બિપોરજોય સ્પેસ વિડીયો: અંતરિક્ષમાથી જોવા મળ્યુ વાવાઝોડાનુ વિકરાળ રૂપ, 400 કીમી ઉપરથી બનાવ્યો અંતરીક્ષ યાત્રીએ વિડીયો

બિપોરજોય સ્પેસ વિડીયો: અરબી સમુદ્રમાં ઉદભવેલું વાવાઝોડું બિપરજોય સાયક્લોન ગુજરાત પર ત્રાટકયુ હતુ. 15 જૂને સાંજે કચ્છના જખૌની નજીક આ વાવાઝોડુ લેન્ડફોલ થયુ હતુ.આ વાવાઝોડાનો અંતરિક્ષમાંથી લેવાયેલો વીડિયો અરબ અવકાશયાત્રીએ સોશીયલ મીડીયા પર Tweet કર્યો છે.

બિપોરજોય સ્પેસ વિડીયો

  • 15 જૂને બિપરજોય વાવાઝોડુ ગુજરાત પર ત્રાટકયુ હતુ..
  • કચ્છ ના જખૌ બંદર નજીક આ વાવાઝોડુ લેન્ડફોલ થયુ હતુ.
  • અંતરિક્ષમાંથી લેવાયેલો વીડિયો અરબ અવકાશયાત્રીએ સોશીયલ મીડીયા પર શેર કર્યો છે
  • લાખો લોકો જોઇ ચૂક્યા છે આ વિડીયો

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પોસ્ટ કરાયેલ સંયુક્ત આરબ અમીરાતના અવકાશયાત્રી સુલતાન અલ નેયાદીએ અરબ સાગર પર ઉછળતા આ વાવાઝોડાનો વીડિયો શેર કર્યો છે. 4.30 મિનિટનો આ વીડિયો સ્પેસ સ્ટેશન પરથી શૂટ કરવામા આવ્યો છે. તે જોઈ શકાય છે કે, અરબી સમુદ્ર પર ચક્રવાતી વાદળોનો મોટો સમૂહ દેખાઇ રહ્યો છે.

વાવાઝોડાને લગતી તમામ માહિતી મેળવો 1 ક્લીકમા

ક્યા થઇ વાવાઝોડાની અસર

આ બિપોરજોય વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ, દેવબુમિ દ્વારકા, મોરબી તેમજ જામનગરમાં જોવા મળી હતી.
જખૌ બંદરની નજીક વાવાઝોડું 15 જૂને ટકરાયુ હતુ. વાવાઝોડું જયારે ટકરાયુ ત્યારે પવનની ગતી 125-150 km/h ની ઝડપ હતી. તેમજ અમદાવાદમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડયો હતો. કચ્છ, જામનગર, મોરબી દ્વારકા, રાજકોટમાં વધુ સાવચેતી રાખવા તંત્ર તરફથી સૂચના આપવામાં આવી હતી. લાંબા સમય સુધી આ વાવાઝોડાની અસર રહિ હતી.. દ્વારકામાં, ઓખા, રાજકોટ, જૂનાગઢમાં ભારે વરસાદ પડયો હતો.

આ પણ વાંચો: Biporjoy Cyclone: વાવાઝોડામાં શું કરવુ ? શું ન કરવુ ? તકેદારીના શું પગલા લેવા ?

આ વાવાઝોડાને કારણે કચ્છ, દેવબુમિ દ્વારકા,જામનગર અને પોરબંદર જિલ્લાઓમા ભારે પવનને કારણે નુકશાન થવા પામ્યુ હતુ.

લેટેસ્ટ અપડેટ

હવામાન અંગે ખુબ જ ફેમસ વેબસાઇટ windy.com મુજબ જોઇએ તો આ બિપોરજોય વાવાઝોડુ 15 જુને ગુજરાત ના દરિયાકાંઠાના જિલ્લાઓમા ખાસ કરીને કચ્છમા ટકરાયુ હતુ.

  • જખૌ બંદરની નજીક વાવાઝોડું ટકરાયુ હતુ.
  • આ વાવાઝોડામા પવનની ગતિ 120-130 કીમી ની હતી
  • રાજયના ઘણા વિસ્તારોમા આ વાવાઝોડાની અસર ને લીધે વરસાદ થયો હતો.
  • કચ્છ,  જામનગર,  મોરબી દ્વારકા,  રાજકોટ જિલ્લાઓમાં ભારે પવન ફૂંકારો હતો.

અગત્યની લીંક

વાવાઝોડાનો અંતરિક્ષમાથી લેવાયેલો વિડીયોઅહિ કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
બિપોરજોય સ્પેસ વિડીયો
બિપોરજોય સ્પેસ વિડીયો

બિપોરજોય વાવાઝોડુ ક્યા ટકરાયુ હતુ ?

કચ્છ ના જખૌ મા

Leave a Comment

error: Content is protected !!