Gujarati Calendar 2024 | ગુજરાતી કેલેન્ડર ૨૦૨૪ ની PDF મેળવો.

દિવાળી ના તહેવારો ચાલી રહ્યા છે અને વિર્કમ સંવત 2080 નુ વર્ષ વિદાઇ લેવાની તૈયારીમા છે. તા. 2 નવેમ્બર થી શરૂ થઇ રહેલા નવા વર્ષ વિક્રમ સંવત 2081 ને આવકારવા માટે લોકો થનગની રહ્યા છે. આ આર્ટીકલ માં આજે આપણે કેલેન્‍ડર વિશે વાત કરીશું. આપના જીવનમાં કેલેન્‍ડરનું મહત્વ ખુબ જ છે. રોજ બરોજ આવતા તહેવારો, વાર, ઉજવણી, તારીખ અને ચોઘાડીયાની માહિતી આપણને કેલેન્‍ડર દ્વારા મેળવી શકાય છે.

આપની માતૃભાષામાં “ગુજરાતી કેલેન્‍ડર 2024” આપણને મળે તો ખૂબ સારી બાબત કહેવાય. Gujarati Calendar 2024 નામની મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમે વાર તહેવાર જેવી તમામ માહિતી મેળવી શકો છો. જેવી કે, પંચાગ, દિવસની તિથી, નક્ષત્ર, જાહેર રજાઓ, બેંકમાં મળતી રજાઓ , વ્રત કથાઓ, જન્મ રાશી, ચોઘડિયા, વિંછુડો,  કુંડળી, ગુણ મિલન, વરસાદના નક્ષત્રો, લગ્ન, ગૃહ પ્રવેશ, ખરીદી માટે કેલેન્ડરને જોવામાં આવતું હોય છે.

Gujarati Calendar 2024 | ગુજરાતી કેલેન્ડર 2024

Table of Contents

હવે થી આપણું નવું વિક્રમ સંવત 2080-81 ચાલુ થઈ જશે. આ આર્ટિકલમાં આપણે ગુજરાતી કેલેન્ડર (Calendar 2024 in Gujarati) વિશે તમામ માહિતી મેળવીશું. Gujarati Calendar 2024 નામની એપ્લિકેશન દ્વારા તમે અનેક માહિતી મેળવી શકશો. જેવીકે દિવસના ચોઘડિયાતિથિ, એકાદશી, ચતુર્થી, પૂર્ણિમા, અમાવસ્યા, જાહેર રજાઓ, વાર-તહેવાર, બેંકની રજાઓ વગેરે.

Important Point of Gujarati Calendar App

આર્ટિકલ નું નામગુજરાતી કેલેન્ડર ૨૦૨૪ | Gujarati Calendar 2024
આર્ટિકલ ની ભાષાગુજરાતી અને અંગ્રેજી
એપ્લીકેશન નું નામGujarati Calendar App
આ એપ કઈ ભાષામાં ઉપલબ્ધ છે?આ એપમાં ગુજરાતી ભાષામાં માહિતી આપવામાં આવેલ છે.
એપ ડાઉનલોડ કરવા માટેGujarati Calendar 2024 ની લિંક આર્ટિકલના અંતે છે.

Gujarati Calendar App માં કઈ કઈ માહિતી મળશે

Gujarati Calendar App માં ગુજરાતી કેલેન્ડરમાં નીચેની જેમ વિગતો જોવા મળશે.

  • પંચાંગ
  • રોજ-બરોજ ના ચોઘડીયા
  • આજ નું રાશીફળ
  • વાર્ષિક રાશીફળ
  • તહેવારોની યાદી
  • 2024 ની જાહેર રજાઓની યાદી
  • તિથી
  • શુભ મુહુર્ત
  • સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય
  • આજ નું નક્ષત્ર
  • આજ ની રાશી
  • કુંડળી
  • આજના વાહન ખરીદી શુભ મુહુર્ત
  • વર્ષ 2024 ના લગ્નના શુભ મુહુર્ત
  • બેંકમાં આવતી રજાઓની યાદી
  • હિંદુ કેલેન્ડર 2024
  • કેલેન્ડર વિક્રમ સંવત 2080

Gujarati Panchang 2024 | ગુજરાતી પંચાંગ 2024

Gujarati Calendar App એપની વિશેષતાઓ નીચે મુજબ છે.

