ગરબા ખૂબ જ ફેમસ છે. લોકો ગીતાબેન રબારી નો લાઇવ કાર્યક્રમ જોવાનુ ચૂકતા નથી. તો નવરાત્રીમા લાઇવ ગરબા જોવાનુ વધુ પસંદ કરે છે. આ નવરાત્રી દરમિયાન ગીતાબેન રબારી મુંબઇ અંધેરી પૂર્વ મા યોજાતા ગરબામા પરફોર્મન્સ આપનાર છે.

Aishwarya Majmudar Live Garba 2023

નવરાત્રીમ ઐશ્વર્યા મજમુદાર ના ગરબા આલ્બમ પર લોકો ગરબે રમે છે. આ નવરાત્રીમા સૂરીલા ગાયક કલાકાર એશ્વર્યા મજમુદાર મુંબઇ, બોરીવલી મા યોજાતા પાર્ટી પ્લોટ ગરબા મા પરફોર્મ આપનાર છે.

આ પણ વાંચો: Jay Aadyashakti Aarti: જય આદ્યાશક્તિ આરતી, PDF, MP3 અને વિડીયો; નવરાત્રી મા દરરોજ ઉપયોગી બનશે

Falguni Pathak Live Garba 2023

ગરબા માટે સૌથી પહેલુ નામ લોકોને ફાલ્ગુની પાઠકનુ જ આવે છે. ગરબા માટે ખૂબ જ જુના અને ફેમસ સીંગર ફાલ્ગુની પાઠક ના ગરબા આલ્બમ પર લોકો મન મૂકીને ગરબે રમવાનો આનંદ માણે છે. આ નવરાત્રીમા ફાલ્ગુની પાઠક બોરીવલી મુંબઇ મા યોજાતા પાર્ટી પ્લોટ ગરબા મા પરફોર્મ આપનાર છે.

Jignesh Kaviraj Live Garba 2023

જિજ્ઞેશ કવિરાજ ના ગીતો પર રમવાનુ લોકો ચૂકતા નથી. આ નવરાત્રીમા સૂરીલા ગાયક ક્લાકાર જિજ્ઞેશ કવિરાજ અમદાવાદ, એસ.જી.હાઇવે ગોતા નજીક યોજાતા પાર્ટી પ્લોટમા પરફોર્મ આપનાર છે.

Osman Mir Live Garba 2023

ઓસમાણ મીર ના ગીતો અને ગરબા પન લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ઓસમાન મીર આ નવરાત્રીમા બોરીવલી મુંબઇ મા યોજાતા ગરબામા પોતાનુ પરફોર્મ આપનાર છે.

નવરાત્રીમા હવે મોટા શહેરોમા એ.સી. ડોમ મા આધુનીક ગરબા યોજાય છે. પરંતુ હજુ આપણા ગામડાઓમા પ્રાચીન ગરબીઓ યોજાય છે અને પરંપરાગત ગરબાઓ ગાવાની સાથે લોકો ગરબે રમવાનો આનંદ કરતા હોય છે.

Live Navratri 2023

નાઇડુ કલબ લાઇવ ગરબા 2023અહિં ક્લીક કરો
કિર્તીદાન ગઢવી લાઇવ ગરબા 2023અહિં ક્લીક કરો
ગીતાબેન રબારી લાઇવ ગરબા 2023અહિં ક્લીક કરો
કિંજલ દવે લાઈવ ગરબાઅહિ કલીક કરો
લક્ષ્મી વિલાસ પેલેસ લાઇવ ગરબા 2023અહિં ક્લીક કરો
ઓસમાણ મીર લાઇવ ગરબા 2023અહિં ક્લીક કરો
ફાલ્ગુની પાઠક લાઇવ ગરબા 2023અહિં ક્લીક કરો
સહિયર ક્લબ મેગા ફાઇનલ લાઇવઅહિ કલીક કરો
એશ્વર્યા મજમુદાર લાઇવ ગરબા 2023અહિં ક્લીક કરો
પાર્થીવ ગોહિલ લાઇવ ગરબા 2023અહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Live Navratri 2023
Live Navratri 2023

1 thought on “Live Navratri 2023: ગુજરાતના પ્રખ્યાત ગરબા જુઓ લાઇવ ઘરેબેઠા, Famous તમામ કલાકારો ના લાઇવ ગરબા”

Leave a Comment

error: Content is protected !!