Airtel Free 5G Data: હાલ રીલાયન્સ જિયો અને એરટેલ તેના ગ્રાહકોને 5G નેટવર્ક સેવાઓ આપી રહ્યા છે. બન્ને કંપનીઓ અવાર નવાર તેના ગ્રાહકોને Free 5G Data ની ઓફરો આપી રહિ છે. એવામા એરટેલ કંપની તેના યુઝર્સ માટે એક જોરદાર ઓફર લાવ્યુ છે. આ ઓફર અંતર્ગત એરટેલ તેના ગ્રાહકોને ફ્રી મા અનલેમીટેડ Free 5G Data આપી રહ્યુ છે. ચાલો જાણીએ આ ઓફર શું છે અને તેનો કઇ રીતે લાભ મેળવવો ?
Airtel Free 5G Data
એરટેલની આ ઓફરનો લાભ લેવા માટે યૂઝર્સે ₹239 કે તેથી વધુનું 4G રિચાર્જ કરાવવુ પડશે. એરટેલ તરફથી હાલ એક દિવસમાં વધુમાં વધુ 5GB ડેટા આપવામા આવે છે. હવે આ ડેઈલી લિમિટને અનલિમિટેડ કરી દેવામાં આવી છે. કંપનીનાં આ પ્લાન રીલાયન્સ જિયોનાં 5G વેલકમ ઓફરને ટકકર આપવા માટે માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: બ્લુટીક થયા વગર વોટસઅપ મા મેસેજ રીડ કરવાની ટ્રીક
5G સપોર્ટ ફોન હોવો જરૂરી
એરટેલ અનલિમિટેડ 5G ડેટાનો ઉપયોગ કરવા માટે યૂઝર્સની પાસે 5G સપોર્ટ ફોન હોવો જોઇએ. અને તે ડિવાઈસ 5G નેટવર્ક એરિયામાં હોવુ જોઈએ એટલે કે જો તમારા એરીયામા 5G નેતવર્ક સર્વીસ ન હોય તો તમે આ આ ઓફરનો લાભ લઇ શકસો નહિ. આ ઓફરને એન્ડ્રોઈડ અને iOS પર એરટેલ થેન્ક્સ એપથી ક્લેમ કરી શકાય છે. એરટેલ 5G પ્લસ સર્વિસ દેશમાં અંદાજે 270 શહેરોમાં ઉપલબ્ધ છે. એરટેલ ની આ અનલીમીટેડ 5G ડેટા કેવી રીતે એક્ટિવેટ કરવો તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણીએ.
How To Claim Airtel Free 5G Data
એરટેલ ની આ અનલીમીટેડ ફ્રી 5G Data ઓફરને ક્લેઇમ કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરવાના રહેશે.
- સ્ટેપ-1 : યૂઝરે સૌથી પહેલા પોતાના એન્ડ્રોઈડ કે iOS ડિવાઈસમાં એરટેલ થેન્ક્સ એપ ઓપન કરવાની રહેશે.
- સ્ટેપ-2 : આ એપની હોમ સ્ક્રિનને નીચે સ્ક્રોલ કરીને તેના પર ‘Claim unlimited 5G ડેટા’નો મેસેજ અને એક એરો દેખાશે.
- સ્ટેપ-3 : આ એરો પર ટેપ કરતા જ એક નવુ પેજ ઓપન થશે. અહી સ્ક્રોલ કરવા પર તમને ‘unlimited 5G Data ’ જોવા મળશે. તેની નીચે ₹0નો મેસેજ જોવા મળશે.
- સ્ટેપ-4 : પેજને નીચેની તરફ સ્ક્રોલ કરીને ‘ક્લેમ નાઉ’ ઓપ્શન પર ક્લિક કરશો.
- સ્ટેપ-5 : claim Now પર ટેપ કર્યા પછી મોબાઈલ નંબર પર એક કન્ફોર્મેશન મેસેજ મોકલશો.
- સ્ટેપ-6 : આ મેસેજમાં એવુ કહેવામાં આવશે કે, અનલિમિટેડ 5G ડેટા ઓફર એક્ટિવ કરવામાં આવી છે.
આ પણ વાંચો: સિમકાર્ડ નો એક ખૂણો કેમ કપાયેલો હોય છે ?
Airtel 5G network cities
Airtel 5G Plus હવે 270 ભારતના શહેરોમાં ઉપલબ્ધ છે. આ કંપનીનો દાવો છે. એરટેલ આ મામલામાં રિલાયન્સ જીયોથી ઘણુ પાછળ છે. JIOના અનુસાર, તેણે ભારતના 365 શહેરોમાં 5G નેટવર્ક રોલ-આઉટ કરી દીધું છે.
Reliance Jio એ એવો પણ દાવો કર્યો છે કે તે 2023ના અંત સુધીમા તે આખા દેશમાં 5G સર્વીસ ઉપલબ્ધ કરાવી દેશે. ત્યાં જ એરટેલનું કહેવું છે કે તે 2024ના અંત સુધી તે દરેક શહેરોમાં 5G નેટવ્ર્ક ઉપલબ્ધ કરાવશે. ત્યાર બાદ જીયો પહેલાથી જ પોતાના Jio 5G Welcome Offerને ગ્રાહકોને અનલિમિટેડ 5G ડેટા આપી રહી છે.
અગત્યની લીંક
| એરટેલ થેન્ક્સ એપ. | અહિં ક્લીક કરો |
| એરટેલ 5G નેટવર્ક શહેરોનુ લીસ્ટ | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

Free data