  • Gujarati Calendar App માં ૨૦૨૪ નું ગુજરાતી કેલેન્ડરઆપવામાં આવ્યું છે.
  • જેમાં તમે દરેક મહિનાના કેલેન્ડરના ફોટા અને PDF તરીકે સેવ કરી શકો છો.
  • આ કેલેંડરમાં વર્ષ 2024 નું રાશીફળ આપવામાં આવ્યું છે.
  • તિથિ તોરણ ગુજરાતી કેલેન્ડર 2024 (Tithi Toran Gujarati Calendar 2024) માં દૈનિક સૂર્યાસ્ત અને સૂર્યોદયનો સમય આપવામાં આવ્યો છે.
  • દરેક મહિનાના ઉપવાસના દિવસો.
  • આ કેલેન્ડર વિક્રમ સંવત 2080 માટે આપવામાં આવેલ છે.
  • દૈનિક વિશેષનું મહત્વ.
  • 2024 ની જાહેર રજાઓની યાદી તથા તારીખો આપવામાં આવી છે.
  • બેંકનની રજાઓની યાદી આપવામાં આવી છે.
  • આજના મુહૂર્ત પણ આપવામાં આવ્યા છે.
  • ધર્મના તહેવારોની યાદી આપવામાં આવી છે.

January 2024 Gujarati Calendar | જાન્યુઆરી 2024 ના તહેવારો અને મહત્વના દિવસો

જાન્યુઆરી-2024 માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસો નીચે મુજબ છે.

તારીખવારતહેવારનું નામ
1-January–2024સોમવારખ્રિસ્તી નૂતન વર્ષ
4-January–2024ગુરુવારકાલાષ્ટમી
7-January–2024રવિવારસફલા એકાદશી
11-January–2024ગુરુવારઅમાવસ્યા
12-January–2024શુક્રવારચંદ્રદર્શન
13-January–2024શનિવારબેન્ક હોલીડે
15-January–2024સોમવારમકરસંક્રાતિ, લોહરી, બેન્ક
16-January–2024મંગળવારવાસી ઉત્તરાયણ
17-January–2024બુધવારગુરુ ગોવિંદ સિંહ જયંતિ
18-January–2024ગુરુવારદુર્ગાષ્ટમી
21-January–2024રવિવારપોષ પુત્રદા એકાદશી
23-January–2024મંગળવારસુભાષ ચંદ્ર બોઝ જયંતી
25-January–2024ગુરુવારમાઘસ્નાન પ્રારંભ, પૂર્ણિ
26-January–2024શુક્રવારપ્રજસત્તાક દિન
27-January–2024શનિવારબેન્ક હોલીડે

February 2024 Gujarati Calendar | ફ્રેબુઆરી- 2024 ના તહેવારો અને મહત્વના દિવસો 

ફેબ્રુઆરી-2024 માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસો નીચે મુજબ છે.

તારીખવારતહેવારનું નામ
2-February-2024શુક્રવારકાલાષ્ટમી, સ્વામી વિવેકાનંદ જયંતિ
6-February-2024મંગળવારષટતિલા એકાદશી
9-February-2024શુક્રવારઅમાવસ્યા
10-February-2024શનિવારબેન્ક હોલીડે
11-February-2024રવિવારચંદ્રદર્શન
13-February-2024મંગળવારગણેશ જયંતિ
14-February-2024બુધવારવસંત પંચમી
17-February-2024શનિવારદુર્ગાષ્ટમી
20-February-2024મંગળવારજયા એકાદશી
22-February-2024ગુરુવારવિશ્વકર્મા જયંતિ
24-February-2024શનિવારમાઘસ્નાન સમાપ્ત, પૂર્ણિમા, બેન્ક હોલીડે

March-2024 Gujarati Calendar | માર્ચ-2024 ના તહેવારો અને મહત્વના દિવસો

માર્ચ-2024 માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસો નીચે મુજબ છે.

તારીખવારતહેવારનું નામ
3-March-2024રવિવારકાલાષ્ટમી
6-March-2024બુધવારવિજયા એકાદશી
8-March-2024શુક્રવારમહાશિવરાત્રી
9-March-2024શનિવારબેન્ક હોલીડે
10-March-2024રવિવારઅમાવસ્યા
11-March-2024સોમવારચંદ્રદર્શન
17-March-2024રવિવારદુર્ગાષ્ટમી
20-March-2024બુધવારઆમલકી એકાદશી
23-March-2024શનિવારબેન્ક હોલીડે
24-March-2024રવિવારહોલિકા દહન
25-March-2024સોમવારધુળેટી, પૂર્ણિમા, ચંદ્રગ્રહણ

April-2024 Gujarati Calendar | એપ્રિલ-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો

એપ્રિલ-૨૦૨૪ માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસોની માહિતી નીચે મુજબ છે.

