Talati Exam Date 2023: તલાટી પરીક્ષા ની નવી તારીખ જાહેર, હવે આ તારીખે લેવાશે પરીક્ષા

Talati Exam Date 2023: તલાટી પરીક્ષા તારીખ: GPSSB ના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ દ્વારા ટ્વિટ કરીને અગાઉ તલાટી પરીક્ષા ની તારીખ જાહેર કરી હતી જે 30 એપ્રીલ 2023 હતી. પરંતુ પુરતા પરીક્ષા કેન્દ્રો ન મળતા હોવાથી હવે આ તલાટી પરીક્ષા તારીખમા ફરી ફેરફાર કરવામા આવ્યો છે. આ અગાઉ તલાટી ની પરીક્ષા 30 મી એપ્રિલના રોજ લેવાય તેવી શક્યતા હતી. તેના બદલે હવે પછી તલાટી ની પરીક્ષા 7 મી મે 2023 રોજ લઈ શકાય તેવી શક્યતાઓ છે.

Talati Exam Date 2023

જોબ ભરતી બોર્ડગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ
પોસ્ટનું નામરેવન્યુ તલાટી
જાહેરાત નો નંબર10/2021-22
નોકરી નો પ્રકારપંચાયત વિભાગ
તલાટી પરીક્ષા તારીખ 20237 મે 2023
કોલ લેટર ડાઉનલોડ કરોટૂંક સમયમાં
ઓફિસિયલ વેબસાઈટhttps://gpssb.gujarat.gov.in/
હોમ પેજ વેબસાઈટvyanjanrecipes.com

30 એપ્રિલના બદલે 7 મે સંભવિત તારીખ

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ અગાઉ 30 મી એપ્રિલના રોજ તલાટી ની પરીક્ષા ની સંભવિત તારીખ જાહેર કરવામાં આવી હતી પરંતુ હવે તલાટીની પરીક્ષા માટે નવી સંભવિત તારીખ 7 મી મે નક્કી કરવામાં આવેલી છે. Talati Exam Date 2023 અંગે ઉમેદવારો અવારનવાર પૂછતા હોય છે.

અગાઉ GPSSB ચેરમેન હસમુખ પટેલ સાહેબે તલાટી પરીક્ષા અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તલાટીની પરીક્ષા અંગે 3 દિવસમાં નિર્ણય કરવામા આવશે. 30 એપ્રિલે પરીક્ષા યોજાવી કે નહીં એનો નિર્ણય લેવામા આવશે. પરંતુ પૂરતા પરીક્ષા કેન્દ્ર મળશે તો જ 30 એપ્રિલે તલાટીની પરીક્ષા યોજાશે. પૂરતા કેન્દ્ર નહીં મળે તો 30 એપ્રિલે પરીક્ષા નહીં યોજાય. આ અંગે આજે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં તલાટીની પરીક્ષા અંગે એક નવી તારીખની જાહેરાત કરાઈ છે.

આ પણ વાંચો: કારકિર્દી માર્ગદર્શન અંક. ધો. 10 અને 12 પછી શું કરવુ ?

જિલ્લા પ્રમાણે ખાલી જગ્યા ની માહિતી

Talati Exam Date 2023

તલાટી પરીક્ષા કોલ લેટર 2023

તલાટી પરીક્ષા કોલ લેટર 2023, જે ઉમેદવારોએ તલાટી પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલું હતું તે તમામ ઉમેદવારો પરીક્ષાની તારીખ સત્તાવાર રીતે જાહેર થયા બાદ પરીક્ષાની તારીખના થોડા દિવસો પહેલા તલાટી મંત્રી પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. Talati Exam Date 2023 અંગે કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચના હવે જાહેર કરવામા આવશે.

GPSSB તલાટી મંત્રી ની હોલ ટિકિટ બહાર પડ્યા બાદ તમને અમારા દ્વારા જાણ કરવામાં આવશે તમે તમારી જન્મતારીખાને નોંધણી નંબર દ્વારા સત્તાવાર વેબસાઈટ gpssb.gujarat.gov.in પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો અને તમારી પરીક્ષાનું શહેર અને કેન્દ્રનું નામ પણ ચકાસી શકશો. તલાટી પરીક્ષા માટે લાખો ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે અને ઘણા સમયથી તલાટી પરીક્ષા તારીખ ની રાહ જોઇ રહ્યા છે.

GPSSB ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેનું whatsapp ગ્રુપઅહીં ક્લિક કરો
Talati Exam Date 2023
Talati Exam Date 2023

તલાટી પરીક્ષા માટે મહત્વપૂર્ણ પ્રશ્નો

તલાટી પરીક્ષા ક્યારે લેવામાં આવશે

7 મે 2023

તલાટી કમ મંત્રી પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે

gpssb.gujarat.gov.in

તલાટી કમ મંત્રીના હોલ ટિકિટ ક્યારે ડાઉનલોડ થઈ શકશે

પરીક્ષાના દસ પંદર દિવસ પહેલા કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે

Leave a Comment

error: Content is protected !!