Pushpa 2 Release Date: પુષ્પા 2 ની રીલીઝ ડેટ જાહેર, આ તારીખથી થીયેટરોમા મચાવશે ધૂમ

Pushpa 2 Release Date: પુષ્પા 2 રીલીઝ ડેટ: 2021 મા આવેલી અલ્લુ અર્જુન ની ફિલ્મ પુષ્પા એ ખૂબ જ ધૂમ મચાવી હતી. અને ચાહકો મા “પુષ્પા: ઝૂકેગા નહિ” નો ડાયલોગ ખૂબ જ ફેમસ થયો હતો. હવે ચાહકો પુષ્પા 2 કયારે રીલીઝ થાય તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. એવામા આ ફિલ્મના નિર્માતાઓ તરફથી Pushpa 2 Release Date જાહેર કરવામા આવી છે.

Pushpa 2 Release Date

અલ્લુ અર્જુન ની ફિલ્મ પુષ્પા 2: ધ રૂલ’ વર્ષ 2024ની સૌથી ધમાકેદાર ફિલ્મ રીલીઝ થવાજઈ રહી છે અને નિર્માતાઓએ આ ફિલ્મનું પોસ્ટ શેર કરીને કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે.

  • અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 થશે આ વર્ષે રીલીઝ
  • નિર્માતાઓએ આ ફિલ્મનું પોસ્ટ શેર કરીને રીલીઝ થવા માટે કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે.
  • પુષ્પા 2 ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે રશ્મિકા મંદાના પણ જોવા મળશે.

2021 મા આવેલી સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાની સિક્વલ ‘પુષ્પા 2: ધ રૂલ’ આ વર્ષે રીલીઝ થનાર છે. પુષ્પા 2 ધ રૂલ વર્ષ 2024માં 15 ઓગસ્ટે સ્ક્રીન પર રિલીઝ થનાર છે. ઉલ્લેખનીય છે કે પુષ્પા ફિલ્મના પાર્ટ 2 ની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આવી સ્થિતિમાં, ફિલ્મ મેકર્સ ચાહકો ની ઉત્તેજના વધારવા માટે આ ફિલ્મની રીલીઝ ડેત બાબતે સતત કંઈક નવું લઈને આવે છે. હવે પુષ્પા 2ના નિર્માતાઓએ એક પોસ્ટ શેર કરીને આ ફિલમના રીલીઝ માટે કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. અલ્લુ અર્જુન ની ફિલ્મનું પોસ્ટર સામે આવ્યું છે અને તેની સાથે જ તે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહ્યો છે.

200 દિવસ પછી થનાર છે રીલીઝ

અલ્લુ અર્જુન ની મુખ્ય ભુમિકા મા નિર્મિત ‘પુષ્પા 2: ધ રૂલ’ વર્ષ 2024ની સૌથી ધમાકેદાર ફિલ્મ બનવા જઈ રહી છે અને આ ફિલ્મ 15મી ઓગસ્ટ 2024ના રોજ થીયેટરો મા જોવા મળશે. આવી સ્થિતિમાં, હવે ફિલ્મ નિર્માતાએ ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરીને આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. પોસ્ટ શેર કરતી વખતે ફિલ્મ મેકર્સે લખ્યું છે કે ‘200 ડે ટુ ગો’ એટલે કે પુષ્પા 2 ફિલ્મ રિલીઝ માટે માત્ર 200 દિવસ બાકી રહ્યા છે.

પુષ્પા 2 ફિલ્મનુ નું પહેલું પોસ્ટર મેકર્સ દ્વારા સાઉથ સુપરસ્ટારના જન્મદિવસ પર સોશીયલ મીડીય પર શેર કરવામાં આવ્યું હતું અને હવે તેને આવવામાં લગભગ 200 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે. એવામાં હવે દરેક લોકો સાઉથ ના સુપર સ્ટાર અલ્લુ અર્જુન ની એક ઝલક ફરી મેળવવા માટે ઉત્સુક છે. પુષ્પા 2 ના નિર્માતાઓએ દાવો કર્યો હતો કે ભારતીય સિનેમા ફિલ્મના પોસ્ટરને સૌથી વધુ લાઇક્સનો રેકોર્ડ બન્યો છે. હવે 200 દિવસ પછી આ ફિલ્મ મોટા પડદા પર રીલીઝ થવા જઈ રહી છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Pushpa 2 Release Date
Pushpa 2 Release Date

Leave a Comment

error: Content is protected !!