તારીખવારતહેવારનું નામ
1-April-2024સોમવારશીતળા સાતમ
2-April-2024મંગળવારકાલાષ્ટમી
5-April-2024શુક્રવારપાપમોચની એકાદશી
8-April-2024સોમવારચૈત્ર અમાવસ્યા, સોમવતી અમાસ, સૂર્યગ્રહણ
9-April-2024મંગળવારગુડી પડવો, ચૈત્ર નવરાત્રિ, ચંદ્રદર્શન
10-April-2024બુધવારરમઝાન, ઈદ, ચેટીચાંદ, બેન્ક હોલીડે
11-April-2024ગુરુવારગૌરીપૂજા
13-April-2024શનિવારબેન્ક હોલીડે
14-April-2024રવિવારડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ
16-April-2024મંગળવારદુર્ગાષ્ટમી
17-April-2024બુધવારશ્રી રામનવમી

May-2024 Gujarati Calendar | મે-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો |

મે-૨૦૨૪ માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસોની માહિતી નીચે મુજબ છે.

તારીખવારતહેવારનું નામ
1-May-2024બુધવારગુજરાત સ્થાપના દિવસ, કાલાષ્ટમી
4-May-2024શનિવારવરુથિની એકાદશી, વલ્લભાચાર્ય જયંતિ
8-May-2024બુધવારઅમાવસ્યા
9-May-2024ગુરુવારચંદ્રદર્શન
10-May-2024શુક્રવારઅખાત્રીજ, અક્ષય તૃતીયા, શ્રી પરશુરામ જયંતિ
11-May-2024શનિવારબેન્ક હોલીડે
12-May-2024રવિવારશ્રી આદ્ય જગદગુરુ શંકરાચાર્ય જયંતિ
14-May-2024મંગળવારગંગા પૂજન
15-May-2024બુધવારદુર્ગાષ્ટમી
19-May-2024રવિવારમોહિની એકાદશી
21-May-2024મંગળવારનૃસિંહ જયંતિ

June-2024 Gujarati Calendar | જૂન-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો |

જૂન-૨૦૨૪ માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસોની માહિતી નીચે મુજબ છે.

તારીખવારતહેવારનું નામ
2-June-2024રવિવારઅપરા એકાદશી
6-June-2024ગુરુવારવટસાવિત્રી વ્રત, અમાવસ્યા
7-June-2024શુક્રવારચંદ્રદર્શન
8-June-2024શનિવારબેન્ક હોલીડે
14-June-2024શુક્રવારદુર્ગાષ્ટમી
16-June-2024રવિવારગંગા દશેરા
17-June-2024સોમવારબકરી,ઈદ, ગાયત્રી જયંતિ
18-June-2024મંગળવારભીમ અગિયારસ, નિર્જળા એકાદશી
22-June-2024શનિવારપૂર્ણિમા, બેન્ક હોલીડે
28-June-2024શુક્રવારકાલાષ્ટમી

July-2024 Gujarati Calendar | જુલાઈ-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો |

જુલાઈ-૨૦૨૪ માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસોની માહિતી નીચે મુજબ છે.

તારીખવારતહેવારનું નામ
2-July-2024રવિવારયોગિની એકાદશી
5-July-2024ગુરુવારઅમાવસ્યા
7-July-2024શુક્રવારભગવાન જગન્નાથ રથયાત્રા, અષાઢી બીજ, ચંદ્રદર્શન
13-July-2024શનિવારબેન્ક હોલીડે
14-July-2024શુક્રવારદુર્ગાષ્ટમી
17-July-2024રવિવારદેવશયની એકાદશી, ગૌરીવ્રત પ્રારંભ, મોહરમ (આસુરા), ચાતુર્માસ પ્રારંભ, શાક વ્રત પ્રારંભ
18-July-2024સોમવારજયા પાર્વતી વ્રત
20-July-2024મંગળવારકોકિલા વ્રત
21-July-2024શનિવારગુરુ પૂર્ણિમા, ગૌરીવ્રત સમાપ્ત, વ્યાસ પૂજન
27-July-2024શુક્રવારબેન્ક હોલીડે

August-2024 Gujarati Calendar | ઓગષ્ટ-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો

ઓગષ્ટ-૨૦૨૪ માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસોની માહિતી નીચે મુજબ છે.

તારીખવારતહેવારનું નામ
4-August-2024રવિવારહરિયાળી અમાસ, દિવસો, અમાવસ્યા
5-August-2024સોમવારચંદ્રદર્શન
6-August-2024મંગળવારમંગળા ગૌરી વ્રત
9-August-2024શુક્રવારનાગપાંચમ
10-August-2024શનિવારબેન્ક હોલીડે
11-August-2024રવિવારતુલસીદાસ જયંતિ
13-August-2024મંગળવારદુર્ગાષ્ટમી
15-August-2024ગુરુવારસ્વતંત્રતા દિવસ, પારસી નૂતન વર્ષ
16-August-2024શુક્રવારશ્રાવણ પુત્રદા એકાદશી, શાકવ્રત સમાપ્ત
19-August-2024સોમવારરક્ષાબંધન, શ્રાવણ પૂર્ણિમા
23-August-2024શુક્રવારબોળચોથ
24-August-2024શનિવારરાંધણ છઠ, બેન્ક હોલીડે
25-August-2024રવિવારશીતળા સાતમ
26-August-2024સોમવારશ્રી કૃષ્ણ જન્માષ્ઠમી, કાલાષ્ટમી
27-August-2024મંગળવારનંદ મહોત્સવ
29-August-2024ગુરુવારઅજા એકાદશી

September-2024 Gujarati Calendar | સપ્ટેમ્બર-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો

સપ્ટેમ્બર-૨૦૨૪ માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસોની માહિતી નીચે મુજબ છે.

તારીખવારતહેવારનું નામ
2 – September – 2024સોમવારભાદ્રપદ અમાસ, અમાવસ્યા
4 – September – 2024બુધવારમહાવીર સ્વામી જન્મવચન, ચંદ્રદર્શન
5 – September – 2024ગુરુવારવરાહ જયંતિ
6 – September – 2024શુક્રવારકેવડા ત્રીજ
7 – September – 2024શનિવારગણેશ ચતુર્થી, સંવત્સરી
8 – September – 2024રવિવારઋષિ પાંચમ
11 – September – 2024બુધવારદુર્ગાષ્ટમી, ગૌરી પૂજા, મહાલક્ષ્મી વ્રત
14 – September – 2024શનિવારવામન જયંતિ, જયંતિ એકાદશી, બેન્ક હોલીડે
15 – September – 2024રવિવારઓણમ
16 – September – 2024સોમવારઈદ-એ-મિલાદ, વિશ્વકર્મા પૂજા
17 – September – 2024મંગળવારગણેશ વિસર્જન, અંનત ચતુર્દશી
18 – September – 2024બુધવારભાદ્રપદ પૂર્ણિમા, શ્રાદ્ધ પક્ષ પ્રારંભ
19 – September – 2024ગુરુવારબીજનું શ્રાદ્ધ
20 – September – 2024શુક્રવારત્રીજનું શ્રાદ્ધ
21 – September – 2024શનિવારઈદ-એ-મૌલુદ, ચોથનું શ્રાદ્ધ
22 – September – 2024રવિવારપાંચમનું શ્રાદ્ધ
23 – September – 2024સોમવારછઠ અને સાતમનું શ્રાદ્ધ
24 – September – 2024મંગળવારઆઠમનું શ્રાદ્ધ, કાલાષ્ટમી
25 – September – 2024બુધવારનોમનું શ્રાદ્ધ
26 – September – 2024ગુરુવારદશમનું શ્રાદ્ધ
27 – September – 2024શુક્રવારએકાદશીનું શ્રાદ્ધ
28 – September – 2024શનિવારઈન્દિરા એકાદશી, બેન્ક હોલીડે
29 – September – 2024રવિવારબારસનું શ્રાદ્ધ, મઘા શ્રાદ્ધ
30 – September – 2024સોમવારતેરસનું શ્રાદ્ધ

October-2024 Gujarati Calendar | ઓક્ટોબર-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો

 ઓક્ટોબર-૨૦૨૪ માં આવતા મહત્વના તહેવારો અને દિવસોની માહિતી નીચે મુજબ છે.

તારીખવારતહેવારનું નામ
1-October-2024મંગળવારચૌદસનું શ્રાદ્ધ
2-October-2024બુધવારગાંધી જયંતિ, અમાસનું શ્રાદ્ધ, અમાવસ્યા, સૂર્યગ્રહણ
3-October-2024ગુરુવારનવરાત્રી પ્રારંભ
4-October-2024શુક્રવારચંદ્રદર્શન
9-October-2024બુધવારસરસ્વતી આવાહન
10-October-2024ગુરુવારસરસ્વતી પૂજા
11-October-2024શુક્રવારમહા નવમી, દુર્ગાષ્ટમી
12-October-2024શનિવારદશેરા, વિજ્યા દશમી, બેન્ક હોલીડે
14-October-2024સોમવારપાશાંકુશ એકાદશી
17-October-2024ગુરુવારશરદ પૂર્ણિમા, કોજાગરી વ્રત, વાલ્મિકી જયંતિ
20-October-2024રવિવારકડવા ચોથ
24-October-2024ગુરુવારકાલાષ્ટમી
26-October-2024શનિવારબેન્ક હોલીડે
28-October-2024સોમવારરમા એકાદશી, વાઘ બારસ
29-October-2024મંગળવારધનતેરસ
31-October-2024ગુરુવારકાળી ચૌદશ, હનુમાન પૂજન, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ

November-2024 Gujarati Calendar | નવેમ્બર-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો

નવેમ્બર-૨૦૨૪ માં આવતા મહત્વના તહેવારો અને દિવસોની માહિતી નીચે મુજબ છે.

તારીખવારતહેવારનું નામ
1-November-2024શુક્રવારદિવાળી (દીપાવલી), લક્ષ્મી પૂજન, શારદા પૂજન, ચોપડા પૂજન, અમાવાસ્યા
2-November-2024શનિવારનૂતન વર્ષ દિન (વિક્રમ સંવત 2081), ચંદ્ર દર્શન
3-November-2024રવિવારભાઈ બીજ
6-November-2024બુધવારલાભ પાંચમ
7-November-2024ગુરુવારછઠ પૂજા
8-November-2024શુક્રવારશ્રી જલારામ જયંતિ
9-November-2024શનિવારદુર્ગાષ્ટમી, બેન્ક હોલીડે
10-November-2024રવિવારઅક્ષય નવમી
12-November-2024મંગળવારદેવઉઠી એકાદશી, પ્રબોધિની એકાદશી
13-November-2024બુધવારતુલસી વિવાહ
14-November-2024ગુરુવારજવાહરલાલ નહેરુ જયંતિ
15-November-2024શુક્રવારદેવ દિવાળી, પૂર્ણિમા, ગુરુ નાનક જયંતિ
22-November-2024શુક્રવારકાળભૈરવ જયંતિ
23-November-2024શનિવારકાલાષ્ટમી, બેન્ક હોલીડે
26-November-2024મંગળવારઉત્પન્ના એકાદશી

December-2024 Gujarati Calendar | ડિસેમ્બર-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો

ડિસેમ્બર-૨૦૨૪ માં આવતા મહત્વના તહેવારો અને દિવસોની માહિતી નીચે મુજબ છે.

તારીખવારતહેવારનું નામ
1 – December -2021રવિવારઅમાવસ્યા
2 – December -2021સોમવારચંદ્રદર્શન
8 – December -2021રવિવારદુર્ગાષ્ટમી
11 – December -2021બુધવારશ્રીમદ્દ ભગવદ્દ ગીતા જયંતિ, મોક્ષદા એકાદશી
14 – December -2021શનિવારદત્તાત્રેય જયંતિ, બેન્ક હોલીડે
15 – December -2021રવિવારપૂર્ણિમા, અન્નપૂર્ણા જયંતિ
22 – December -2021રવિવારકાલાષ્ટમી
25 – December -2021બુધવારનાતાલ, ક્રિસમસ
26 – December -2021ગુરુવારસફલા એકાદશી, બોક્સિંગ ડે
28 – December -2021શનિવારબેન્ક હોલીડે
30 – December -2021સોમવારઅમાવસ્યા
31 – December -2021મંગળવાર31st  ડિસેમ્બર
Gujarati Calendar 2024

અગત્યની લીંક

Gujarati Calendar 2024 એપ ડાઉનલોડ કરવાઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

1 thought on “Gujarati Calendar 2024 | ગુજરાતી કેલેન્ડર ૨૦૨૪ ની PDF મેળવો.”

Leave a Comment

error: Content is protected !!